
શું યુનિવર્સિટીઓ જ ઉદ્યોગસાહસિકો પેદા કરે છે? શું શાળા-કોલેજનું ભણતર સફળતાનો માપદંડ છે? શું પુસ્તકીયા જ્ઞાનથી જ જીવનમાં સફળ બનાય છે? – આ તમામ પ્રશ્નોનો જવાબ ‘ના’ બની શકે, જો તમે રશ્મિ બંસલનું ‘શૂન્યમાંથી સર્જન’ પુસ્તક વાંચો તો. ઘંઘામાં સફળતા મેળવવા રિચ ડેડી, હાયર એજ્યુકેશન, સોફીસ્ટિકેટેડ લાઇફસ્ટાઇલ જરૂરી નથી. ‘શૂન્યમાંથી સર્જન’ પુસ્તકમાં સફળતા માટેની આજ સુધીની તમામ વ્યાખ્યા ખોટી પાડે છે. કોઇપણ જાતના ઔપચારિક ભણતર કે યુનિવર્સિટીઓની મોટી મોટી ડિગ્રીઓ વગર પોતાની આગવી કોઠાસૂઝથી ઉદ્યોગ સાહસિકતાનો સિક્કો જમાવી દીધો છે કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા, ઝમેલો, ઝનૂન અને જુબાનથી સફળતાની શિખરે પહોંચ્યા હોય તેવા વીસ યુવાનોની કહાની આ પુસ્તકમાં રજૂ થયેલી છે. રશ્મિ બંસલ યુથ જનરેશનમાં લોકપ્રિય બનેલા અને બેસ્ટસેલિંગ પુસ્તકો લખી ચુક્યા છે. ઉદ્યોગ સાહસિકતા વિષયના બેસ્ટસેલર ઓથર રહ્યા છે. પુસ્તક તમારા પ્રિયપાત્રને ભેટ આપો. સામાજીક પ્રસંગ નિમિત્તે વહેંચો. પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/39jOcD7
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
શું યુનિવર્સિટીઓ જ ઉદ્યોગસાહસિકો પેદા કરે છે? શું શાળા-કોલેજનું ભણતર સફળતાનો માપદંડ છે? શું પુસ્તકીયા જ્ઞાનથી જ જીવનમાં સફળ બનાય છે? – આ તમામ પ્રશ્નોનો જવાબ ‘ના’ બની શકે, જો તમે રશ્મિ બંસલનું ‘શૂન્યમાંથી સર્જન’ પુસ્તક વાંચો તો. ઘંઘામાં સફળતા મેળવવા રિચ ડેડી, હાયર એજ્યુકેશન, સોફીસ્ટિકેટેડ લાઇફસ્ટાઇલ જરૂરી નથી. ‘શૂન્યમાંથી સર્જન’ પુસ્તકમાં સફળતા માટેની આજ સુધીની તમામ વ્યાખ્યા ખોટી પાડે છે. કોઇપણ જાતના ઔપચારિક ભણતર કે યુનિવર્સિટીઓની મોટી મોટી ડિગ્રીઓ વગર પોતાની આગવી કોઠાસૂઝથી ઉદ્યોગ સાહસિકતાનો સિક્કો જમાવી દીધો છે કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા, ઝમેલો, ઝનૂન અને જુબાનથી સફળતાની શિખરે પહોંચ્યા હોય તેવા વીસ યુવાનોની કહાની આ પુસ્તકમાં રજૂ થયેલી છે. રશ્મિ બંસલ યુથ જનરેશનમાં લોકપ્રિય બનેલા અને બેસ્ટસેલિંગ પુસ્તકો લખી ચુક્યા છે. ઉદ્યોગ સાહસિકતા વિષયના બેસ્ટસેલર ઓથર રહ્યા છે. પુસ્તક તમારા પ્રિયપાત્રને ભેટ આપો. સામાજીક પ્રસંગ નિમિત્તે વહેંચો. પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/39jOcD7 જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever