
પ્રસ્તુત પાંચ નવલકથાઓ સાથે લેખિકા દેવાંગી ભટ્ટે વિવિધ વિષયોને આવરી લીધાં છે. ‘અસ્મિતા’માં સ્ત્રીની આત્મશોધની વાત સાથે સ્ત્રી દાક્ષિણ્યતા પોતાને શોધવાની કસમકશ વાત રજૂ કરી, સામાન્ય માણસમાં તેની અસામાન્યતા અને વિચક્ષણતા માનવસહજતાને પામવાનું કૌવત ધરાવતું પાત્ર ‘કેસબુક ઓફ મિ. રાય’ રજૂ કર્યું છે. ‘વાસાંસિ જીર્ણાનિ’માં વાચકને લાગે છે આવું કંઇક મેં પણ અનુભવ્યું છે. તો ‘અશેષ’માં એક યુવાન છોકરીના આંતરવિશ્વમાં થતાં પરિવર્તન યાત્રાનો દૃષ્ટિકોણ મુકાયો છે. ‘સમાંતર’ નવલકથા મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે. દેશના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ રજૂ કર્યો છે. ઉપરાંત ‘પર્સેપ્શન’માં ટૂંકી વાર્તાઓ સાથે સમાજના ખૂણે સંવેદનસભર ઘટનાને માનવીય મૂલ્યોના ત્રાજવે મુલવવા પ્રયાસ થયો છે. આ સાતે પુસ્તકો આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. આ તમામ વિષયો વાચકોમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. આપ આ પુસ્તકો આજે ખરીદો- વાંચો- વંચોવો અને પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગિફ્ટ કરો. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/2T69DCo
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
પ્રસ્તુત પાંચ નવલકથાઓ સાથે લેખિકા દેવાંગી ભટ્ટે વિવિધ વિષયોને આવરી લીધાં છે. ‘અસ્મિતા’માં સ્ત્રીની આત્મશોધની વાત સાથે સ્ત્રી દાક્ષિણ્યતા પોતાને શોધવાની કસમકશ વાત રજૂ કરી, સામાન્ય માણસમાં તેની અસામાન્યતા અને વિચક્ષણતા માનવસહજતાને પામવાનું કૌવત ધરાવતું પાત્ર ‘કેસબુક ઓફ મિ. રાય’ રજૂ કર્યું છે. ‘વાસાંસિ જીર્ણાનિ’માં વાચકને લાગે છે આવું કંઇક મેં પણ અનુભવ્યું છે. તો ‘અશેષ’માં એક યુવાન છોકરીના આંતરવિશ્વમાં થતાં પરિવર્તન યાત્રાનો દૃષ્ટિકોણ મુકાયો છે. ‘સમાંતર’ નવલકથા મૂળ પ્રેમ અને મિત્રતાની ગાથા છે. દેશના લડવૈયાઓ અને મહાનાયકોનો વૈચારિક સંઘર્ષ રજૂ કર્યો છે. ઉપરાંત ‘પર્સેપ્શન’માં ટૂંકી વાર્તાઓ સાથે સમાજના ખૂણે સંવેદનસભર ઘટનાને માનવીય મૂલ્યોના ત્રાજવે મુલવવા પ્રયાસ થયો છે. આ સાતે પુસ્તકો આપ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી ખરીદી શકશો. આ તમામ વિષયો વાચકોમાં ઘણા લોકપ્રિય બનતા જાય છે. આપ આ પુસ્તકો આજે ખરીદો- વાંચો- વંચોવો અને પરિવારજનો અને મિત્રવર્તુળમાં ગિફ્ટ કરો. આ તમામ પુસ્તકો જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકોને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2T69DCo જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever