
પ્રો. મહાદેવ ઘોરિયાણીના સંપાદિત ગ્રંથમહાન સંત સદગુરૂ કબીરસાહેબનું અસલ મોટું સંત કબીર (જીવન અને કવન)માં કબીરદાસ વિશેની રોચક માહિતી અને તેમના સાહિત્યની વિસ્તૃત માહિતી પ્રસ્તુત થઇ છે. સંત કબીર ભારતીય મનીષાના સંતકવિ હતા. અંધવિશ્વાસના વિરોધમાં તેઓએ હંમેશા તાતતીર તેમના પદો દ્વારા સમાજમાં ધાર્મિક પાખંડતા, જાત-પાત, છુઆછુત અને અંધશ્રદ્ધાભર્યા રીતરિવાજો સામે લાલબત્તી બતાવી. પ્રસ્તુત ગ્રંથમાં કબીરની સાહિત્ય રચનાનો પરિચય આપ્યો છે. તેમની વાણી, રમૈની, કહરા, ચાંચર, બિરહુલી સાથે વિવિધ પદો અને છંદમાં તત્કાલિન સમાજ વડવાનળસમી બની રહ્યા. નશ્વરજીવનની વાત, પ્રભુમિલન, જીવનનું કર્તવ્ય અને લક્ષ્ય, સેવા, કરૂણા અને પ્રેમની વાત તેમણે બે ચરણના છંદમાં રજૂ કરી. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3gMpz6l
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
પ્રો. મહાદેવ ઘોરિયાણીના સંપાદિત ગ્રંથમહાન સંત સદગુરૂ કબીરસાહેબનું અસલ મોટું સંત કબીર (જીવન અને કવન)માં કબીરદાસ વિશેની રોચક માહિતી અને તેમના સાહિત્યની વિસ્તૃત માહિતી પ્રસ્તુત થઇ છે. સંત કબીર ભારતીય મનીષાના સંતકવિ હતા. અંધવિશ્વાસના વિરોધમાં તેઓએ હંમેશા તાતતીર તેમના પદો દ્વારા સમાજમાં ધાર્મિક પાખંડતા, જાત-પાત, છુઆછુત અને અંધશ્રદ્ધાભર્યા રીતરિવાજો સામે લાલબત્તી બતાવી. પ્રસ્તુત ગ્રંથમાં કબીરની સાહિત્ય રચનાનો પરિચય આપ્યો છે. તેમની વાણી, રમૈની, કહરા, ચાંચર, બિરહુલી સાથે વિવિધ પદો અને છંદમાં તત્કાલિન સમાજ વડવાનળસમી બની રહ્યા. નશ્વરજીવનની વાત, પ્રભુમિલન, જીવનનું કર્તવ્ય અને લક્ષ્ય, સેવા, કરૂણા અને પ્રેમની વાત તેમણે બે ચરણના છંદમાં રજૂ કરી. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3gMpz6l #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever