
સુરત ખાતેથી ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતા પ્રતિષ્ઠિત સમાચાર પત્રની દર્પણ પૂર્તિમાં ‘ક્લોઝ-અપ જિંદગી’ના લેખક શ્રી ભરત ઘેલાણીએ ‘આવો, આપણે માણસને ‘જીવતા’ વાંચીએ...’ હેડિંગ સાથે પુસ્તક-વાંચન અને વ્યક્તિના જીવનને સ્પર્શતી ભાવવાહી લેખનશૈલીમાં પોતાની જીવંત અભિવ્યક્તિ રજૂ કરી. પુસ્તકની જીવનમાં અગત્યતા શું છે તેની સાથે ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત લેખકો અને પ્રકાશનગૃહો અને દેશ-વિદેશની વાત સાથે નવભારત સાહિત્ય મંદિરના મહેન્દ્રભાઇના પુસ્તકો અંગેના વિચારો તેમણે મુક્યા, જે વાચકો માટે આનંદની વાત રહશે. થેક્સ ટુ શ્રી ભરતભાઇ. ગુજરાતમિત્રના દર્પણપૂર્તિના સંપાદકશ્રીનો નવભારત સાહિત્ય મંદિર આભાર પ્રગટ કરે છે. આ લેખ તમામ વાચકોએ વાંચવો રહ્યો. એક નવી વાત સાથે ભરતભાઇએ તેમના લેખમાં ‘હ્યુમન લાઇબ્રેરીની.....’ રજૂ કરેલી વાત હટકે રહી, જે આજના સમયમાં ઘણી મહત્વની બની રહેશે. UNOની પહેલ, અબ્દુલ કલામ સાહેબના વિચારો સાથે મુંબઇના પ્રગતિશીલ પરિવારની યુવતી અંદલાબ કુરેશીની પહેલ – આ સૌએ જે ડ્રાઇવ લીધો એ સમાજ ને વાચકને વાંચન પ્રતિ પ્રતિબદ્ધ થવાનું ઇંજન ભરતભાઇએ સુપેરે આપણને આપ્યું તે બદલ દિલ અભિનંદન.....ખુશનુમા ક્લોઝ-અપ જિંદગી....
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
સુરત ખાતેથી ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતા પ્રતિષ્ઠિત સમાચાર પત્રની દર્પણ પૂર્તિમાં ‘ક્લોઝ-અપ જિંદગી’ના લેખક શ્રી ભરત ઘેલાણીએ ‘આવો, આપણે માણસને ‘જીવતા’ વાંચીએ...’ હેડિંગ સાથે પુસ્તક-વાંચન અને વ્યક્તિના જીવનને સ્પર્શતી ભાવવાહી લેખનશૈલીમાં પોતાની જીવંત અભિવ્યક્તિ રજૂ કરી. પુસ્તકની જીવનમાં અગત્યતા શું છે તેની સાથે ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠિત લેખકો અને પ્રકાશનગૃહો અને દેશ-વિદેશની વાત સાથે નવભારત સાહિત્ય મંદિરના મહેન્દ્રભાઇના પુસ્તકો અંગેના વિચારો તેમણે મુક્યા, જે વાચકો માટે આનંદની વાત રહશે. થેક્સ ટુ શ્રી ભરતભાઇ. ગુજરાતમિત્રના દર્પણપૂર્તિના સંપાદકશ્રીનો નવભારત સાહિત્ય મંદિર આભાર પ્રગટ કરે છે. આ લેખ તમામ વાચકોએ વાંચવો રહ્યો. એક નવી વાત સાથે ભરતભાઇએ તેમના લેખમાં ‘હ્યુમન લાઇબ્રેરીની.....’ રજૂ કરેલી વાત હટકે રહી, જે આજના સમયમાં ઘણી મહત્વની બની રહેશે. UNOની પહેલ, અબ્દુલ કલામ સાહેબના વિચારો સાથે મુંબઇના પ્રગતિશીલ પરિવારની યુવતી અંદલાબ કુરેશીની પહેલ – આ સૌએ જે ડ્રાઇવ લીધો એ સમાજ ને વાચકને વાંચન પ્રતિ પ્રતિબદ્ધ થવાનું ઇંજન ભરતભાઇએ સુપેરે આપણને આપ્યું તે બદલ દિલ અભિનંદન.....ખુશનુમા ક્લોઝ-અપ જિંદગી.... #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever