
શ્રી ચિરાગ મકવાણા ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ.
--------------------------------
આમ હું જીપીએસસી ની એક્ઝામ આપીને ઘર તરફ વળ્યો ત્યારે પહેલેથી જ નક્કી હતું કે હું અનિલ ચાવડાની નવલકથા વાંચીશ......બસ ઘણા સમય થી રાહ જોઈ રહ્યો હતો કે મારી આ પ્રિલિમ પરીક્ષા ક્યારે પતે ને હું આ પુસ્તકની આનોખી દુનિયામાં પ્રવેશું. મારી પરીક્ષા પત્યા પછી ઘર તરફ વળતી વેળાએ વાંચન ચાલુ કર્યું અને છેક ગામનું બસસ્ટેન્ડ ક્યારે આવી ગયું ખબર ન રહી. હું મારી હોસ્ટેલની યાદો ને સ્કૂલના દિવસોમાં જ પોહચી ગયો. મુસાફરી દરમિયાન હું વાંચતો હતો ત્યારે ઘણા મને એકલા એકલા હસતાં જોઈને જોતાં જ રહેતા હતા. મારી ઉદાસીનતા ને મુસ્કાન પર એ લોકો મારા વિશે જ વિચારતા હશે એવું મને લાગતું, કેમ કે આખી બસમાં આ પુસ્તક અને હું એકલા જ આ લાહવો લઈ રહી હતા....આ ખરેખર જિંદગીના વળાંક લેતા વરસની કથાએ મને મારી જૂની હોસ્ટેલની યાદો અને એ અનુભવો ને મારા આંખોમાં અને મારા સ્મૃતિપટ પર આવીને ખડાં થઈ ગયાં.
મને આ પુસ્તક એટલું ગમ્યું કે આના પાત્રોની ને એની બીજી ઘણી વાતો કહેવા કે લખવા બેસું તો આપશ્રી પણ નવાઈ પામવા લાગો અને રેંડિયર્સ ની જેમ આમતેમ દોડવા લાગો....!
- ચિરાગ મકવાણા
--------------------------------
હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.
#reindeers #anilchavda #navbharatsahityamandir
શ્રી ચિરાગ મકવાણા ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ. -------------------------------- આમ હું જીપીએસસી ની એક્ઝામ આપીને ઘર તરફ વળ્યો ત્યારે પહેલેથી જ નક્કી હતું કે હું અનિલ ચાવડાની નવલકથા વાંચીશ......બસ ઘણા સમય થી રાહ જોઈ રહ્યો હતો કે મારી આ પ્રિલિમ પરીક્ષા ક્યારે પતે ને હું આ પુસ્તકની આનોખી દુનિયામાં પ્રવેશું. મારી પરીક્ષા પત્યા પછી ઘર તરફ વળતી વેળાએ વાંચન ચાલુ કર્યું અને છેક ગામનું બસસ્ટેન્ડ ક્યારે આવી ગયું ખબર ન રહી. હું મારી હોસ્ટેલની યાદો ને સ્કૂલના દિવસોમાં જ પોહચી ગયો. મુસાફરી દરમિયાન હું વાંચતો હતો ત્યારે ઘણા મને એકલા એકલા હસતાં જોઈને જોતાં જ રહેતા હતા. મારી ઉદાસીનતા ને મુસ્કાન પર એ લોકો મારા વિશે જ વિચારતા હશે એવું મને લાગતું, કેમ કે આખી બસમાં આ પુસ્તક અને હું એકલા જ આ લાહવો લઈ રહી હતા....આ ખરેખર જિંદગીના વળાંક લેતા વરસની કથાએ મને મારી જૂની હોસ્ટેલની યાદો અને એ અનુભવો ને મારા આંખોમાં અને મારા સ્મૃતિપટ પર આવીને ખડાં થઈ ગયાં. મને આ પુસ્તક એટલું ગમ્યું કે આના પાત્રોની ને એની બીજી ઘણી વાતો કહેવા કે લખવા બેસું તો આપશ્રી પણ નવાઈ પામવા લાગો અને રેંડિયર્સ ની જેમ આમતેમ દોડવા લાગો....! - ચિરાગ મકવાણા -------------------------------- હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir