દરેક વ્યક્તિ પોતના જીવનનો ઉદ્દેશ શોધવા મથતો હોય છે. પોતાના જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર કરવા ઇચ્છતો હોય છે. પોતાનામાં રહેલા છુપા ડરને દૂર કરવા મથતો હોય છે. જીવનમાં સુખ પ્રાપ્ત કરવાની શોધમાં જીવનનો ખરો આનંદ ગુમાવતો જાય છે. – આ તમામ જીવનવિઘ્નો સામે તમારું ધ્યાન આત્મકેન્દ્રિત કરી આત્મ-ગૌરવને કેવી રીતે મેળવાય તે જય શેટ્ટીના સંન્યાસીની જેમ વિચારો પુસ્તકમાં વાંચવા મળશે. જીવનમાં દયાવાન બનવાની, સામાજીક વિચારોના સંમોહનથી મુક્ત થવું, તમે જ તમારા જીવનના નિર્માતા બનાવી રાખો, તમારી બુદ્ધિમતાને પ્રાસંગિક અને સર્વસુલભ બનાવવાની તમામ સમજણ આ પુસ્તકમાં જય શેટ્ટી વ્યવહારિક અભિગમથી સમજાવે છે. મહાન લોકો સર્વોચ્ચ સ્થાન પર રહી જીવન વિશે શું અને કેવીરીતે વિચારે છે. તેની પ્રસ્તુતિ જય શેટ્ટી સરળ અને વ્યવહારૂ અભિગમથી સમજાવે છે. પોતે સંન્યાસીમાંથી સંસારી બન્યા તે સમયગાળાની જીવનયાત્રાના અનુભવો તેમણે રજૂ કર્યા છે. આ પુસ્તક હાલના સંક્રમણકાળમાં વ્યક્તિને જીવનજીવવાનું બળ પુરું પાડે છે. આપ આ પુસ્તકને પરિવારજનો માટે ખરીદીને મંગાવો-વાંચો-વંચાવો. પ્રિયજનની સ્મૃતિ-વંદના નિમિત્તે સંન્યાસીની જેમ વિચારો પુસ્તકનો પ્રસાર-પ્રચાર કરો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3uMleEY જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

દરેક વ્યક્તિ પોતના જીવનનો ઉદ્દેશ શોધવા મથતો હોય છે. પોતાના જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર કરવા ઇચ્છતો હોય છે. પોતાનામાં રહેલા છુપા ડરને દૂર કરવા મથતો હોય છે. જીવનમાં સુખ પ્રાપ્ત કરવાની શોધમાં જીવનનો ખરો આનંદ ગુમાવતો જાય છે. – આ તમામ જીવનવિઘ્નો સામે તમારું ધ્યાન આત્મકેન્દ્રિત કરી આત્મ-ગૌરવને કેવી રીતે મેળવાય તે જય શેટ્ટીના સંન્યાસીની જેમ વિચારો પુસ્તકમાં વાંચવા મળશે. જીવનમાં દયાવાન બનવાની, સામાજીક વિચારોના સંમોહનથી મુક્ત થવું, તમે જ તમારા જીવનના નિર્માતા બનાવી રાખો, તમારી બુદ્ધિમતાને પ્રાસંગિક અને સર્વસુલભ બનાવવાની તમામ સમજણ આ પુસ્તકમાં જય શેટ્ટી વ્યવહારિક અભિગમથી સમજાવે છે. મહાન લોકો સર્વોચ્ચ સ્થાન પર રહી જીવન વિશે શું અને કેવીરીતે વિચારે છે. તેની પ્રસ્તુતિ જય શેટ્ટી સરળ અને વ્યવહારૂ અભિગમથી સમજાવે છે. પોતે સંન્યાસીમાંથી સંસારી બન્યા તે સમયગાળાની જીવનયાત્રાના અનુભવો તેમણે રજૂ કર્યા છે. આ પુસ્તક હાલના સંક્રમણકાળમાં વ્યક્તિને જીવનજીવવાનું બળ પુરું પાડે છે. આપ આ પુસ્તકને પરિવારજનો માટે ખરીદીને મંગાવો-વાંચો-વંચાવો. પ્રિયજનની સ્મૃતિ-વંદના નિમિત્તે સંન્યાસીની જેમ વિચારો પુસ્તકનો પ્રસાર-પ્રચાર કરો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.

આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3uMleEY

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

દરેક વ્યક્તિ પોતના જીવનનો ઉદ્દેશ શોધવા મથતો હોય છે. પોતાના જીવનમાં રહેલી નકારાત્મકતા દૂર કરવા ઇચ્છતો હોય છે. પોતાનામાં રહેલા છુપા ડરને દૂર કરવા મથતો હોય છે. જીવનમાં સુખ પ્રાપ્ત કરવાની શોધમાં જીવનનો ખરો આનંદ ગુમાવતો જાય છે. – આ તમામ જીવનવિઘ્નો સામે તમારું ધ્યાન આત્મકેન્દ્રિત કરી આત્મ-ગૌરવને કેવી રીતે મેળવાય તે જય શેટ્ટીના સંન્યાસીની જેમ વિચારો પુસ્તકમાં વાંચવા મળશે. જીવનમાં દયાવાન બનવાની, સામાજીક વિચારોના સંમોહનથી મુક્ત થવું, તમે જ તમારા જીવનના નિર્માતા બનાવી રાખો, તમારી બુદ્ધિમતાને પ્રાસંગિક અને સર્વસુલભ બનાવવાની તમામ સમજણ આ પુસ્તકમાં જય શેટ્ટી વ્યવહારિક અભિગમથી સમજાવે છે. મહાન લોકો સર્વોચ્ચ સ્થાન પર રહી જીવન વિશે શું અને કેવીરીતે વિચારે છે. તેની પ્રસ્તુતિ જય શેટ્ટી સરળ અને વ્યવહારૂ અભિગમથી સમજાવે છે. પોતે સંન્યાસીમાંથી સંસારી બન્યા તે સમયગાળાની જીવનયાત્રાના અનુભવો તેમણે રજૂ કર્યા છે. આ પુસ્તક હાલના સંક્રમણકાળમાં વ્યક્તિને જીવનજીવવાનું બળ પુરું પાડે છે. આપ આ પુસ્તકને પરિવારજનો માટે ખરીદીને મંગાવો-વાંચો-વંચાવો. પ્રિયજનની સ્મૃતિ-વંદના નિમિત્તે સંન્યાસીની જેમ વિચારો પુસ્તકનો પ્રસાર-પ્રચાર કરો. આ પુસ્તક દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3uMleEY જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0