
આજનો યુવાન ખિસ્સા ખર્ચીના પૈસા પોતે જાતે કમાઇ લેશે તેવી વિચારધારમાં ઉછરતી થઇ છે. શાળા કોલેજની ચાર દિવાલોની બહાર જીવન ઘડતરના પાઠ આપમેળે શીખી જીવનમાં એક મુકામ હાંસલ કર્યો છે જે સમાજે સ્વીકાર્યો. ભણતરથી ઘડતરનું પલ્લું ભારે બનાવી દીધું એવા દસ લવરમૂછીયા છોકરાઓની કહાની આ પુસ્તકમાં રજૂ થઇ છે. તેમની કહાની જેટલી રસપ્રદ છે તેટલી તેમણે આપેલી શીખ પણ યુવાપેઢીની પ્રેરણાદાયી બની રહેશે. રશ્મિ બંસલ યુથ જનરેશનમાં લોકપ્રિય બનેલા અને બેસ્ટસેલિંગ પુસ્તકો લખી ચુક્યા છે. ઉદ્યોગ સાહસિકતા વિષયના બેસ્ટસેલર ઓથર રહ્યા છે. પુસ્તક તમારા પ્રિયપાત્રને ભેટ આપો. સામાજીક પ્રસંગ નિમિત્તે વહેંચો. પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3w3OZlF
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
આજનો યુવાન ખિસ્સા ખર્ચીના પૈસા પોતે જાતે કમાઇ લેશે તેવી વિચારધારમાં ઉછરતી થઇ છે. શાળા કોલેજની ચાર દિવાલોની બહાર જીવન ઘડતરના પાઠ આપમેળે શીખી જીવનમાં એક મુકામ હાંસલ કર્યો છે જે સમાજે સ્વીકાર્યો. ભણતરથી ઘડતરનું પલ્લું ભારે બનાવી દીધું એવા દસ લવરમૂછીયા છોકરાઓની કહાની આ પુસ્તકમાં રજૂ થઇ છે. તેમની કહાની જેટલી રસપ્રદ છે તેટલી તેમણે આપેલી શીખ પણ યુવાપેઢીની પ્રેરણાદાયી બની રહેશે. રશ્મિ બંસલ યુથ જનરેશનમાં લોકપ્રિય બનેલા અને બેસ્ટસેલિંગ પુસ્તકો લખી ચુક્યા છે. ઉદ્યોગ સાહસિકતા વિષયના બેસ્ટસેલર ઓથર રહ્યા છે. પુસ્તક તમારા પ્રિયપાત્રને ભેટ આપો. સામાજીક પ્રસંગ નિમિત્તે વહેંચો. પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3w3OZlF જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever