
યુનેસ્કો દ્વારા ભારતમાં જાહેર કરવામાં આવેલા વૈશ્વિક ઐતિહાસિક વાસરાના સ્થળો-સ્થાપત્યોની ઓળખ આપતી ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ઓફ ઇન્ડિયા’ પુસતક શ્રેણીમાં હાલ પાંચ પુસ્તકો પ્રકાશિત થયા છે. જેમાં કેવલાદેવ પક્ષી અભ્યારણ્ય – પક્ષીઓનું સામ્રાજ્ય ચિત્રકથા અદભૂત છે. બહુરંગી મુદ્રણ સાદી અને સરળ ભાષાશૈલી સાથે કેવલાદેવ પક્ષી અભ્યારણ્ય – નો ઇતિહાસ, રોચક માહિતી અને હાલની સ્થિતિની ઓળખ આપેલી છે. બાળકોમાં આપણા સ્થાપત્યો અને વારસાથી પરિચિત થાય તે આશયથી આ પિક્ચર્સબુકનું પ્રકાશન થયું છે. દરેક શાળા-ગ્રંથાલયો અને માતાપિતાએ પોતાના બાળકોને ઇતિહાસના રોચક અને અદ્વિતીય સ્થળોની જાણકારી આપવા આ પુસ્તક-શ્રેણી અચૂક ખરીદવી જોઇએ. બાળકોને તેમના જન્મદિવસે ભેટ આપો. આપના સ્વજનો અને પરિવારના નાના બાળકોને ભેટ આપો. આ ગ્રંથ-શ્રેણી તમમા જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3uicTIu
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
યુનેસ્કો દ્વારા ભારતમાં જાહેર કરવામાં આવેલા વૈશ્વિક ઐતિહાસિક વાસરાના સ્થળો-સ્થાપત્યોની ઓળખ આપતી ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ ઓફ ઇન્ડિયા’ પુસતક શ્રેણીમાં હાલ પાંચ પુસ્તકો પ્રકાશિત થયા છે. જેમાં કેવલાદેવ પક્ષી અભ્યારણ્ય – પક્ષીઓનું સામ્રાજ્ય ચિત્રકથા અદભૂત છે. બહુરંગી મુદ્રણ સાદી અને સરળ ભાષાશૈલી સાથે કેવલાદેવ પક્ષી અભ્યારણ્ય – નો ઇતિહાસ, રોચક માહિતી અને હાલની સ્થિતિની ઓળખ આપેલી છે. બાળકોમાં આપણા સ્થાપત્યો અને વારસાથી પરિચિત થાય તે આશયથી આ પિક્ચર્સબુકનું પ્રકાશન થયું છે. દરેક શાળા-ગ્રંથાલયો અને માતાપિતાએ પોતાના બાળકોને ઇતિહાસના રોચક અને અદ્વિતીય સ્થળોની જાણકારી આપવા આ પુસ્તક-શ્રેણી અચૂક ખરીદવી જોઇએ. બાળકોને તેમના જન્મદિવસે ભેટ આપો. આપના સ્વજનો અને પરિવારના નાના બાળકોને ભેટ આપો. આ ગ્રંથ-શ્રેણી તમમા જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3uicTIu જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever