શ્રી પરેશ ત્રિવેદીનું ‘રેન્ડિયર્સ’ પુસ્તક પર અનોખું અવલોકન ------------------------------------------------- અનિલ ચાવડા લિખિત નવલકથા "રેન્ડીયર્સ" એક જ બેઠકે વાંચી.. એક એક પ્રકરણ એટલી સરસ અને સરળ ભાષામા લખ્યું છે કે વાંચવાનું શરુ કર્યું પછી અધૂરું મુકવાનો વિચાર પણ ના આવ્યો. એક એક પ્રકરણમાં હોસ્ટેલ તેમજ સ્કુલલાઈફનું ખુબ જ સરસ વર્ણન કરેલું છે.. જે વાંચતા વાંચતા મારા સ્કુલ / હોસ્ટેલનાં એ તોફાનો, છબરડા યાદ કરવી દીધાં તમામ પાત્રો.. માધવ ઉર્ફે કૂલિયૉ.. ધમો .. પડીકી.. શિલ્પા.. સોનલ.. ગૃહપતિ. .. ટિપિકલ પધ્ધતિથી ભણાવતા શિક્ષિકા... દરેક પાત્રનું અદ્ભૂત આલેખન.... મઝા આવી ગઈ.. કોઈપણ એક વાર આ પ્રસંગો વાંચે એટ્લે એ એનાં જીવન નાં SSC ..HSCનાં દિવસોની મીઠી મધુર યાદોમા અચૂક ખોવાઇ જાય. આટલી સરસ નવલકથા માટે અનિલ ચાવડાને અભીનંદન.. ~ પરેશ ત્રિવેદી ------------------ હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

શ્રી પરેશ ત્રિવેદીનું ‘રેન્ડિયર્સ’ પુસ્તક પર અનોખું અવલોકન
-------------------------------------------------

અનિલ ચાવડા લિખિત નવલકથા "રેન્ડીયર્સ" એક જ બેઠકે વાંચી.. એક એક પ્રકરણ એટલી સરસ અને સરળ ભાષામા લખ્યું છે કે વાંચવાનું શરુ કર્યું પછી અધૂરું મુકવાનો વિચાર પણ ના આવ્યો. એક એક પ્રકરણમાં હોસ્ટેલ તેમજ સ્કુલલાઈફનું ખુબ જ સરસ વર્ણન કરેલું છે.. જે વાંચતા વાંચતા મારા સ્કુલ / હોસ્ટેલનાં એ તોફાનો, છબરડા યાદ કરવી દીધાં તમામ પાત્રો.. માધવ ઉર્ફે કૂલિયૉ.. ધમો .. પડીકી.. શિલ્પા.. સોનલ.. ગૃહપતિ. .. ટિપિકલ પધ્ધતિથી ભણાવતા શિક્ષિકા... દરેક પાત્રનું અદ્ભૂત આલેખન.... મઝા આવી ગઈ.. કોઈપણ એક વાર આ પ્રસંગો વાંચે એટ્લે એ એનાં જીવન નાં SSC ..HSCનાં દિવસોની મીઠી મધુર યાદોમા અચૂક ખોવાઇ જાય. આટલી સરસ નવલકથા માટે અનિલ ચાવડાને અભીનંદન..
~ પરેશ ત્રિવેદી
------------------
હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:

પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA

જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.

#reindeers #anilchavda #navbharatsahityamandir

શ્રી પરેશ ત્રિવેદીનું ‘રેન્ડિયર્સ’ પુસ્તક પર અનોખું અવલોકન ------------------------------------------------- અનિલ ચાવડા લિખિત નવલકથા "રેન્ડીયર્સ" એક જ બેઠકે વાંચી.. એક એક પ્રકરણ એટલી સરસ અને સરળ ભાષામા લખ્યું છે કે વાંચવાનું શરુ કર્યું પછી અધૂરું મુકવાનો વિચાર પણ ના આવ્યો. એક એક પ્રકરણમાં હોસ્ટેલ તેમજ સ્કુલલાઈફનું ખુબ જ સરસ વર્ણન કરેલું છે.. જે વાંચતા વાંચતા મારા સ્કુલ / હોસ્ટેલનાં એ તોફાનો, છબરડા યાદ કરવી દીધાં તમામ પાત્રો.. માધવ ઉર્ફે કૂલિયૉ.. ધમો .. પડીકી.. શિલ્પા.. સોનલ.. ગૃહપતિ. .. ટિપિકલ પધ્ધતિથી ભણાવતા શિક્ષિકા... દરેક પાત્રનું અદ્ભૂત આલેખન.... મઝા આવી ગઈ.. કોઈપણ એક વાર આ પ્રસંગો વાંચે એટ્લે એ એનાં જીવન નાં SSC ..HSCનાં દિવસોની મીઠી મધુર યાદોમા અચૂક ખોવાઇ જાય. આટલી સરસ નવલકથા માટે અનિલ ચાવડાને અભીનંદન.. ~ પરેશ ત્રિવેદી ------------------ હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir

Let's Connect

sm2p0