
શેરલોક હોમ્સની જાસૂસીકથાઓના પ્રકાશન સાથે જાસૂસી કથાઓના એક નવા જ અદભૂત જગતનો આવિષ્કાર થયો. જાસૂસીકથાઓને પ્રમાણભૂતતાનો આધાર મળ્યો, તે ગંભીર રીતે લેવાવા લાગી. ગુજરાતી ભાષામાં માનસી કાકડિયા-સોઢા દ્વારા અનુવાદ થયેલી એક રહસ્યમયી વાર્તાઓને ત્રણ પુસ્તકોમાં પ્રસ્તુત કરે છે. સર આર્થર કોનન ડોઈલ દ્વારા શેરલોક હોમ્સના કાલ્પનિક પાત્રનું સર્જન - તેને મળેલો અદભૂત આવકાર, શેરલોક હોમ્સને વાચકોની એટલી બધી તો ચાહના મળી કે તેના સર્જકે દ્વેષભાવે પ્રેરાઈ તેને એક કથામાં વિદાય આપવી પડી, પરિણામે લોકોનો એટલો રોષ ભભૂક્યો કે તે પાત્રને ફરી જીવંત કરવું પડ્યું. આજે પણ લંડનમાં બેકર સ્ટ્રીટમાં તેનું (કાલ્પનિક) ઘર એક મ્યુઝિયમ રૂપે અસ્ત્તિત્વ ધરાવે છે - તેમાં તેની અંગત વપરાશની સઘળી (કાલ્પનિક) ચીજો પ્રદર્થિત કરવામાં આવી છે. તેના સાહસો, પરાક્રમો, તર્કોનો આજે પણ જાસૂસી અભ્યાક્રમોમાં ઉલ્લેખ થાય છે. તેની ધ હાઉન્ડ ઓફ બાસ્કરવિલે નામની કથા પરથી તો કેટલીયે વાર ચલચિત્રો નિર્માણ કરવામાં આવ્યાં છે. અહીં સંપૂર્ણ શેરલોકમાં અ સ્ટડી ઈન સ્કારલેટ, ધ સાઈન ઓફ ફોર, ધ કેસ બુક ઓફ શેરલોક હોમ્સ, ધ એડવેન્ચર્સ ઓફ શેરલોક હોમ્સ, ધ મેમ્વાયર્સ ઓફ શેરલોક હોમ્સ, ધ રિટર્ન ઓફ શેરલોક હોમ્સ અને ધ હાઉન્ડ ઓફ બાસ્કરવિલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાગ્યે જ કોઈ એવો સુજ્ઞ વાચક હશે કે શેરલોક હોમ્સના પરિચયમાં ન આવ્યો હોય. આ ત્રણ પુસ્તકોનો સેટ તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/35rSPcd
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
શેરલોક હોમ્સની જાસૂસીકથાઓના પ્રકાશન સાથે જાસૂસી કથાઓના એક નવા જ અદભૂત જગતનો આવિષ્કાર થયો. જાસૂસીકથાઓને પ્રમાણભૂતતાનો આધાર મળ્યો, તે ગંભીર રીતે લેવાવા લાગી. ગુજરાતી ભાષામાં માનસી કાકડિયા-સોઢા દ્વારા અનુવાદ થયેલી એક રહસ્યમયી વાર્તાઓને ત્રણ પુસ્તકોમાં પ્રસ્તુત કરે છે. સર આર્થર કોનન ડોઈલ દ્વારા શેરલોક હોમ્સના કાલ્પનિક પાત્રનું સર્જન - તેને મળેલો અદભૂત આવકાર, શેરલોક હોમ્સને વાચકોની એટલી બધી તો ચાહના મળી કે તેના સર્જકે દ્વેષભાવે પ્રેરાઈ તેને એક કથામાં વિદાય આપવી પડી, પરિણામે લોકોનો એટલો રોષ ભભૂક્યો કે તે પાત્રને ફરી જીવંત કરવું પડ્યું. આજે પણ લંડનમાં બેકર સ્ટ્રીટમાં તેનું (કાલ્પનિક) ઘર એક મ્યુઝિયમ રૂપે અસ્ત્તિત્વ ધરાવે છે - તેમાં તેની અંગત વપરાશની સઘળી (કાલ્પનિક) ચીજો પ્રદર્થિત કરવામાં આવી છે. તેના સાહસો, પરાક્રમો, તર્કોનો આજે પણ જાસૂસી અભ્યાક્રમોમાં ઉલ્લેખ થાય છે. તેની ધ હાઉન્ડ ઓફ બાસ્કરવિલે નામની કથા પરથી તો કેટલીયે વાર ચલચિત્રો નિર્માણ કરવામાં આવ્યાં છે. અહીં સંપૂર્ણ શેરલોકમાં અ સ્ટડી ઈન સ્કારલેટ, ધ સાઈન ઓફ ફોર, ધ કેસ બુક ઓફ શેરલોક હોમ્સ, ધ એડવેન્ચર્સ ઓફ શેરલોક હોમ્સ, ધ મેમ્વાયર્સ ઓફ શેરલોક હોમ્સ, ધ રિટર્ન ઓફ શેરલોક હોમ્સ અને ધ હાઉન્ડ ઓફ બાસ્કરવિલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાગ્યે જ કોઈ એવો સુજ્ઞ વાચક હશે કે શેરલોક હોમ્સના પરિચયમાં ન આવ્યો હોય. આ ત્રણ પુસ્તકોનો સેટ તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/35rSPcd જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever