
આટલું અદભૂત સર્જન, ખરેખર વખાણ કરવા શબ્દો ઓછા પડે.
👉. હળવા હાસ્યથી શરૂ થતી કથા હસાવી હસાવી પેટ દુઃખાડે એટલું અદભૂત વર્ણન.
👉 સાચે જ બાપ કેવો હોવો જોઈએ કે જે બાળકની ભૂલ પર શિક્ષા કરે એવો કે પછી......... કથામાં વર્ણન જોરદાર કર્યું છે. ખરેખર કથાના નાયકના પિતાનું પાત્ર એક અદભૂત છાપ ઉભી કરી છે જે હંમેશા નાયકના મગજમાંથી ખસતી નથી.
👉 મિત્રો સાથેની ગમ્મત એટલી કાળજીથી કરી છે જેમાં એક પણ ખામી નથી જોવા મળી.
👉 જનરલ નોલેજ ક્વિઝ ની સ્પર્ધા જેવા મુદ્દાઓ લઈ લેખકે હાલની વિદ્યાર્થી જીવન ને સાચા માર્ગે દોરવા પ્રયત્ન કર્યો છે.
👉 દરેક વિદ્યાર્થી મિત્રો એ વાચવા જેવી નવલકથા છે. ઘણા મુદ્દા એવા છે જે વિદ્યાર્થીને પ્રેરણા રૂપ બની શકે એમ છે.
દરેક વ્યક્તિએ એકવાર વાંચવા જેવી કથા.
- ધર્મેન્દ્ર બારિયા
----------------
હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો:
પુસ્તક માટેની લિંક આ રહીઃ
https://bit.ly/30EUkkA
જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે.
#reindeers #anilchavda #navbharatsahityamandir
આટલું અદભૂત સર્જન, ખરેખર વખાણ કરવા શબ્દો ઓછા પડે. 👉. હળવા હાસ્યથી શરૂ થતી કથા હસાવી હસાવી પેટ દુઃખાડે એટલું અદભૂત વર્ણન. 👉 સાચે જ બાપ કેવો હોવો જોઈએ કે જે બાળકની ભૂલ પર શિક્ષા કરે એવો કે પછી......... કથામાં વર્ણન જોરદાર કર્યું છે. ખરેખર કથાના નાયકના પિતાનું પાત્ર એક અદભૂત છાપ ઉભી કરી છે જે હંમેશા નાયકના મગજમાંથી ખસતી નથી. 👉 મિત્રો સાથેની ગમ્મત એટલી કાળજીથી કરી છે જેમાં એક પણ ખામી નથી જોવા મળી. 👉 જનરલ નોલેજ ક્વિઝ ની સ્પર્ધા જેવા મુદ્દાઓ લઈ લેખકે હાલની વિદ્યાર્થી જીવન ને સાચા માર્ગે દોરવા પ્રયત્ન કર્યો છે. 👉 દરેક વિદ્યાર્થી મિત્રો એ વાચવા જેવી નવલકથા છે. ઘણા મુદ્દા એવા છે જે વિદ્યાર્થીને પ્રેરણા રૂપ બની શકે એમ છે. દરેક વ્યક્તિએ એકવાર વાંચવા જેવી કથા. - ધર્મેન્દ્ર બારિયા ---------------- હજી સુધી તમે અનિલ ચાવડાની નવલકથા ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir