બસ... કૃતજ્ઞતા અને ધન્યતા... આપ સૌ તરફથી પાછલા ૨૧ દિવસની અંદર જે પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે, એ બદલ અમે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. નિખાલસપણે કહીએ તો, ‘આભાર’ શબ્દ આજે સાવ નાનો લાગે છે. ૨૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે એક પુસ્તકની કિંમત ૩૯૯/- રૂપિયા હોવા છતાં વાચકમિત્રોએ ખુલ્લા દિલે ‘મૃત્યુંજય’ નવલકથાને આવકારી છે. ૨૧ દિવસમાં અન-રીલિઝ્ડ ગુજરાતી નવલકથાની નકલોનું લાખો રૂપિયાનું પ્રિ-બૂકિંગ થાય એ ઘટના અમારા માટે અસામાન્ય છે. મુંબઈ અને ગુજરાતના ખૂણે-ખૂણેથી ‘નવભારત સાહિત્ય મંદિર’ પાસે ઑર્ડર નોંધાયા છે. એ તમામ વડીલમિત્રો, શુભેચ્છકોનો આભાર... જેમણે ‘મૃત્યુંજય’ પર વિશ્વાસ મૂક્યો... અમારા શબ્દો પર વિશ્વાસ મૂક્યો... અમને પ્રેરણા આપી... જુસ્સો પૂરો પાડ્યો. અમને ખાતરી છે કે ‘મૃત્યુંજય’ આપસૌ માટે એક અવિસ્મરણીય-અલૌકિક-અદ્વિતીય યાત્રા બની રહેશે. ‘નવભારત સાહિત્ય મંદિર’ની સમગ્ર ટીમ તથા મહેન્દ્ર અંકલ, રોનકભાઈ શાહ, કૃણાલભાઈ શાહએ રાત-દિવસ જોયા વગર વાચકમિત્રોના પ્રશ્નોનો ઉકેલ આપ્યો છે. આ ક્ષણે આખી ટીમને ભાવભીના વંદન. આ પ્રસંગે, એક અત્યંત મહત્વની જાહેરાત અમે પરમ દિવસે એટલે કે સોમવારે કરીશું. આપસૌએ ‘મૃત્યુંજય’ પર જે પ્રેમ વરસાવ્યો, એના બદલામાં અમે પણ આપને કંઈક હટકે ભેટ આપવા માંગીએ છીએ, જે આજ સુધીના ગુજરાતી સાહિત્યજગતના ઇતિહાસમાં ‘ન ભૂતો’ કહી શકાશે. અને હા, ૨૧ દિવસોમાં જેટલો અવિરત પ્રેમ અમને આપના તરફથી મળતો રહ્યો, એટલો જ આગામી સમયમાં પણ મળતો રહેશે એવી અભ્યર્થના સાથે વિરમું છું. નવલકથા પર મળી રહેલું ૧૦૦ રૂપિયા જેટલું ધરખમ ડિસ્કાઉન્ટ પણ પ્રિ-ઑર્ડરમાં જ મળી શકશે. તો આજે જ તમારી નકલ બૂક કરાવો. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_V0ENPACQC4K9EX3840EQ Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

બસ... કૃતજ્ઞતા અને ધન્યતા...

આપ સૌ તરફથી પાછલા ૨૧ દિવસની અંદર જે પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે, એ બદલ અમે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. નિખાલસપણે કહીએ તો, ‘આભાર’ શબ્દ આજે સાવ નાનો લાગે છે. ૨૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે એક પુસ્તકની કિંમત ૩૯૯/- રૂપિયા હોવા છતાં વાચકમિત્રોએ ખુલ્લા દિલે ‘મૃત્યુંજય’ નવલકથાને આવકારી છે. ૨૧ દિવસમાં અન-રીલિઝ્ડ ગુજરાતી નવલકથાની નકલોનું લાખો રૂપિયાનું પ્રિ-બૂકિંગ થાય એ ઘટના અમારા માટે અસામાન્ય છે. મુંબઈ અને ગુજરાતના ખૂણે-ખૂણેથી ‘નવભારત સાહિત્ય મંદિર’ પાસે ઑર્ડર નોંધાયા છે. એ તમામ વડીલમિત્રો, શુભેચ્છકોનો આભાર... જેમણે ‘મૃત્યુંજય’ પર વિશ્વાસ મૂક્યો... અમારા શબ્દો પર વિશ્વાસ મૂક્યો... અમને પ્રેરણા આપી... જુસ્સો પૂરો પાડ્યો. અમને ખાતરી છે કે ‘મૃત્યુંજય’ આપસૌ માટે એક અવિસ્મરણીય-અલૌકિક-અદ્વિતીય યાત્રા બની રહેશે.

‘નવભારત સાહિત્ય મંદિર’ની સમગ્ર ટીમ તથા મહેન્દ્ર અંકલ, રોનકભાઈ શાહ, કૃણાલભાઈ શાહએ રાત-દિવસ જોયા વગર વાચકમિત્રોના પ્રશ્નોનો ઉકેલ આપ્યો છે. આ ક્ષણે આખી ટીમને ભાવભીના વંદન.

આ પ્રસંગે, એક અત્યંત મહત્વની જાહેરાત અમે પરમ દિવસે એટલે કે સોમવારે કરીશું. આપસૌએ ‘મૃત્યુંજય’ પર જે પ્રેમ વરસાવ્યો, એના બદલામાં અમે પણ આપને કંઈક હટકે ભેટ આપવા માંગીએ છીએ, જે આજ સુધીના ગુજરાતી સાહિત્યજગતના ઇતિહાસમાં ‘ન ભૂતો’ કહી શકાશે.

અને હા, ૨૧ દિવસોમાં જેટલો અવિરત પ્રેમ અમને આપના તરફથી મળતો રહ્યો, એટલો જ આગામી સમયમાં પણ મળતો રહેશે એવી અભ્યર્થના સાથે વિરમું છું.

નવલકથા પર મળી રહેલું ૧૦૦ રૂપિયા જેટલું ધરખમ ડિસ્કાઉન્ટ પણ પ્રિ-ઑર્ડરમાં જ મળી શકશે. તો આજે જ તમારી નકલ બૂક કરાવો.

જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે.

https://bit.ly/3rUx0v3

એમેઝોન પર પણ ઉપલબ્ધ.

https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_V0ENPACQC4K9EX3840EQ

Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: Fortune Designing Studio (FDS)
Published by: Navbharat Sahitya Mandir
Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks)
In Association with: Vaktavy
Sponsored by: Hari OM Packaging (Surat)
Cover-Page designed by: Mauli Buch Munshi

#gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

બસ... કૃતજ્ઞતા અને ધન્યતા... આપ સૌ તરફથી પાછલા ૨૧ દિવસની અંદર જે પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે, એ બદલ અમે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. નિખાલસપણે કહીએ તો, ‘આભાર’ શબ્દ આજે સાવ નાનો લાગે છે. ૨૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે એક પુસ્તકની કિંમત ૩૯૯/- રૂપિયા હોવા છતાં વાચકમિત્રોએ ખુલ્લા દિલે ‘મૃત્યુંજય’ નવલકથાને આવકારી છે. ૨૧ દિવસમાં અન-રીલિઝ્ડ ગુજરાતી નવલકથાની નકલોનું લાખો રૂપિયાનું પ્રિ-બૂકિંગ થાય એ ઘટના અમારા માટે અસામાન્ય છે. મુંબઈ અને ગુજરાતના ખૂણે-ખૂણેથી ‘નવભારત સાહિત્ય મંદિર’ પાસે ઑર્ડર નોંધાયા છે. એ તમામ વડીલમિત્રો, શુભેચ્છકોનો આભાર... જેમણે ‘મૃત્યુંજય’ પર વિશ્વાસ મૂક્યો... અમારા શબ્દો પર વિશ્વાસ મૂક્યો... અમને પ્રેરણા આપી... જુસ્સો પૂરો પાડ્યો. અમને ખાતરી છે કે ‘મૃત્યુંજય’ આપસૌ માટે એક અવિસ્મરણીય-અલૌકિક-અદ્વિતીય યાત્રા બની રહેશે. ‘નવભારત સાહિત્ય મંદિર’ની સમગ્ર ટીમ તથા મહેન્દ્ર અંકલ, રોનકભાઈ શાહ, કૃણાલભાઈ શાહએ રાત-દિવસ જોયા વગર વાચકમિત્રોના પ્રશ્નોનો ઉકેલ આપ્યો છે. આ ક્ષણે આખી ટીમને ભાવભીના વંદન. આ પ્રસંગે, એક અત્યંત મહત્વની જાહેરાત અમે પરમ દિવસે એટલે કે સોમવારે કરીશું. આપસૌએ ‘મૃત્યુંજય’ પર જે પ્રેમ વરસાવ્યો, એના બદલામાં અમે પણ આપને કંઈક હટકે ભેટ આપવા માંગીએ છીએ, જે આજ સુધીના ગુજરાતી સાહિત્યજગતના ઇતિહાસમાં ‘ન ભૂતો’ કહી શકાશે. અને હા, ૨૧ દિવસોમાં જેટલો અવિરત પ્રેમ અમને આપના તરફથી મળતો રહ્યો, એટલો જ આગામી સમયમાં પણ મળતો રહેશે એવી અભ્યર્થના સાથે વિરમું છું. નવલકથા પર મળી રહેલું ૧૦૦ રૂપિયા જેટલું ધરખમ ડિસ્કાઉન્ટ પણ પ્રિ-ઑર્ડરમાં જ મળી શકશે. તો આજે જ તમારી નકલ બૂક કરાવો. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_V0ENPACQC4K9EX3840EQ Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Let's Connect

sm2p0