
‘મૃત્યુંજય’ના અનેક જાણ્યા-અજાણ્યા રહસ્યોનો ખુલાસો કરવા માટે અમે નીકળી રહ્યા છીએ, એક વર્ચ્યુઅલ બુક-ટૂર પર... આવતીકાલથી! ગુજરાતના ખૂબ જાણીતાં અને અત્યંત લોકપ્રિય એવા લેખકો કૃષ્ણકાંત ઉનડકટ તેમજ જ્યોતિ ઉનડકટના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આવતીકાલે ‘મૃત્યુંજય’ ટીમ ધામા નાંખશે... અલબત્ત, જ્યોતિબેન-કૃષ્ણકાંત સરની વ્હાલસભર મીઠી મંજૂરી સાથે જ સ્તો વળી!
‘મહા-અસુર શ્રેણી’ના વિચારબીજથી શરૂ કરીને રીસર્ચ-ફેઝ, રાઇટિંગ પ્રોસેસ, પબ્લિશિંગ પ્રોસેસ અને પબ્લિસિટી આઇડિયા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તદુપરાંત, મૃત્યુંજયના કેટલાક પાત્રોનું પણ પૉસ્ટ-મોર્ટમ કરીશું. જેઓ હજુ પુસ્તક વાંચી રહ્યા છે અથવા ઘર પર મંગાવી ચૂક્યા છે, એ વાચકમિત્રો પણ આ લાઇવમાં જોડાઈ શકે છે... કારણકે અમે તદ્દન સ્પોઇલર-ફ્રી બુક-ટૂરનું આયોજન કરેલું છે. કોઈ પ્રકારના રહસ્યો કે કથાપ્રવાહના મહત્વના મુદ્દાનો ઉઘાડ કર્યા વગર ઊંડાણપૂર્વકની વાતચીત થશે. તો આમંત્રણ છે, આપ સૌને અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના મહેમાન બનવા માટે! રાતે ૯ વાગ્યે સાથે મળીને ગોષ્ઠિ કરીશું. આપના પ્રશ્નો પણ આવકાર્ય છે.
Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Cover-Page designed by: Mauli Buch Munshi
#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words
‘મૃત્યુંજય’ના અનેક જાણ્યા-અજાણ્યા રહસ્યોનો ખુલાસો કરવા માટે અમે નીકળી રહ્યા છીએ, એક વર્ચ્યુઅલ બુક-ટૂર પર... આવતીકાલથી! ગુજરાતના ખૂબ જાણીતાં અને અત્યંત લોકપ્રિય એવા લેખકો કૃષ્ણકાંત ઉનડકટ તેમજ જ્યોતિ ઉનડકટના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આવતીકાલે ‘મૃત્યુંજય’ ટીમ ધામા નાંખશે... અલબત્ત, જ્યોતિબેન-કૃષ્ણકાંત સરની વ્હાલસભર મીઠી મંજૂરી સાથે જ સ્તો વળી! ‘મહા-અસુર શ્રેણી’ના વિચારબીજથી શરૂ કરીને રીસર્ચ-ફેઝ, રાઇટિંગ પ્રોસેસ, પબ્લિશિંગ પ્રોસેસ અને પબ્લિસિટી આઇડિયા પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. તદુપરાંત, મૃત્યુંજયના કેટલાક પાત્રોનું પણ પૉસ્ટ-મોર્ટમ કરીશું. જેઓ હજુ પુસ્તક વાંચી રહ્યા છે અથવા ઘર પર મંગાવી ચૂક્યા છે, એ વાચકમિત્રો પણ આ લાઇવમાં જોડાઈ શકે છે... કારણકે અમે તદ્દન સ્પોઇલર-ફ્રી બુક-ટૂરનું આયોજન કરેલું છે. કોઈ પ્રકારના રહસ્યો કે કથાપ્રવાહના મહત્વના મુદ્દાનો ઉઘાડ કર્યા વગર ઊંડાણપૂર્વકની વાતચીત થશે. તો આમંત્રણ છે, આપ સૌને અમારા ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના મહેમાન બનવા માટે! રાતે ૯ વાગ્યે સાથે મળીને ગોષ્ઠિ કરીશું. આપના પ્રશ્નો પણ આવકાર્ય છે. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words