
એક બેઠકે વંચાય એમ જકડી રાખે છે. સાચુ કહું તો અતિશયોક્તિ તમને લાગશે પણ હું જે વાચતાં અનુભવતી હતી તે જણાવું છું જે પૂ.અશ્વિની ભટ્ટ ની શૈલજા સાગર , નિર્જા ભાર્ગવ,લજ્જા સંન્.....વિગેરેમાં જે વાચકને પકડી રાખવાની આવડત મે તમારામાં પણ અનુભવી...પિક્ચર જોવા જાય છે ને તમે કાચા રસ્તાનું વર્ણન ખુબ મજા નુ હતુ..પડીકી નુ તમાકુ ખાવાની ટેવ પણ ઝીણવટ ભરી છણાવટ...સર ખરેખર ખુબ સુંદર લખી છે..
- અનિલા પુરોહિત
----------
હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.
#reindeers #anilchavda #navbharatsahityamandir
એક બેઠકે વંચાય એમ જકડી રાખે છે. સાચુ કહું તો અતિશયોક્તિ તમને લાગશે પણ હું જે વાચતાં અનુભવતી હતી તે જણાવું છું જે પૂ.અશ્વિની ભટ્ટ ની શૈલજા સાગર , નિર્જા ભાર્ગવ,લજ્જા સંન્.....વિગેરેમાં જે વાચકને પકડી રાખવાની આવડત મે તમારામાં પણ અનુભવી...પિક્ચર જોવા જાય છે ને તમે કાચા રસ્તાનું વર્ણન ખુબ મજા નુ હતુ..પડીકી નુ તમાકુ ખાવાની ટેવ પણ ઝીણવટ ભરી છણાવટ...સર ખરેખર ખુબ સુંદર લખી છે.. - અનિલા પુરોહિત ---------- હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir
Mar 18, 2021