
આ પુસ્તકના માધ્યમ દ્વારા તમે પોઝિશનલ ટ્રેડમાં વધુ નફો કેવી રીતે મેળવી શકશો અને કેવી રીતે શેરના કારોબારથી પૈસા કમાઈ શકો છો તે શીખી શકશો. તમે પોતે સમજતા થશો કે તમને શેર ક્યારે ખરીદવા અને ક્યારે વેચવા છે. તમે તે પણ શીખ શકશો કે કેવી રીતે પૈસા ગુમાવવાના જોખમ વિના તમે તમારી પસંદગીના શેરોને મોટી સંખ્યામાં એકત્રિત કરી શકો છો. સૌથી વધુ ઊંચાઈએ ગયેલા શેર સાથે કમાણી કરી શકો અને કોઈ પણ શેરમાં આવેલા સૌથી મોટા કડાકા પહેલા ઓછામાં ઓછા નુકસાન સાથે બહાન નીકળી શકો છો. સાથે સાથે એ પણ શીખી શકશો કે તમે કેવી રીતે તમારા પોર્ટફોલિયોને કાયમ માટે નફાકારક બનાવી રાખશો. આશા છે કે આ પુસ્તક તમારી માનસિકતામાં બદલાવ લાવશે અને નિશ્ચિંતપણે તમે આ પુસ્તકમાં આપવામાં આવેલી ફૉર્મ્યુલા દ્વારા તમે મનસૂફી પ્રમાણે પૈસા કમાઈ શકશો. શેર માર્કેટના ગુરુ અને તેમની ઝીણવટભરી માહિતી બતાવવાવાળા એવા આ વ્યવહારુ પુસ્તક જેને વાંચી તમે પોતાના રોકાણ દ્વારા વધુ સારી રીતે વધુમાં વધુ કમાણી કરી શકશો. હાલના લોકડાઉનના સમયે વૈકલ્પિક વ્યવસાયીક આર્થિક અર્થોપાર્જન માટે આ પુસ્તકને ખરીદીને મંગાવો-વાંચો-વંચાવો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3i2pDA6
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
આ પુસ્તકના માધ્યમ દ્વારા તમે પોઝિશનલ ટ્રેડમાં વધુ નફો કેવી રીતે મેળવી શકશો અને કેવી રીતે શેરના કારોબારથી પૈસા કમાઈ શકો છો તે શીખી શકશો. તમે પોતે સમજતા થશો કે તમને શેર ક્યારે ખરીદવા અને ક્યારે વેચવા છે. તમે તે પણ શીખ શકશો કે કેવી રીતે પૈસા ગુમાવવાના જોખમ વિના તમે તમારી પસંદગીના શેરોને મોટી સંખ્યામાં એકત્રિત કરી શકો છો. સૌથી વધુ ઊંચાઈએ ગયેલા શેર સાથે કમાણી કરી શકો અને કોઈ પણ શેરમાં આવેલા સૌથી મોટા કડાકા પહેલા ઓછામાં ઓછા નુકસાન સાથે બહાન નીકળી શકો છો. સાથે સાથે એ પણ શીખી શકશો કે તમે કેવી રીતે તમારા પોર્ટફોલિયોને કાયમ માટે નફાકારક બનાવી રાખશો. આશા છે કે આ પુસ્તક તમારી માનસિકતામાં બદલાવ લાવશે અને નિશ્ચિંતપણે તમે આ પુસ્તકમાં આપવામાં આવેલી ફૉર્મ્યુલા દ્વારા તમે મનસૂફી પ્રમાણે પૈસા કમાઈ શકશો. શેર માર્કેટના ગુરુ અને તેમની ઝીણવટભરી માહિતી બતાવવાવાળા એવા આ વ્યવહારુ પુસ્તક જેને વાંચી તમે પોતાના રોકાણ દ્વારા વધુ સારી રીતે વધુમાં વધુ કમાણી કરી શકશો. હાલના લોકડાઉનના સમયે વૈકલ્પિક વ્યવસાયીક આર્થિક અર્થોપાર્જન માટે આ પુસ્તકને ખરીદીને મંગાવો-વાંચો-વંચાવો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3i2pDA6 જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever