
શ્રી વિજયભાઈ ગોહિલ ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ.
--------------
"રેન્ડિયર્સ" - જીંદગીનાં વળાંક લેતાં વર્ષની કથા
આ નવલકથા મારા જીવનમાં પ્રથમ પૂર્ણ રીતે વાંચેલી પ્રથમ નવલકથા છે. ખુબ જ સરસ રીતે સાદી, સરળ ભાષામાં લખાયેલ છે. ખુબ જ સુંદર પાત્રો છે. કિશોરાવસ્થા અને વિધ્યાર્થીજીવન દરમિયાન થતાં સારા-નરસાં તમામ પ્રસંગોની છણાવટ એટલે "રેન્ડિયર્સ ". તમામ પ્રસંગોનું આબેહૂબ વર્ણન કે જે વાંચતાની સાથે જ આંખોની સામે જ બની હોય તેવો અનુભવ કરાવે છે. તમામ પાત્રો માધવ (કુલિયો), ધમો, હિમ્મત (પડીકી), શિલ્પા, સોનલ, જીવાભાઈ પણ ખુબ જ મહત્વનાં પાત્રો છે. ખાસ કરીને મને મારા ભૂતકાળના હોસ્ટેલ અને સ્કૂલનાં દિવસોની યાદ અપાવી જાય છે. જીવાભાઈનું પાત્ર ખુબ જ પસંદ પડ્યું કે જે નિસ્વાર્થભાવે વિધ્યાર્થિનાં જીવન વિષે વિચારે છે અને આ નવલકથાને તેનું શિર્ષક આપવામા મદદ પણ કરે છે. પડીકીનું પાત્ર નવલકથામાં રમેશ મહેતાની જેમ હાસ્યનુ કામ કરી જાય છે. શિક્ષકની અલગ અલગ શિક્ષણકાર્યની ટેક્નિકનુ વર્ણન સરસ છે. વોર્મ અપ ડે નિમિતે પ્રિન્સિપાલ દ્વારા વિધ્યાર્થિનાં ઉમંગ અને જોશ ભરવા માટેનુ ભાષણ પણ ખુબ જ પ્રેરણાત્મક છે. ખુબ જ રસપ્રદ અને રોમાંચક નવલકથા છે. કોઈ પણ પ્રકરણને વાંચતાં ક્યાંય પણ કંટાળો ન આવે તથા સળંગ વાંચવાની જીિજ્ઞાશા થાય તેવી સુંદર રચના છે.
- વિજયભાઈ ગોહિલ
--------------------------------------------
જો હજી પણ તમે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ વાંચો, અને તમારા ખાસ મિત્રોને ભેટમાં પણ આપો.
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
#reindeers #anilchavda #navbharatsahityamandir
શ્રી વિજયભાઈ ગોહિલ ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ. -------------- "રેન્ડિયર્સ" - જીંદગીનાં વળાંક લેતાં વર્ષની કથા આ નવલકથા મારા જીવનમાં પ્રથમ પૂર્ણ રીતે વાંચેલી પ્રથમ નવલકથા છે. ખુબ જ સરસ રીતે સાદી, સરળ ભાષામાં લખાયેલ છે. ખુબ જ સુંદર પાત્રો છે. કિશોરાવસ્થા અને વિધ્યાર્થીજીવન દરમિયાન થતાં સારા-નરસાં તમામ પ્રસંગોની છણાવટ એટલે "રેન્ડિયર્સ ". તમામ પ્રસંગોનું આબેહૂબ વર્ણન કે જે વાંચતાની સાથે જ આંખોની સામે જ બની હોય તેવો અનુભવ કરાવે છે. તમામ પાત્રો માધવ (કુલિયો), ધમો, હિમ્મત (પડીકી), શિલ્પા, સોનલ, જીવાભાઈ પણ ખુબ જ મહત્વનાં પાત્રો છે. ખાસ કરીને મને મારા ભૂતકાળના હોસ્ટેલ અને સ્કૂલનાં દિવસોની યાદ અપાવી જાય છે. જીવાભાઈનું પાત્ર ખુબ જ પસંદ પડ્યું કે જે નિસ્વાર્થભાવે વિધ્યાર્થિનાં જીવન વિષે વિચારે છે અને આ નવલકથાને તેનું શિર્ષક આપવામા મદદ પણ કરે છે. પડીકીનું પાત્ર નવલકથામાં રમેશ મહેતાની જેમ હાસ્યનુ કામ કરી જાય છે. શિક્ષકની અલગ અલગ શિક્ષણકાર્યની ટેક્નિકનુ વર્ણન સરસ છે. વોર્મ અપ ડે નિમિતે પ્રિન્સિપાલ દ્વારા વિધ્યાર્થિનાં ઉમંગ અને જોશ ભરવા માટેનુ ભાષણ પણ ખુબ જ પ્રેરણાત્મક છે. ખુબ જ રસપ્રદ અને રોમાંચક નવલકથા છે. કોઈ પણ પ્રકરણને વાંચતાં ક્યાંય પણ કંટાળો ન આવે તથા સળંગ વાંચવાની જીિજ્ઞાશા થાય તેવી સુંદર રચના છે. - વિજયભાઈ ગોહિલ -------------------------------------------- જો હજી પણ તમે અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ વાંચો, અને તમારા ખાસ મિત્રોને ભેટમાં પણ આપો. પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA #reindeers #anilchavda #navbharatsahityamandir