ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઇ ગયેલો એક કોલેજીયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સુરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો. એને ગમતું કામ ખબર નથી. જે કામ કરે છે એ ગમતું નથી! એને જીવવું કેમ એ ખબર નથી. જે જીવે છે એ ગમતું નથી! પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી બદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો! યાંત્રિક જિંદગીથી દૂર. સમાજથી દૂર. માબાપથી દૂર. પ્રસ્તુત છે જીતેશ દોંગા લિખિત એકવીસમી સદીના બુદ્ધની સફર! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનની આત્મખોજ. પોતાના સત્યની શોધમાં સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા - નોર્થપોલ. નોર્થપોલ પુસ્તકનું બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો https://bit.ly/3vWbSG8

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઇ ગયેલો એક કોલેજીયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સુરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો.
એને ગમતું કામ ખબર નથી.
જે કામ કરે છે એ ગમતું નથી!
એને જીવવું કેમ એ ખબર નથી.
જે જીવે છે એ ગમતું નથી!
પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી બદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો!
યાંત્રિક જિંદગીથી દૂર.
સમાજથી દૂર.
માબાપથી દૂર.

પ્રસ્તુત છે જીતેશ દોંગા લિખિત એકવીસમી સદીના બુદ્ધની સફર! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનની આત્મખોજ. પોતાના સત્યની શોધમાં સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા - નોર્થપોલ.

નોર્થપોલ પુસ્તકનું બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો
https://bit.ly/3vWbSG8

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઇ ગયેલો એક કોલેજીયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સુરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો. એને ગમતું કામ ખબર નથી. જે કામ કરે છે એ ગમતું નથી! એને જીવવું કેમ એ ખબર નથી. જે જીવે છે એ ગમતું નથી! પોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી બદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો! યાંત્રિક જિંદગીથી દૂર. સમાજથી દૂર. માબાપથી દૂર. પ્રસ્તુત છે જીતેશ દોંગા લિખિત એકવીસમી સદીના બુદ્ધની સફર! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનની આત્મખોજ. પોતાના સત્યની શોધમાં સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા - નોર્થપોલ. નોર્થપોલ પુસ્તકનું બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો https://bit.ly/3vWbSG8 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0