
ચામડીના રોગો પ્રત્યે સમાજ અને પરિવાર હકારાત્મક અભિગમ કેળવે અને ચામડીના રોગો પ્રત્યેની સાચી અને સ્પષ્ટ સમજ કેળવે તેનો એક નમ્ર પ્રયાસ લેખિકા દ્વારા ત્વચાઃ નારીના જીવન પર ચામડીના રોગોની અસર પુસ્તકમાં પ્રસ્તુત થયો છે. સમાજમાં પ્રવર્તતી ગેરસમજને પરિણામે ચામડીના રોગો પ્રત્યે જનમાનસમાં એક પ્રકારની ઘૃણા અથવા તો તિરસ્કારની ભાવના પ્રવર્તતી જોવા મળે છે. આવા કિસ્સાઓમાં યુવતીઓ અને મહિલાઓએ ઘણું સહન કરવું પડતું હોય છે. ડૉક્ટર્સ પાસેથી યોગ્ય સમયે યોગ્ય મેડિકલ ટ્રીટમેન્ટ લઇ ચામડીના રોગથી મુક્ત બની મહિલાઓ અને યુવતીઓને સામાજીક ક્ષેત્રે થતો અન્યાય અટકાવી શકાય. ચામડીના રોગોથી ગ્રસ્ત લઘુતાગ્રંથીથી પીડિત મહિલાઓ અને યુવતીઓ આ પુસ્તક ખરીદી, વાંચી-વંચાવી સાચી સમજણ કેળવી આનંદમય જીવન વ્યતીત કરી શકે છે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/34HRzBj
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ચામડીના રોગો પ્રત્યે સમાજ અને પરિવાર હકારાત્મક અભિગમ કેળવે અને ચામડીના રોગો પ્રત્યેની સાચી અને સ્પષ્ટ સમજ કેળવે તેનો એક નમ્ર પ્રયાસ લેખિકા દ્વારા ત્વચાઃ નારીના જીવન પર ચામડીના રોગોની અસર પુસ્તકમાં પ્રસ્તુત થયો છે. સમાજમાં પ્રવર્તતી ગેરસમજને પરિણામે ચામડીના રોગો પ્રત્યે જનમાનસમાં એક પ્રકારની ઘૃણા અથવા તો તિરસ્કારની ભાવના પ્રવર્તતી જોવા મળે છે. આવા કિસ્સાઓમાં યુવતીઓ અને મહિલાઓએ ઘણું સહન કરવું પડતું હોય છે. ડૉક્ટર્સ પાસેથી યોગ્ય સમયે યોગ્ય મેડિકલ ટ્રીટમેન્ટ લઇ ચામડીના રોગથી મુક્ત બની મહિલાઓ અને યુવતીઓને સામાજીક ક્ષેત્રે થતો અન્યાય અટકાવી શકાય. ચામડીના રોગોથી ગ્રસ્ત લઘુતાગ્રંથીથી પીડિત મહિલાઓ અને યુવતીઓ આ પુસ્તક ખરીદી, વાંચી-વંચાવી સાચી સમજણ કેળવી આનંદમય જીવન વ્યતીત કરી શકે છે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/34HRzBj જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever