
ગુજરાતના કચ્છ પંથકના છેવાડે એક અંતરિયાળ જીવ પોતના જીવનનો સંઘર્ષ કરી, રૂઢિચુસ્ત સમાજની રસમો સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી ‘ન્યાય રે તોળું છું મારા શ્વાસમાં / કોઇ રે વિનાનો મારો જંગ’નો શબ્દધ્વનિ ચરિતાર્થ કરનારી ગ્રામીણ કન્યા સુરિ પાસે ઇશ્વરી ચેતનાને સહારે પોતના લક્ષ્યને વીંધી જાણવાનો કસબનું આલેખન ‘રણનીતિ’માં પ્રસ્તુત કરાયું છે. બંધિયાર પાણીનું ઝરણું બનાવી નિર્મળજળ અને તેના જળધ્વનિને સમાજને સંભાળાવવા સ્ત્રીઓને મુક્ત-જીવન જીવવાની રાહ ચિંધે છે. ભૂમિકા ત્રિવેદી લિખિત રણનીતિ ભાતીગળ કચ્છી પૃષ્ઠભૂમિમાં આલેખાયેલી નવલકથામાં પોતના અસ્તિત્વ અને આત્મવિશ્વાસને ટકાવી રાખવા ગ્રામીણ મહિલાઓએ કૂપમંડૂક જંગ જીતવાના વિશ્વાસ સાથે શંખનાદ ફુંક્યો છે. નિરક્ષરને પણ પોતની હૃદયની ભાષા હોય છે. સમજણના સથવારે સાંપ્રત ઘટનાઓની સાક્ષી બનેલી સ્ત્રીએ ‘શું ગુમાવ્યું’ ને બદલે ‘શું મેળવ્યું’નો અહેસાસ રણનીતિમાં આલેખાયેલો છે. સમાજમાં બદલાવ લાવવા સ્વૈચ્છિક સંગઠનો અને મહિલા સંગઠનો આ પુસ્તકને સામાજીક જાગૃતિના પર્યાય તરીકે સ્વીકારી બહોળા પ્રમાણમાં ખરીદી તેને વાંચી-વંચાવી સ્ત્રી જાગૃતિના કાર્યને ગતિ આપી શકે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/2SWV9oz
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ગુજરાતના કચ્છ પંથકના છેવાડે એક અંતરિયાળ જીવ પોતના જીવનનો સંઘર્ષ કરી, રૂઢિચુસ્ત સમાજની રસમો સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી ‘ન્યાય રે તોળું છું મારા શ્વાસમાં / કોઇ રે વિનાનો મારો જંગ’નો શબ્દધ્વનિ ચરિતાર્થ કરનારી ગ્રામીણ કન્યા સુરિ પાસે ઇશ્વરી ચેતનાને સહારે પોતના લક્ષ્યને વીંધી જાણવાનો કસબનું આલેખન ‘રણનીતિ’માં પ્રસ્તુત કરાયું છે. બંધિયાર પાણીનું ઝરણું બનાવી નિર્મળજળ અને તેના જળધ્વનિને સમાજને સંભાળાવવા સ્ત્રીઓને મુક્ત-જીવન જીવવાની રાહ ચિંધે છે. ભૂમિકા ત્રિવેદી લિખિત રણનીતિ ભાતીગળ કચ્છી પૃષ્ઠભૂમિમાં આલેખાયેલી નવલકથામાં પોતના અસ્તિત્વ અને આત્મવિશ્વાસને ટકાવી રાખવા ગ્રામીણ મહિલાઓએ કૂપમંડૂક જંગ જીતવાના વિશ્વાસ સાથે શંખનાદ ફુંક્યો છે. નિરક્ષરને પણ પોતની હૃદયની ભાષા હોય છે. સમજણના સથવારે સાંપ્રત ઘટનાઓની સાક્ષી બનેલી સ્ત્રીએ ‘શું ગુમાવ્યું’ ને બદલે ‘શું મેળવ્યું’નો અહેસાસ રણનીતિમાં આલેખાયેલો છે. સમાજમાં બદલાવ લાવવા સ્વૈચ્છિક સંગઠનો અને મહિલા સંગઠનો આ પુસ્તકને સામાજીક જાગૃતિના પર્યાય તરીકે સ્વીકારી બહોળા પ્રમાણમાં ખરીદી તેને વાંચી-વંચાવી સ્ત્રી જાગૃતિના કાર્યને ગતિ આપી શકે. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/2SWV9oz જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever