‘વિશ્વ માનવ’ લેખકઃ જીતેશ દોંગા જીતેશ દોંગા લિખિત નવલકથા ‘વિશ્વ માનવ’ ગુજરાતી બેસ્ટસેલર નવલકથાઓમાંની એક છે. ‘વિશ્વ માનવ’ નવલકથામાં ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઇ લેખકે કલ્પના કરેલું ફિક્શન છે. નવલકથામાં એક એવું જીવન છે જે તમે કદાચ ક્યારેય અનુભવ્યું નહીં હોય, પરંતું તમારી આસપાસ જિવાઇ ગયું છે. સુખ-દુઃખ-પીડા અને રોમાંચના અવનવા અંતિમો પર અવિરતપણે સફર આપણને તેનો સાક્ષાત્કાર કરાવે છે. નવલકથાના અંત સુધીમાં જીવનને થોડી અલગ નજરથી જોવાનો લહાવો આપે છે. નવલકથાના પત્રો એટલા તો દમદાર છે કે તે તમારા જીવનમાં હિંમત અને ખુમારી સાથે શીખ ભરી દેશે. માનવ તરીકે જન્મ લીધો છે તો વિશ્વમાનવ કેમ ન બનું – ની પ્રતીતિ કરાવતું પુસ્તક ‘વિશ્વ માનવ’ ગણતરીના દિવસોમાં પુસ્તકો પ્રકાશિત થવા જઇ રહ્યા છે. ------------. ‘નોર્થપોલ’ લેખકઃ જીતેશ દોંગા જીતેશ દોંગાની પ્રથમ નવલકથાની સફળતા બાદ ખૂબ જ ટૂંકાગાળામાં ‘નોર્થપોલ’ નવલકથા પ્રકાશિત થઇ. ‘નોર્થપોલ’ નવલકથાનું પાત્રની જીવન-ઝરમર પર આધારિત છે કે જેને પોતાના ગમતા કામથી બેખબર છે. કોઇ પણ કામ કરે તે ગમતું નથી, જમીનની સાથે જોડાયેલો ખેડૂત-પુત્ર કંઇકેટલા અરમાનો સાથે ઉચ્ચ અભ્યાસ તો કરી લે છે. પણ જીવન નૌકાનો સઢ કઇ દિશામાં રાખવો તે અંગે અસમંજસમાં રહે છે. છેવટે પોતાની રીતે જીવવાનું નક્કી કરે છે. - ‘મારું ગમતું કામ શું છે?’ તેની ધૂન સવાર થાય છે. આ ધૂન આત્મખોજની દિશામાં ભળે છે. જે આપણા સૌમાં ઉદભવતા પ્રશ્નોની વાત કહે છે. તો આવો, ગણતરીના દિવસોમાં પુસ્તકો પ્રકાશિત થવા જઇ રહ્યા છે. ------------. ‘ધ રામબાઇ’ લેખકઃ જીતેશ દોંગા જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા અને નિરીક્ષરતાના યુગમાં જીવતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઇ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવન યાત્રાની વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળ બની ગયું છે. . તો આવો, ગણતરીના દિવસોમાં પુસ્તકો પ્રકાશિત થવા જઇ રહ્યા છે. ------------.

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

‘વિશ્વ માનવ’
લેખકઃ જીતેશ દોંગા

જીતેશ દોંગા લિખિત નવલકથા ‘વિશ્વ માનવ’ ગુજરાતી બેસ્ટસેલર નવલકથાઓમાંની એક છે. ‘વિશ્વ માનવ’ નવલકથામાં ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઇ લેખકે કલ્પના કરેલું ફિક્શન છે. નવલકથામાં એક એવું જીવન છે જે તમે કદાચ ક્યારેય અનુભવ્યું નહીં હોય, પરંતું તમારી આસપાસ જિવાઇ ગયું છે. સુખ-દુઃખ-પીડા અને રોમાંચના અવનવા અંતિમો પર અવિરતપણે સફર આપણને તેનો સાક્ષાત્કાર કરાવે છે. નવલકથાના અંત સુધીમાં જીવનને થોડી અલગ નજરથી જોવાનો લહાવો આપે છે. નવલકથાના પત્રો એટલા તો દમદાર છે કે તે તમારા જીવનમાં હિંમત અને ખુમારી સાથે શીખ ભરી દેશે. માનવ તરીકે જન્મ લીધો છે તો વિશ્વમાનવ કેમ ન બનું – ની પ્રતીતિ કરાવતું પુસ્તક ‘વિશ્વ માનવ’ ગણતરીના દિવસોમાં પુસ્તકો પ્રકાશિત થવા જઇ રહ્યા છે.
------------.
‘નોર્થપોલ’
લેખકઃ જીતેશ દોંગા
જીતેશ દોંગાની પ્રથમ નવલકથાની સફળતા બાદ ખૂબ જ ટૂંકાગાળામાં ‘નોર્થપોલ’ નવલકથા પ્રકાશિત થઇ. ‘નોર્થપોલ’ નવલકથાનું પાત્રની જીવન-ઝરમર પર આધારિત છે કે જેને પોતાના ગમતા કામથી બેખબર છે. કોઇ પણ કામ કરે તે ગમતું નથી, જમીનની સાથે જોડાયેલો ખેડૂત-પુત્ર કંઇકેટલા અરમાનો સાથે ઉચ્ચ અભ્યાસ તો કરી લે છે. પણ જીવન નૌકાનો સઢ કઇ દિશામાં રાખવો તે અંગે અસમંજસમાં રહે છે. છેવટે પોતાની રીતે જીવવાનું નક્કી કરે છે. - ‘મારું ગમતું કામ શું છે?’ તેની ધૂન સવાર થાય છે. આ ધૂન આત્મખોજની દિશામાં ભળે છે. જે આપણા સૌમાં ઉદભવતા પ્રશ્નોની વાત કહે છે. તો આવો, ગણતરીના દિવસોમાં પુસ્તકો પ્રકાશિત થવા જઇ રહ્યા છે.
------------.
‘ધ રામબાઇ’
લેખકઃ જીતેશ દોંગા
જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા અને નિરીક્ષરતાના યુગમાં જીવતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઇ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવન યાત્રાની વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળ બની ગયું છે. . તો આવો, ગણતરીના દિવસોમાં પુસ્તકો પ્રકાશિત થવા જઇ રહ્યા છે.
------------.

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

‘વિશ્વ માનવ’ લેખકઃ જીતેશ દોંગા જીતેશ દોંગા લિખિત નવલકથા ‘વિશ્વ માનવ’ ગુજરાતી બેસ્ટસેલર નવલકથાઓમાંની એક છે. ‘વિશ્વ માનવ’ નવલકથામાં ચાર સત્ય ઘટનાઓથી પ્રેરાઇ લેખકે કલ્પના કરેલું ફિક્શન છે. નવલકથામાં એક એવું જીવન છે જે તમે કદાચ ક્યારેય અનુભવ્યું નહીં હોય, પરંતું તમારી આસપાસ જિવાઇ ગયું છે. સુખ-દુઃખ-પીડા અને રોમાંચના અવનવા અંતિમો પર અવિરતપણે સફર આપણને તેનો સાક્ષાત્કાર કરાવે છે. નવલકથાના અંત સુધીમાં જીવનને થોડી અલગ નજરથી જોવાનો લહાવો આપે છે. નવલકથાના પત્રો એટલા તો દમદાર છે કે તે તમારા જીવનમાં હિંમત અને ખુમારી સાથે શીખ ભરી દેશે. માનવ તરીકે જન્મ લીધો છે તો વિશ્વમાનવ કેમ ન બનું – ની પ્રતીતિ કરાવતું પુસ્તક ‘વિશ્વ માનવ’ ગણતરીના દિવસોમાં પુસ્તકો પ્રકાશિત થવા જઇ રહ્યા છે. ------------. ‘નોર્થપોલ’ લેખકઃ જીતેશ દોંગા જીતેશ દોંગાની પ્રથમ નવલકથાની સફળતા બાદ ખૂબ જ ટૂંકાગાળામાં ‘નોર્થપોલ’ નવલકથા પ્રકાશિત થઇ. ‘નોર્થપોલ’ નવલકથાનું પાત્રની જીવન-ઝરમર પર આધારિત છે કે જેને પોતાના ગમતા કામથી બેખબર છે. કોઇ પણ કામ કરે તે ગમતું નથી, જમીનની સાથે જોડાયેલો ખેડૂત-પુત્ર કંઇકેટલા અરમાનો સાથે ઉચ્ચ અભ્યાસ તો કરી લે છે. પણ જીવન નૌકાનો સઢ કઇ દિશામાં રાખવો તે અંગે અસમંજસમાં રહે છે. છેવટે પોતાની રીતે જીવવાનું નક્કી કરે છે. - ‘મારું ગમતું કામ શું છે?’ તેની ધૂન સવાર થાય છે. આ ધૂન આત્મખોજની દિશામાં ભળે છે. જે આપણા સૌમાં ઉદભવતા પ્રશ્નોની વાત કહે છે. તો આવો, ગણતરીના દિવસોમાં પુસ્તકો પ્રકાશિત થવા જઇ રહ્યા છે. ------------. ‘ધ રામબાઇ’ લેખકઃ જીતેશ દોંગા જ્યારે માનવજાત અજ્ઞાન, અંધારા અને નિરીક્ષરતાના યુગમાં જીવતી ત્યારે કાઠીયાવાડની ધરતીના કોઇ નાનકડાં ગામમાં જન્મેલી એક ભોળી અભણ સ્ત્રીની જીવન યાત્રાની વાર્તા છે. એની અંદરના ચૈતન્યના નાચનું આ મહાકાવ્ય છે. તમે આ પુસ્તકમાં જે યાત્રા કરવાના છો એ બધું જ ધરતીના પટ પર ભૂતકાળ બની ગયું છે. . તો આવો, ગણતરીના દિવસોમાં પુસ્તકો પ્રકાશિત થવા જઇ રહ્યા છે. ------------. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0