
જીવનમાં કઇંક કરવા માટે સ્વપ્નુ જોવું અનિવાર્ય છે. જે કાર્યો સ્વપ્નમાં આવે તેનો કોઇ અર્થ નથી પરંતું જે સ્વપ્ના તમને સુવા ન દે તે અગત્યનું છે. ‘સપનાનાં સોદાગરો’માં રશ્મિ બંસલે એવા સાહસિક યુવાનોની વાત મૂકી છે જે તેમના ક્ષેત્રના તમામ સોદામાં બાજીગર સાબિત થયા. પોતાની ઇચ્છાશક્તિ અને કાર્યશૈલીથી, લગનથી વિરાટ ઉદ્યોગગૃહના સોદાગર બન્યા છે. તરવાના નિયમો જાણી લઇ દરિયો પાર નથી કરાતો, તેને માટે દરિયામાં ખાબકવું પડે છે. પરંપરા, અનુશાસનના છેદ ઉડાડીને પણ જીવનના ગણિતમાં સફળતાની દાખલા સાચા પાડ્યા છે. એવા કર્મશીલ, કર્મયોગી યુવાનોની વાત આ પુસ્તકમાં રજૂ કરેલી છે. ખાસ તો પ્રત્યેક કહાનીના અંતે જે તે સફળ સાહસિકે તેમણે કેળવેલા ઘડતરમાંથી સૂચવેલી શીખ આપી છે. તે અન્ય યુવાનોને પ્રેરણાદાયક બની રહે છે. રશ્મિ બંસલ યુથ જનરેશનમાં લોકપ્રિય બનેલા અને બેસ્ટસેલિંગ પુસ્તકો લખી ચુક્યા છે. ઉદ્યોગ સાહસિકતા વિષયના બેસ્ટસેલર ઓથર રહ્યા છે. પુસ્તક તમારા પ્રિયપાત્રને ભેટ આપો. સામાજીક પ્રસંગ નિમિત્તે વહેંચો. પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3wkpYmr
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
જીવનમાં કઇંક કરવા માટે સ્વપ્નુ જોવું અનિવાર્ય છે. જે કાર્યો સ્વપ્નમાં આવે તેનો કોઇ અર્થ નથી પરંતું જે સ્વપ્ના તમને સુવા ન દે તે અગત્યનું છે. ‘સપનાનાં સોદાગરો’માં રશ્મિ બંસલે એવા સાહસિક યુવાનોની વાત મૂકી છે જે તેમના ક્ષેત્રના તમામ સોદામાં બાજીગર સાબિત થયા. પોતાની ઇચ્છાશક્તિ અને કાર્યશૈલીથી, લગનથી વિરાટ ઉદ્યોગગૃહના સોદાગર બન્યા છે. તરવાના નિયમો જાણી લઇ દરિયો પાર નથી કરાતો, તેને માટે દરિયામાં ખાબકવું પડે છે. પરંપરા, અનુશાસનના છેદ ઉડાડીને પણ જીવનના ગણિતમાં સફળતાની દાખલા સાચા પાડ્યા છે. એવા કર્મશીલ, કર્મયોગી યુવાનોની વાત આ પુસ્તકમાં રજૂ કરેલી છે. ખાસ તો પ્રત્યેક કહાનીના અંતે જે તે સફળ સાહસિકે તેમણે કેળવેલા ઘડતરમાંથી સૂચવેલી શીખ આપી છે. તે અન્ય યુવાનોને પ્રેરણાદાયક બની રહે છે. રશ્મિ બંસલ યુથ જનરેશનમાં લોકપ્રિય બનેલા અને બેસ્ટસેલિંગ પુસ્તકો લખી ચુક્યા છે. ઉદ્યોગ સાહસિકતા વિષયના બેસ્ટસેલર ઓથર રહ્યા છે. પુસ્તક તમારા પ્રિયપાત્રને ભેટ આપો. સામાજીક પ્રસંગ નિમિત્તે વહેંચો. પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3wkpYmr જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever