માનવીના જીવનની સંવેદનાની ક્ષિતિજો દસેય દિશાઓમાં વ્યાપેલી હોય છે. તેને પામવા-સમજવા અને અનુભવવાની ખેવના સતત તેનામાં રહ્યા કરતી હોય છે, પણ તે પામી નથી શકતો. જીવનની ઘટમાળમાં બનતા પ્રસંગોમાંથી અનુભવશીખ લેતાં પહેલાં ત્રિવિધ તાપોથી ગ્રસ્ત વ્યક્તિ તેને પુરો સમજી નથી શકતો. બહુશ્રુત લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટે આ તમામના સમજણ-સ્પર્શ અને જિંદગીને પૂરેપૂરી જીવી લેવાની જીદ સાથે અહા ! ચિંતનમાં વ્યક્તિની સુષુપ્ત સંવેદનાઓને સજીવન કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. લોકડાઉનના સમયગાળામાં વાચનપ્રવૃત્તિ લોકોમાં વધતી જાય છે. ઓનલાઇન બુક પરચેઝના માધ્યમથી ઘરબેઠા પુસ્તકો પ્રાપ્ય બની રહ્યા છે તે સમય આ શિષ્ટ-વાચનવાળું પુસ્તક આપ ખરીદીને પરિવારના સભ્યોને વાંચી સંભળાવો. પુસ્તકનો વિષયોનું ચિંતન-મનન કરો. સ્વજનોને માંગલિક પ્રસંગોએ ગિફ્ટ આપો. મિત્રવર્તુળમાં જન્મદિવસની શુભેચ્છા સાથે આ પુસ્તક ભેટ આપો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3cmEh1e જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

માનવીના જીવનની સંવેદનાની ક્ષિતિજો દસેય દિશાઓમાં વ્યાપેલી હોય છે. તેને પામવા-સમજવા અને અનુભવવાની ખેવના સતત તેનામાં રહ્યા કરતી હોય છે, પણ તે પામી નથી શકતો. જીવનની ઘટમાળમાં બનતા પ્રસંગોમાંથી અનુભવશીખ લેતાં પહેલાં ત્રિવિધ તાપોથી ગ્રસ્ત વ્યક્તિ તેને પુરો સમજી નથી શકતો. બહુશ્રુત લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટે આ તમામના સમજણ-સ્પર્શ અને જિંદગીને પૂરેપૂરી જીવી લેવાની જીદ સાથે અહા ! ચિંતનમાં વ્યક્તિની સુષુપ્ત સંવેદનાઓને સજીવન કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. લોકડાઉનના સમયગાળામાં વાચનપ્રવૃત્તિ લોકોમાં વધતી જાય છે. ઓનલાઇન બુક પરચેઝના માધ્યમથી ઘરબેઠા પુસ્તકો પ્રાપ્ય બની રહ્યા છે તે સમય આ શિષ્ટ-વાચનવાળું પુસ્તક આપ ખરીદીને પરિવારના સભ્યોને વાંચી સંભળાવો. પુસ્તકનો વિષયોનું ચિંતન-મનન કરો. સ્વજનોને માંગલિક પ્રસંગોએ ગિફ્ટ આપો. મિત્રવર્તુળમાં જન્મદિવસની શુભેચ્છા સાથે આ પુસ્તક ભેટ આપો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.

આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3cmEh1e

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

માનવીના જીવનની સંવેદનાની ક્ષિતિજો દસેય દિશાઓમાં વ્યાપેલી હોય છે. તેને પામવા-સમજવા અને અનુભવવાની ખેવના સતત તેનામાં રહ્યા કરતી હોય છે, પણ તે પામી નથી શકતો. જીવનની ઘટમાળમાં બનતા પ્રસંગોમાંથી અનુભવશીખ લેતાં પહેલાં ત્રિવિધ તાપોથી ગ્રસ્ત વ્યક્તિ તેને પુરો સમજી નથી શકતો. બહુશ્રુત લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટે આ તમામના સમજણ-સ્પર્શ અને જિંદગીને પૂરેપૂરી જીવી લેવાની જીદ સાથે અહા ! ચિંતનમાં વ્યક્તિની સુષુપ્ત સંવેદનાઓને સજીવન કરવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે. લોકડાઉનના સમયગાળામાં વાચનપ્રવૃત્તિ લોકોમાં વધતી જાય છે. ઓનલાઇન બુક પરચેઝના માધ્યમથી ઘરબેઠા પુસ્તકો પ્રાપ્ય બની રહ્યા છે તે સમય આ શિષ્ટ-વાચનવાળું પુસ્તક આપ ખરીદીને પરિવારના સભ્યોને વાંચી સંભળાવો. પુસ્તકનો વિષયોનું ચિંતન-મનન કરો. સ્વજનોને માંગલિક પ્રસંગોએ ગિફ્ટ આપો. મિત્રવર્તુળમાં જન્મદિવસની શુભેચ્છા સાથે આ પુસ્તક ભેટ આપો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3cmEh1e જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0