
તમારે હોલીવૂડની કોઇ અફલાતૂન એક્શન થ્રિલર ફિલ્મ જેવી અનુભૂતિ માણવી હોય તો પાર્થ નાણાવટી લિખિત ઓપરેશન ગોલ્ડન ટ્રાઇએન્ગલ વાંચવી રહી. ગુજરાતી ભાષામાં આ વિષય પર આ પ્રકારની થ્રિલર જોવા-વાંચવા નહીં મળી હોય. સનસનાટી ભર્યા પ્રસંગો સાથે દેશભક્તિનો નશો, દોસ્તી-પ્રેમ અને દેશની પોલીસ સિસ્ટમ્સના અલગ અંદાજમાં પ્રસ્તુત થયેલી નવલકથાના કથાબીજમાં જીવંત પ્રસંગો અને પાત્રોનો અહેસાસ વાચકોને અચૂક થયા વગર ન રહે. આ નવલકથાનું સ્ટ્રોંગ પાસું તેનું ફિમેલ પાત્ર બની રહ્યું છે. સનસનીભર્યા અને હૃદયના પલ્સ થંભાવી દેતું વાંચનના શોખીનો માટે ઓપરેશન ગોલ્ડન ટ્રાઇએન્ગલ નવલકથા તેમની વાંચન ભૂખને સંતોષીને રહે તે ખાત્રી સાથે આજે જ આ પુસ્તક ખરીદો. વાંચો-વંચાવો ને પ્રિયપાત્રોને ગિફ્ટમાં આપો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3ySDgry
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
તમારે હોલીવૂડની કોઇ અફલાતૂન એક્શન થ્રિલર ફિલ્મ જેવી અનુભૂતિ માણવી હોય તો પાર્થ નાણાવટી લિખિત ઓપરેશન ગોલ્ડન ટ્રાઇએન્ગલ વાંચવી રહી. ગુજરાતી ભાષામાં આ વિષય પર આ પ્રકારની થ્રિલર જોવા-વાંચવા નહીં મળી હોય. સનસનાટી ભર્યા પ્રસંગો સાથે દેશભક્તિનો નશો, દોસ્તી-પ્રેમ અને દેશની પોલીસ સિસ્ટમ્સના અલગ અંદાજમાં પ્રસ્તુત થયેલી નવલકથાના કથાબીજમાં જીવંત પ્રસંગો અને પાત્રોનો અહેસાસ વાચકોને અચૂક થયા વગર ન રહે. આ નવલકથાનું સ્ટ્રોંગ પાસું તેનું ફિમેલ પાત્ર બની રહ્યું છે. સનસનીભર્યા અને હૃદયના પલ્સ થંભાવી દેતું વાંચનના શોખીનો માટે ઓપરેશન ગોલ્ડન ટ્રાઇએન્ગલ નવલકથા તેમની વાંચન ભૂખને સંતોષીને રહે તે ખાત્રી સાથે આજે જ આ પુસ્તક ખરીદો. વાંચો-વંચાવો ને પ્રિયપાત્રોને ગિફ્ટમાં આપો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3ySDgry જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever