
સુશ્રી શોભનાબહેન રાજ્યગુરુ દ્વારા શ્રી અનિલ ચાવડાના પુસ્તક ‘રેન્ડિયર્સ’ની સમાલોચના
--------------------------------------------------------------
અનિલ ચાવડા સાહેબને ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં તેમની કોલમમાં હંમેશાં વાચીએ છીએ, ખુબ જ સરસ લખે છે. એમનું પુસ્તક 'રેન્ડિયર્સ’ વાંચ્યું. એક અનોખો વિષય લીધો છે આ પુસ્તકમાં. હોસ્ટેલના અભ્યાસ દરમિયાનની મોજ-મસ્તી... કરેલાં તોફાનો.... દરેક વાતને સાંકળી લઈને સરળ શૈલીમાં બધાં સમજી શકે એવી સરસ વાત લખી છે. કદાચ હોસ્ટેલજીવન દરમિયાન માણેલ યાદો, કરેલાં તોફાનો ભુલાઈ ગયાં હોય તો ‘રેન્ડિયર્સ’ વાંચીને એ સંસ્મરણો તાજાં થાય છે. સરળ શૈલીમાં અદ્ભુત પુસ્તક એટલે ‘રેન્ડિયર્સ' લા...જવાબ લખાણ.' દરેકે એક વખત તો ખાસ વાંચવાલાયક છે.
- શોભનાબહેન રાજ્યગુરુ
---------------------------------
તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.
#reindeers #anilchavda #navbharatsahityamandir
સુશ્રી શોભનાબહેન રાજ્યગુરુ દ્વારા શ્રી અનિલ ચાવડાના પુસ્તક ‘રેન્ડિયર્સ’ની સમાલોચના -------------------------------------------------------------- અનિલ ચાવડા સાહેબને ગુજરાત સમાચારની રવિપૂર્તિમાં તેમની કોલમમાં હંમેશાં વાચીએ છીએ, ખુબ જ સરસ લખે છે. એમનું પુસ્તક 'રેન્ડિયર્સ’ વાંચ્યું. એક અનોખો વિષય લીધો છે આ પુસ્તકમાં. હોસ્ટેલના અભ્યાસ દરમિયાનની મોજ-મસ્તી... કરેલાં તોફાનો.... દરેક વાતને સાંકળી લઈને સરળ શૈલીમાં બધાં સમજી શકે એવી સરસ વાત લખી છે. કદાચ હોસ્ટેલજીવન દરમિયાન માણેલ યાદો, કરેલાં તોફાનો ભુલાઈ ગયાં હોય તો ‘રેન્ડિયર્સ’ વાંચીને એ સંસ્મરણો તાજાં થાય છે. સરળ શૈલીમાં અદ્ભુત પુસ્તક એટલે ‘રેન્ડિયર્સ' લા...જવાબ લખાણ.' દરેકે એક વખત તો ખાસ વાંચવાલાયક છે. - શોભનાબહેન રાજ્યગુરુ --------------------------------- તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir