કવિશ્રી અનિલ ચાવડા, સહુથી પહેલાા તો ‘રેન્ડિયર્સ' નવલકથા માટે ખૂબ ખૂબ અભિનંદન. આ નવલકથાની આતુરતાથી રાહ જોતી હતી અને ગઈકાલે સાંજે જ પુસ્તક મળ્યું અને રાત્રે જ વાંચવાનું શરુ કર્યું. તમે આ પુસ્તકમાં સ્કૂલ અને હોસ્ટેલલાઈફના પ્રસંગોનું એટલું સુંદર અને વાસ્તવિકતા સાથે નું વર્ણન કર્યું છે કે એકજ બેઠક મા મોડે સુધી જાગી ને પુસ્તક પુરુ કર્યું ત્યારે જ ચેન પડ્યું. પુસ્તકમાં વર્ણવેલ પ્રસંગો જાણે તમારી નજર સામે થઈ રહ્યાં હોય તેવુ લાગ્યું. હું પણ આ પુસ્તક વાંચ્યા પછી મારા ભૂતકાળના એ દિવસોમાં ખોવાઈ ગઈ હતી. અને આજે જ મેં બીજી બે નકલ માટેનો ઓર્ડર આપી દીધો છે. એક નકલ હું મારી ફ્રેન્ડ જે અમેરિકા છે તેને અમારી જૂની યાદગીરી તાજી કરાવવા મોકલીશ અને બીજી હું અમદાવાદ રહેતી મારી ફ્રેન્ડને રૂબરૂ મળીને આપીશ અને અમારી યાદોને વાગોળીશું. સાચે ખુબજ મઝા આવી આ નવલકથા વાંચવાની. કવિ તરીકે તો તમે ખુબ જ સારી રચનાઓ આપી છે પણ હવે નવલકથાકાર તરીકે પણ ખુબજ નામ કાઢશો. આ અગાઉનાં ત્રણ પુસ્તકો પણ મારી પાસે છે, જે પણ ખૂબ જ સરસ છે. ‘રેન્ડિયર્સ’ વાંચવાની ખુબજ મઝા આવી. - દિપ્તી ત્રિવેદી, અમદાવાદ ----------------- દિપ્તી ત્રિવેદીએ અનિલ ચાવડાની ‘રેન્ડિયર્સ’ નવલકથા વાંચી અને મિત્રોને પણ ભેટમાં મોકલી. તમે પણ વાંચો અને તમારા દોસ્તોને પણ ખાસ ભેટમાં આપો. આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

કવિશ્રી અનિલ ચાવડા, સહુથી પહેલાા તો ‘રેન્ડિયર્સ' નવલકથા માટે ખૂબ ખૂબ અભિનંદન. આ નવલકથાની આતુરતાથી રાહ જોતી હતી અને ગઈકાલે સાંજે જ પુસ્તક મળ્યું અને રાત્રે જ વાંચવાનું શરુ કર્યું. તમે આ પુસ્તકમાં સ્કૂલ અને હોસ્ટેલલાઈફના પ્રસંગોનું એટલું સુંદર અને વાસ્તવિકતા સાથે નું વર્ણન કર્યું છે કે એકજ બેઠક મા મોડે સુધી જાગી ને પુસ્તક પુરુ કર્યું ત્યારે જ ચેન પડ્યું. પુસ્તકમાં વર્ણવેલ પ્રસંગો જાણે તમારી નજર સામે થઈ રહ્યાં હોય તેવુ લાગ્યું. હું પણ આ પુસ્તક વાંચ્યા પછી મારા ભૂતકાળના એ દિવસોમાં ખોવાઈ ગઈ હતી. અને આજે જ મેં બીજી બે નકલ માટેનો ઓર્ડર આપી દીધો છે. એક નકલ હું મારી ફ્રેન્ડ જે અમેરિકા છે તેને અમારી જૂની યાદગીરી તાજી કરાવવા મોકલીશ અને બીજી હું અમદાવાદ રહેતી મારી ફ્રેન્ડને રૂબરૂ મળીને આપીશ અને અમારી યાદોને વાગોળીશું. સાચે ખુબજ મઝા આવી આ નવલકથા વાંચવાની.
કવિ તરીકે તો તમે ખુબ જ સારી રચનાઓ આપી છે પણ હવે નવલકથાકાર તરીકે પણ ખુબજ નામ કાઢશો. આ અગાઉનાં ત્રણ પુસ્તકો પણ મારી પાસે છે, જે પણ ખૂબ જ સરસ છે. ‘રેન્ડિયર્સ’ વાંચવાની ખુબજ મઝા આવી.

- દિપ્તી ત્રિવેદી, અમદાવાદ
-----------------
દિપ્તી ત્રિવેદીએ અનિલ ચાવડાની ‘રેન્ડિયર્સ’ નવલકથા વાંચી અને મિત્રોને પણ ભેટમાં મોકલી. તમે પણ વાંચો અને તમારા દોસ્તોને પણ ખાસ ભેટમાં આપો. આજે જ તમારી કોપી બુક કરાવો:

પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA

જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.

#reindeers #anilchavda #navbharatsahityamandir

કવિશ્રી અનિલ ચાવડા, સહુથી પહેલાા તો ‘રેન્ડિયર્સ' નવલકથા માટે ખૂબ ખૂબ અભિનંદન. આ નવલકથાની આતુરતાથી રાહ જોતી હતી અને ગઈકાલે સાંજે જ પુસ્તક મળ્યું અને રાત્રે જ વાંચવાનું શરુ કર્યું. તમે આ પુસ્તકમાં સ્કૂલ અને હોસ્ટેલલાઈફના પ્રસંગોનું એટલું સુંદર અને વાસ્તવિકતા સાથે નું વર્ણન કર્યું છે કે એકજ બેઠક મા મોડે સુધી જાગી ને પુસ્તક પુરુ કર્યું ત્યારે જ ચેન પડ્યું. પુસ્તકમાં વર્ણવેલ પ્રસંગો જાણે તમારી નજર સામે થઈ રહ્યાં હોય તેવુ લાગ્યું. હું પણ આ પુસ્તક વાંચ્યા પછી મારા ભૂતકાળના એ દિવસોમાં ખોવાઈ ગઈ હતી. અને આજે જ મેં બીજી બે નકલ માટેનો ઓર્ડર આપી દીધો છે. એક નકલ હું મારી ફ્રેન્ડ જે અમેરિકા છે તેને અમારી જૂની યાદગીરી તાજી કરાવવા મોકલીશ અને બીજી હું અમદાવાદ રહેતી મારી ફ્રેન્ડને રૂબરૂ મળીને આપીશ અને અમારી યાદોને વાગોળીશું. સાચે ખુબજ મઝા આવી આ નવલકથા વાંચવાની. કવિ તરીકે તો તમે ખુબ જ સારી રચનાઓ આપી છે પણ હવે નવલકથાકાર તરીકે પણ ખુબજ નામ કાઢશો. આ અગાઉનાં ત્રણ પુસ્તકો પણ મારી પાસે છે, જે પણ ખૂબ જ સરસ છે. ‘રેન્ડિયર્સ’ વાંચવાની ખુબજ મઝા આવી. - દિપ્તી ત્રિવેદી, અમદાવાદ ----------------- દિપ્તી ત્રિવેદીએ અનિલ ચાવડાની ‘રેન્ડિયર્સ’ નવલકથા વાંચી અને મિત્રોને પણ ભેટમાં મોકલી. તમે પણ વાંચો અને તમારા દોસ્તોને પણ ખાસ ભેટમાં આપો. આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir

Let's Connect

sm2p0