
ભારતીય યુવાનોમાં ઊંચા સ્વપનો જોવાનું અને તેને સાકાર કરવાની તાકાત પડેલી છે. તેને ઝંકોરવા ઘણા બધા માધ્યમો યુવાનો પાસે છે. જેમાં પુસ્તકોએ તેમના સ્વપ્ના સાકાર કરવામાં મોટો ભાગ ભજવ્યો છે. રશ્મિ બંસલ યુથ જનરેશનમાં લોકપ્રિય બનેલા અને બેસ્ટસેલિંગ પુસ્તકો લખી ચુક્યા છે. ઉદ્યોગ સાહસિકતા વિષયના બેસ્ટસેલર ઓથર રહ્યા છે. ‘ધરતીનો છેડો ઘર !’ પુસ્તકમાં નાનાં-નાનાં શહેર-ગામો અને કસબામાં રહેતા-ઉછરેલા વીસ જેટલા યુવાનોની ઉદ્યોગ સાહસિકતાની અત્યંત પ્રેરણાત્મક વાતો સત્ય પ્રસંગો સાથે લેખિકાએ પ્રસ્તુત કરી છે. જેને જીવનમાં આગળ વધવું છે, પોતાના વિચારોની સાકાર કરી સમાજમાં મુઠી ઊંચેરું નામ કમાવવું છે તેવા યુવાનો માટે આ પુસ્તક કામધેનુ સમાન છે. જેની કલ્પના ખમતીધર પરિવારના યુવાનો ન કરે તેવી ઉદ્યોગસાહસિકતા ટાંચા સાધનોવાળા પરિવારમાં ઉછરેલા યુવાનોએ કરી બતાવ્યું તેની દાસ્તાન આ પુસ્તકમાં રજૂ થયેલી છે. પુસ્તક તમારા પ્રિયપાત્રને ભેટ આપો. સામાજીક પ્રસંગ નિમિત્તે વહેંચો. પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. દરેક પિતાએ પોતના પુત્રોને જેઓ પોતના કૌવતને આગળ વધારવા માંગે છે તેઓને ભેટ આપો.આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/31juHGo
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ભારતીય યુવાનોમાં ઊંચા સ્વપનો જોવાનું અને તેને સાકાર કરવાની તાકાત પડેલી છે. તેને ઝંકોરવા ઘણા બધા માધ્યમો યુવાનો પાસે છે. જેમાં પુસ્તકોએ તેમના સ્વપ્ના સાકાર કરવામાં મોટો ભાગ ભજવ્યો છે. રશ્મિ બંસલ યુથ જનરેશનમાં લોકપ્રિય બનેલા અને બેસ્ટસેલિંગ પુસ્તકો લખી ચુક્યા છે. ઉદ્યોગ સાહસિકતા વિષયના બેસ્ટસેલર ઓથર રહ્યા છે. ‘ધરતીનો છેડો ઘર !’ પુસ્તકમાં નાનાં-નાનાં શહેર-ગામો અને કસબામાં રહેતા-ઉછરેલા વીસ જેટલા યુવાનોની ઉદ્યોગ સાહસિકતાની અત્યંત પ્રેરણાત્મક વાતો સત્ય પ્રસંગો સાથે લેખિકાએ પ્રસ્તુત કરી છે. જેને જીવનમાં આગળ વધવું છે, પોતાના વિચારોની સાકાર કરી સમાજમાં મુઠી ઊંચેરું નામ કમાવવું છે તેવા યુવાનો માટે આ પુસ્તક કામધેનુ સમાન છે. જેની કલ્પના ખમતીધર પરિવારના યુવાનો ન કરે તેવી ઉદ્યોગસાહસિકતા ટાંચા સાધનોવાળા પરિવારમાં ઉછરેલા યુવાનોએ કરી બતાવ્યું તેની દાસ્તાન આ પુસ્તકમાં રજૂ થયેલી છે. પુસ્તક તમારા પ્રિયપાત્રને ભેટ આપો. સામાજીક પ્રસંગ નિમિત્તે વહેંચો. પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. દરેક પિતાએ પોતના પુત્રોને જેઓ પોતના કૌવતને આગળ વધારવા માંગે છે તેઓને ભેટ આપો.આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/31juHGo જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever