
માનસિક સમસ્યા શરીરમાં રોગ ઉત્પન્ન કરતી હોય છે. શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે તમારી માનસિક સમસ્યાઓને નિયંત્રણમાં રાખવી જરૂરી છે. આપણી માનસિક અસ્વસ્થતા જ આપણા રોગોનું મુખ્ય કારણ છે. આપણા માનસિક વલણો આપણા સ્વસ્થ્યને સંતુલિત કરે છે. જીવનમાં હકારાત્મકતા જ તંદુરસ્ત આરોગ્યનો મંત્ર છે. વ્યક્તિમાં રહેલો અપરાધભાવ, નકારાત્મક વિચારો અને લઘુતાગ્રંથિઓ જ તમારા શરીરને કમજોર બિમારીગ્રસ્ત બનાવે છે. અસાધ્ય બિમારીઓમાંથી પણ મુક્ત થયાના ઉદાહરણો સાથે યુ કેન હીલ યૉર લાઇફ પુસ્તકમાં પ્રસ્તુત કરાયા છે. ઉપરાંત શરીરને ઘરમોડતા તમામ રોગની યાદી સાથે તેના સંભવિત કારણો અને તેના ઉપચારની નવી વિચારધાર પ્રસ્તુત કરી છે. આ વિચારધારા સકારાત્મક વિચારોમાં રહેલી અસીમ શક્તિનો પરિચય કરાવે છે. તમે તમારી બિમારી અને અસાધ્ય રોગોથી મુક્ત થવા માંગતા હોવ તો આ પુસ્તક તમારે અચૂક વાંચવું જોઇએ. પરિવાર અને સ્વજનોના સ્વાસ્થ્ય અને સુમધુર સંબંધોને સંગીન રાખવા આ પુસ્તક આજે જ મંગાવો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
To order a book online, please click on https://bit.ly/3AaWBnq or call on +91 98250 32340
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
માનસિક સમસ્યા શરીરમાં રોગ ઉત્પન્ન કરતી હોય છે. શરીરને નિરોગી અને સ્વસ્થ રાખવા માટે તમારી માનસિક સમસ્યાઓને નિયંત્રણમાં રાખવી જરૂરી છે. આપણી માનસિક અસ્વસ્થતા જ આપણા રોગોનું મુખ્ય કારણ છે. આપણા માનસિક વલણો આપણા સ્વસ્થ્યને સંતુલિત કરે છે. જીવનમાં હકારાત્મકતા જ તંદુરસ્ત આરોગ્યનો મંત્ર છે. વ્યક્તિમાં રહેલો અપરાધભાવ, નકારાત્મક વિચારો અને લઘુતાગ્રંથિઓ જ તમારા શરીરને કમજોર બિમારીગ્રસ્ત બનાવે છે. અસાધ્ય બિમારીઓમાંથી પણ મુક્ત થયાના ઉદાહરણો સાથે યુ કેન હીલ યૉર લાઇફ પુસ્તકમાં પ્રસ્તુત કરાયા છે. ઉપરાંત શરીરને ઘરમોડતા તમામ રોગની યાદી સાથે તેના સંભવિત કારણો અને તેના ઉપચારની નવી વિચારધાર પ્રસ્તુત કરી છે. આ વિચારધારા સકારાત્મક વિચારોમાં રહેલી અસીમ શક્તિનો પરિચય કરાવે છે. તમે તમારી બિમારી અને અસાધ્ય રોગોથી મુક્ત થવા માંગતા હોવ તો આ પુસ્તક તમારે અચૂક વાંચવું જોઇએ. પરિવાર અને સ્વજનોના સ્વાસ્થ્ય અને સુમધુર સંબંધોને સંગીન રાખવા આ પુસ્તક આજે જ મંગાવો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. To order a book online, please click on https://bit.ly/3AaWBnq or call on +91 98250 32340 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever