મહાશિવરાત્રિના પાવન પર્વની આપ સૌને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ... ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત થવા જઈ રહેલી ‘મહા-અસુર’ શ્રેણીના શબ્દ-યજ્ઞની શરૂઆત કરી, ત્યારે ઇશ્વર અને આપ સૌ વાચકમિત્રોના આટઆટલા આશિષ મળશે એ વિચાર્યુ નહોતું. આજે પૂર્ણ સંતોષ છે અમને! જે પ્રકારે આપે આ નવલકથાને પ્રિ-બૂકિંગ ફેઝમાં પ્રેમ અને આદરભાવ સાથે સ્વીકારી, એ માટે દિલથી આભાર. આજથી ગુજરાતના પ્રત્યેક બૂક-સ્ટોર્સના શેલ્ફ પર ‘મૃત્યુંજય’નું આગમન થવા જઈ રહ્યું છે. પ્રિ-બૂકિંગ કરાવનાર વાચક સુધી પણ ‘મૃત્યુંજય’ આજથી પહોંચવાનું શરૂ થશે. આપના નિખાલસ અને નિષ્પક્ષ અભિપ્રાયોની અપેક્ષા સહ આજની આ વર્ચ્યુલ લૉન્ચ ઇવેન્ટમાં હાજર રહેવા માટેનું અમે આમંત્રણ પાઠવીએ છીએ. ભવ્ય ગાંધીના ફેસબૂક-ઇન્સ્ટાગ્રામ પેજ, નવભારત સાહિત્ય મંદિરના ફેસબૂક પેજ અને પરખ ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ રાતે ૮:૪૫ કલાકે લાઇવ થશે. ભવ્ય ગાંધી સાથેના વાર્તાલાપ ઉપરાંત પ્રખ્યાત ‘તાલોદય’ ગ્રુપ દ્વારા એક અનોખી સંગીતમય પ્રસ્તુતિનો આપણે સૌ રસાસ્વાદ માણવા જઈ રહ્યા છીએ. ‘મહાશિવરાત્રિ’ નિમિત્તે પંડિત દિવ્યાંગ વકીલ રચિત ‘શિવપરન’ અને તબલા જુગલબંધીના એક્સક્લુઝિવ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાલ વાઘેલા, શુભમ રાવલ, પ્રજ્ઞેશ દૂધરેજિયા અને વનરાજ શાસ્ત્રી જેવા થનગનતાં નવયુવાનો આજે આપને ‘શિવપરન’નો અદ્ભુત રસાસ્વાદ પીરસવા જઈ રહ્યા છે. તુષાર જોષી જેવા દિગ્ગજ અને મુઠ્ઠીઉંચેરા કલાકાર સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે. આપની વર્ચ્યુઅલ હાજરીની અપેક્ષા છે, આગ્રહ છે. આ ઇવેન્ટ આપની શુભેચ્છા અને આશીર્વાદ વગર અધૂરી છે. https://www.facebook.com/BhavyaGandhi97/ https://www.facebook.com/NavbharatSahityaMandir/ https://instagram.com/i_am_parakh?igshid=joip07o3pmb7 https://instagram.com/bhavyagandhi97?igshid=4zyusopzw809 ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 Also available on Amazon. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_WQJGKP9SP26XJ09KZMT6 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

મહાશિવરાત્રિના પાવન પર્વની આપ સૌને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ... ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત થવા જઈ રહેલી ‘મહા-અસુર’ શ્રેણીના શબ્દ-યજ્ઞની શરૂઆત કરી, ત્યારે ઇશ્વર અને આપ સૌ વાચકમિત્રોના આટઆટલા આશિષ મળશે એ વિચાર્યુ નહોતું. આજે પૂર્ણ સંતોષ છે અમને! જે પ્રકારે આપે આ નવલકથાને પ્રિ-બૂકિંગ ફેઝમાં પ્રેમ અને આદરભાવ સાથે સ્વીકારી, એ માટે દિલથી આભાર. આજથી ગુજરાતના પ્રત્યેક બૂક-સ્ટોર્સના શેલ્ફ પર ‘મૃત્યુંજય’નું આગમન થવા જઈ રહ્યું છે. પ્રિ-બૂકિંગ કરાવનાર વાચક સુધી પણ ‘મૃત્યુંજય’ આજથી પહોંચવાનું શરૂ થશે.

આપના નિખાલસ અને નિષ્પક્ષ અભિપ્રાયોની અપેક્ષા સહ આજની આ વર્ચ્યુલ લૉન્ચ ઇવેન્ટમાં હાજર રહેવા માટેનું અમે આમંત્રણ પાઠવીએ છીએ. ભવ્ય ગાંધીના ફેસબૂક-ઇન્સ્ટાગ્રામ પેજ, નવભારત સાહિત્ય મંદિરના ફેસબૂક પેજ અને પરખ ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ રાતે ૮:૪૫ કલાકે લાઇવ થશે.

ભવ્ય ગાંધી સાથેના વાર્તાલાપ ઉપરાંત પ્રખ્યાત ‘તાલોદય’ ગ્રુપ દ્વારા એક અનોખી સંગીતમય પ્રસ્તુતિનો આપણે સૌ રસાસ્વાદ માણવા જઈ રહ્યા છીએ. ‘મહાશિવરાત્રિ’ નિમિત્તે પંડિત દિવ્યાંગ વકીલ રચિત ‘શિવપરન’ અને તબલા જુગલબંધીના એક્સક્લુઝિવ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાલ વાઘેલા, શુભમ રાવલ, પ્રજ્ઞેશ દૂધરેજિયા અને વનરાજ શાસ્ત્રી જેવા થનગનતાં નવયુવાનો આજે આપને ‘શિવપરન’નો અદ્ભુત રસાસ્વાદ પીરસવા જઈ રહ્યા છે. તુષાર જોષી જેવા દિગ્ગજ અને મુઠ્ઠીઉંચેરા કલાકાર સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે.

આપની વર્ચ્યુઅલ હાજરીની અપેક્ષા છે, આગ્રહ છે. આ ઇવેન્ટ આપની શુભેચ્છા અને આશીર્વાદ વગર અધૂરી છે.

https://www.facebook.com/BhavyaGandhi97/

https://www.facebook.com/NavbharatSahityaMandir/

https://instagram.com/i_am_parakh?igshid=joip07o3pmb7

https://instagram.com/bhavyagandhi97?igshid=4zyusopzw809

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે.

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

https://bit.ly/3rUx0v3

Also available on Amazon.

https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_WQJGKP9SP26XJ09KZMT6

તમારી નકલ આજે જ બૂક કરાવો.

Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In Association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)
Cover-Page designed by: Mauli Buch Munshi

#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

મહાશિવરાત્રિના પાવન પર્વની આપ સૌને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ... ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત થવા જઈ રહેલી ‘મહા-અસુર’ શ્રેણીના શબ્દ-યજ્ઞની શરૂઆત કરી, ત્યારે ઇશ્વર અને આપ સૌ વાચકમિત્રોના આટઆટલા આશિષ મળશે એ વિચાર્યુ નહોતું. આજે પૂર્ણ સંતોષ છે અમને! જે પ્રકારે આપે આ નવલકથાને પ્રિ-બૂકિંગ ફેઝમાં પ્રેમ અને આદરભાવ સાથે સ્વીકારી, એ માટે દિલથી આભાર. આજથી ગુજરાતના પ્રત્યેક બૂક-સ્ટોર્સના શેલ્ફ પર ‘મૃત્યુંજય’નું આગમન થવા જઈ રહ્યું છે. પ્રિ-બૂકિંગ કરાવનાર વાચક સુધી પણ ‘મૃત્યુંજય’ આજથી પહોંચવાનું શરૂ થશે. આપના નિખાલસ અને નિષ્પક્ષ અભિપ્રાયોની અપેક્ષા સહ આજની આ વર્ચ્યુલ લૉન્ચ ઇવેન્ટમાં હાજર રહેવા માટેનું અમે આમંત્રણ પાઠવીએ છીએ. ભવ્ય ગાંધીના ફેસબૂક-ઇન્સ્ટાગ્રામ પેજ, નવભારત સાહિત્ય મંદિરના ફેસબૂક પેજ અને પરખ ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ રાતે ૮:૪૫ કલાકે લાઇવ થશે. ભવ્ય ગાંધી સાથેના વાર્તાલાપ ઉપરાંત પ્રખ્યાત ‘તાલોદય’ ગ્રુપ દ્વારા એક અનોખી સંગીતમય પ્રસ્તુતિનો આપણે સૌ રસાસ્વાદ માણવા જઈ રહ્યા છીએ. ‘મહાશિવરાત્રિ’ નિમિત્તે પંડિત દિવ્યાંગ વકીલ રચિત ‘શિવપરન’ અને તબલા જુગલબંધીના એક્સક્લુઝિવ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાલ વાઘેલા, શુભમ રાવલ, પ્રજ્ઞેશ દૂધરેજિયા અને વનરાજ શાસ્ત્રી જેવા થનગનતાં નવયુવાનો આજે આપને ‘શિવપરન’નો અદ્ભુત રસાસ્વાદ પીરસવા જઈ રહ્યા છે. તુષાર જોષી જેવા દિગ્ગજ અને મુઠ્ઠીઉંચેરા કલાકાર સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે. આપની વર્ચ્યુઅલ હાજરીની અપેક્ષા છે, આગ્રહ છે. આ ઇવેન્ટ આપની શુભેચ્છા અને આશીર્વાદ વગર અધૂરી છે. https://www.facebook.com/BhavyaGandhi97/ https://www.facebook.com/NavbharatSahityaMandir/ https://instagram.com/i_am_parakh?igshid=joip07o3pmb7 https://instagram.com/bhavyagandhi97?igshid=4zyusopzw809 ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 Also available on Amazon. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_WQJGKP9SP26XJ09KZMT6 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Let's Connect

sm2p0