શ્રી સ્મિત પટેલે ‘અ-માણસ’ પુસ્તક વાંચી તેના વિશે યથાતથ પ્રતિભાવ મોકલી આપ્યો છે જે નીચે મુજબ છે. -------------- આ બુક નાનકડી એવી છે. મારે બે - અઢી કલાકમાં તો વંચાઈ ગઈ. ઘણું સારું કહેવાય કે શરૂઆત જ આવી સંવેદનશીલ મુદ્દાથી કરી. હજી આપણી માનસિકતા વિકસી નથી અને હજી વાર લાગશે વિકસતા. ઇટ ઇઝ અ વેરી ગુડ ટ્રાય. મજા આવી. સંવાદો ઘણા અર્થસભર છે. એક હલકું ડાર્ક કટાક્ષ દેખાય છે સંવાદોમાં સમાજ પ્રત્યે આંગળી ચીંધતો. કોક જગ્યાએ રિપીટ થાય છે પણ ઓવરઓલ સારા છે. લીસા અને અંકુશના સંવાદની, એમના સંબંધ વિશે હજી થૌડીક જરૂર હતી. એ બે વચ્ચેનો સંબંધ મારાથી જોઈએ એવો કનેક્ટ ન થઈ શક્યો. ભૂત ભવિષ્યમાં ટ્રાવેલ કરતા ચેપ્ટર્સમાં શરૂઆતમાં કનેક્ટ કરવામાં થોડીક પ્રોબ્લેમ આવે છે પણ પાછળથી એ બરાબર કનેક્ટ થઈ જાય છે. છેલ્લા ૩૦-૪૦ પાનાઓમાં મસ્ત જીવ છે વાર્તાનો. ખાસ અંકુશ અને પેલી (જેનું નામ આઈ થિન્ક જાણી જોઈને નથી લીધું)નો આત્મિય સંબંધ. અને પેલો સીન જ્યારે અંકુશની આંખો બંધ થાય છે અને એને ગે હોવાનો અહેસાસ થાય છે. એ પછ લીસા કૂદે છે, અંકુશ અને એના પિતા વચ્ચેના ટૂંકા સંવાદો અને છેલ્લે પ્રોટાગનિસ્ટનો લાસ્ટ સીન. મસ્ત લખાયા છે‌. અંદરથી અડી ગયો. બુક એકદમ હોડી જેવી છે. શરૂઆતમાં પગ મુકીએ તો ૪-૫ ચેપ્ટર હાલકડોલક થાય છે પણ પછી સ્થિર થઈ અંતે મંજિલે પહોંચાડી દે છે. પર્સનલી ન ગમી હોય એ વાત તો લીસાને ટૂંકમાં પતાવી એવું મને લાગ્યું. અમુક જગ્યાએ વર્ણન વાંચવામાં થોડુંક અગવડ લાગે છે. મને ખુશી થઈ કે મારા જેવા હમઉમ્ર પોતાની નવલકથાઓ છપાવે છે અને ખૂબ જ સારું લખે છે . -પટેલ સ્મિત ------------------------------------------------------------------------------------------------------- આ પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3lFJKng જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. Drashti Soni

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

શ્રી સ્મિત પટેલે ‘અ-માણસ’ પુસ્તક વાંચી તેના વિશે યથાતથ પ્રતિભાવ મોકલી આપ્યો છે જે નીચે મુજબ છે.
--------------

આ બુક નાનકડી એવી છે. મારે બે - અઢી કલાકમાં તો વંચાઈ ગઈ. ઘણું સારું કહેવાય કે શરૂઆત જ આવી સંવેદનશીલ મુદ્દાથી કરી. હજી આપણી માનસિકતા વિકસી નથી અને હજી વાર લાગશે વિકસતા. ઇટ ઇઝ અ વેરી ગુડ ટ્રાય. મજા આવી. સંવાદો ઘણા અર્થસભર છે. એક હલકું ડાર્ક કટાક્ષ દેખાય છે સંવાદોમાં સમાજ પ્રત્યે આંગળી ચીંધતો. કોક જગ્યાએ રિપીટ થાય છે પણ ઓવરઓલ સારા છે.

લીસા અને અંકુશના સંવાદની, એમના સંબંધ વિશે હજી થૌડીક જરૂર હતી. એ બે વચ્ચેનો સંબંધ મારાથી જોઈએ એવો કનેક્ટ ન થઈ શક્યો. ભૂત ભવિષ્યમાં ટ્રાવેલ કરતા ચેપ્ટર્સમાં શરૂઆતમાં કનેક્ટ કરવામાં થોડીક પ્રોબ્લેમ આવે છે પણ પાછળથી એ બરાબર કનેક્ટ થઈ જાય છે. છેલ્લા ૩૦-૪૦ પાનાઓમાં મસ્ત જીવ છે વાર્તાનો. ખાસ અંકુશ અને પેલી (જેનું નામ આઈ થિન્ક જાણી જોઈને નથી લીધું)નો આત્મિય સંબંધ. અને પેલો સીન જ્યારે અંકુશની આંખો બંધ થાય છે અને એને ગે હોવાનો અહેસાસ થાય છે. એ પછ લીસા કૂદે છે, અંકુશ અને એના પિતા વચ્ચેના ટૂંકા સંવાદો અને છેલ્લે પ્રોટાગનિસ્ટનો લાસ્ટ સીન. મસ્ત લખાયા છે‌. અંદરથી અડી ગયો.

બુક એકદમ હોડી જેવી છે. શરૂઆતમાં પગ મુકીએ તો ૪-૫ ચેપ્ટર હાલકડોલક થાય છે પણ પછી સ્થિર થઈ અંતે મંજિલે પહોંચાડી દે છે. પર્સનલી ન ગમી હોય એ વાત તો લીસાને ટૂંકમાં પતાવી એવું મને લાગ્યું. અમુક જગ્યાએ વર્ણન વાંચવામાં થોડુંક અગવડ લાગે છે.

મને ખુશી થઈ કે મારા જેવા હમઉમ્ર પોતાની નવલકથાઓ છપાવે છે અને ખૂબ જ સારું લખે છે .

-પટેલ સ્મિત
-------------------------------------------------------------------------------------------------------
આ પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.

https://bit.ly/3lFJKng

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever Drashti Soni

શ્રી સ્મિત પટેલે ‘અ-માણસ’ પુસ્તક વાંચી તેના વિશે યથાતથ પ્રતિભાવ મોકલી આપ્યો છે જે નીચે મુજબ છે. -------------- આ બુક નાનકડી એવી છે. મારે બે - અઢી કલાકમાં તો વંચાઈ ગઈ. ઘણું સારું કહેવાય કે શરૂઆત જ આવી સંવેદનશીલ મુદ્દાથી કરી. હજી આપણી માનસિકતા વિકસી નથી અને હજી વાર લાગશે વિકસતા. ઇટ ઇઝ અ વેરી ગુડ ટ્રાય. મજા આવી. સંવાદો ઘણા અર્થસભર છે. એક હલકું ડાર્ક કટાક્ષ દેખાય છે સંવાદોમાં સમાજ પ્રત્યે આંગળી ચીંધતો. કોક જગ્યાએ રિપીટ થાય છે પણ ઓવરઓલ સારા છે. લીસા અને અંકુશના સંવાદની, એમના સંબંધ વિશે હજી થૌડીક જરૂર હતી. એ બે વચ્ચેનો સંબંધ મારાથી જોઈએ એવો કનેક્ટ ન થઈ શક્યો. ભૂત ભવિષ્યમાં ટ્રાવેલ કરતા ચેપ્ટર્સમાં શરૂઆતમાં કનેક્ટ કરવામાં થોડીક પ્રોબ્લેમ આવે છે પણ પાછળથી એ બરાબર કનેક્ટ થઈ જાય છે. છેલ્લા ૩૦-૪૦ પાનાઓમાં મસ્ત જીવ છે વાર્તાનો. ખાસ અંકુશ અને પેલી (જેનું નામ આઈ થિન્ક જાણી જોઈને નથી લીધું)નો આત્મિય સંબંધ. અને પેલો સીન જ્યારે અંકુશની આંખો બંધ થાય છે અને એને ગે હોવાનો અહેસાસ થાય છે. એ પછ લીસા કૂદે છે, અંકુશ અને એના પિતા વચ્ચેના ટૂંકા સંવાદો અને છેલ્લે પ્રોટાગનિસ્ટનો લાસ્ટ સીન. મસ્ત લખાયા છે‌. અંદરથી અડી ગયો. બુક એકદમ હોડી જેવી છે. શરૂઆતમાં પગ મુકીએ તો ૪-૫ ચેપ્ટર હાલકડોલક થાય છે પણ પછી સ્થિર થઈ અંતે મંજિલે પહોંચાડી દે છે. પર્સનલી ન ગમી હોય એ વાત તો લીસાને ટૂંકમાં પતાવી એવું મને લાગ્યું. અમુક જગ્યાએ વર્ણન વાંચવામાં થોડુંક અગવડ લાગે છે. મને ખુશી થઈ કે મારા જેવા હમઉમ્ર પોતાની નવલકથાઓ છપાવે છે અને ખૂબ જ સારું લખે છે . -પટેલ સ્મિત ------------------------------------------------------------------------------------------------------- આ પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3lFJKng જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever Drashti Soni

Let's Connect

sm2p0