
આજે સવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં દૃષ્ટિ સોનીની લઘુનવલ 'અ - માણસ' વિશે એક ઉપક્રમનું આયોજન કર્યું હતું. શોધછાત્રા રિદ્ધિ પાઠકે માત્ર બે જ દિવસમાં આ લઘુનવલ વાચી અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મારા સમક્ષ એમનો પ્રતિભાવ રજૂ કર્યો. બેન રિદ્ધિ પાઠકનો અભ્યાસ ધન્યવાદને પાત્ર છે.
રિદ્ધિ પાઠકે એમનું વક્તવ્ય આપ્યું તે બાદ દૃષ્ટિ સોનીએ એમનું વક્તવ્ય રજૂ કરવાનું હતું. દૃષ્ટિ સોનીએ જણાવ્યું છે કે આ કાર્યક્રમ એકદમ ઔપચારિકતા વગરનો હતો. આખા કાર્યક્રમમાં કોઈ વિશિષ્ટ પ્રકારનો ભાર વર્તાતો નહોતો. આવા સરસ કાર્યક્રમનું આયોજન કરવા બદલ મહેન્દ્રસિંહ પરમાર સાહેબનો આભાર માનીએ છીએ.
સર્જક અને અભ્યાસુ વિદ્યાર્થિની, બંનેના વકતવ્ય પછી પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી.
આવો સ-રસ કાર્યક્રમ સંચાલિત કરવા બદલ ફરી એકવાર મહેન્દ્રસિંહ પરમાર સાહેબનો આભાર.
સહુ વાચકમિત્રોને આગ્રહ છે કે આપ આ પુસ્તક વાંચો આપનો પ્રતિભાવ જરૂરથી આપશો.
આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો.
જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.
Written by: Drashti soni
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah)
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction
આજે સવારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં દૃષ્ટિ સોનીની લઘુનવલ 'અ - માણસ' વિશે એક ઉપક્રમનું આયોજન કર્યું હતું. શોધછાત્રા રિદ્ધિ પાઠકે માત્ર બે જ દિવસમાં આ લઘુનવલ વાચી અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મારા સમક્ષ એમનો પ્રતિભાવ રજૂ કર્યો. બેન રિદ્ધિ પાઠકનો અભ્યાસ ધન્યવાદને પાત્ર છે. રિદ્ધિ પાઠકે એમનું વક્તવ્ય આપ્યું તે બાદ દૃષ્ટિ સોનીએ એમનું વક્તવ્ય રજૂ કરવાનું હતું. દૃષ્ટિ સોનીએ જણાવ્યું છે કે આ કાર્યક્રમ એકદમ ઔપચારિકતા વગરનો હતો. આખા કાર્યક્રમમાં કોઈ વિશિષ્ટ પ્રકારનો ભાર વર્તાતો નહોતો. આવા સરસ કાર્યક્રમનું આયોજન કરવા બદલ મહેન્દ્રસિંહ પરમાર સાહેબનો આભાર માનીએ છીએ. સર્જક અને અભ્યાસુ વિદ્યાર્થિની, બંનેના વકતવ્ય પછી પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી. આવો સ-રસ કાર્યક્રમ સંચાલિત કરવા બદલ ફરી એકવાર મહેન્દ્રસિંહ પરમાર સાહેબનો આભાર. સહુ વાચકમિત્રોને આગ્રહ છે કે આપ આ પુસ્તક વાંચો આપનો પ્રતિભાવ જરૂરથી આપશો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction