
‘ચાલીસ પછી કેમ ચાલીશ?’
- લે. શ્વેતા જોષી અંતાણી
વર્ષ પછીનો સમયગાળો ખૂબ જ મહત્વનો છે. આ એક એવો તબક્કો છે જેમાં સ્ત્રી પોતે અંગત રીતે, શારીરિક રીતે, માનસિક રીતે તેમજ સામાજિકસ્તરે ખૂબ બધા ફેરફારો અનુભવે છે. ચાલીસ વર્ષની ઉંમર સુધી સ્ત્રી હમેશાં એક યા બીજા પ્રકારે કુંટુંબજીવન અને સમાજજીવનમાં વ્યસ્ત રહેતી હોય છે. સંતાનો, કુટુંબ, કેરિયર, ભણતર આ બધામાં એને ક્યારેય પણ શાંતચિત્તે બેસી પોતાના માટે કઈક કરવાનો વિચાર સુદ્ધાં નથી કર્યો. દરેક માટે માળો ગૂંથવામાં વ્યસ્ત રહેતી સ્ત્રીને એક દિવસ જ્યારે એ માળો ખાલી મળે છે ત્યારે એની સર્જનતા એને પોતાને જ શૂન્યતા ભણી જતી લાગવા માંડે છે. આવું શા માટે થાય છે? એની પાછળ શું કારણ છે? એવા ઘણા પ્રશ્નો કે જેનાથી સ્ત્રી અજાણ છે એ બાબતે સમજણ કેળવી સ્ત્રીઓની જીંદગીમાં, પોતાની જીવનશૈલીમાં પોઝીટીવ અભિગમ વિકસાવી સ્ત્રીને સમસ્યાઓથી મુક્ત કરી, ચાલીસ પછીના વર્ષોની જિંદગી એક નવા ઉંમગ-આશા અને સ્વસ્થ નિરામય જીવનાકાશમાં વિહરતા શીખવવું એ આ પુસ્તકનો મુખ્ય ધ્યેય છે. કારણકે, "Life begins at forty".....
આ પુસ્તક એપ્રિલ-21માં પ્રકાશતિ થશે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
‘ચાલીસ પછી કેમ ચાલીશ?’ - લે. શ્વેતા જોષી અંતાણી વર્ષ પછીનો સમયગાળો ખૂબ જ મહત્વનો છે. આ એક એવો તબક્કો છે જેમાં સ્ત્રી પોતે અંગત રીતે, શારીરિક રીતે, માનસિક રીતે તેમજ સામાજિકસ્તરે ખૂબ બધા ફેરફારો અનુભવે છે. ચાલીસ વર્ષની ઉંમર સુધી સ્ત્રી હમેશાં એક યા બીજા પ્રકારે કુંટુંબજીવન અને સમાજજીવનમાં વ્યસ્ત રહેતી હોય છે. સંતાનો, કુટુંબ, કેરિયર, ભણતર આ બધામાં એને ક્યારેય પણ શાંતચિત્તે બેસી પોતાના માટે કઈક કરવાનો વિચાર સુદ્ધાં નથી કર્યો. દરેક માટે માળો ગૂંથવામાં વ્યસ્ત રહેતી સ્ત્રીને એક દિવસ જ્યારે એ માળો ખાલી મળે છે ત્યારે એની સર્જનતા એને પોતાને જ શૂન્યતા ભણી જતી લાગવા માંડે છે. આવું શા માટે થાય છે? એની પાછળ શું કારણ છે? એવા ઘણા પ્રશ્નો કે જેનાથી સ્ત્રી અજાણ છે એ બાબતે સમજણ કેળવી સ્ત્રીઓની જીંદગીમાં, પોતાની જીવનશૈલીમાં પોઝીટીવ અભિગમ વિકસાવી સ્ત્રીને સમસ્યાઓથી મુક્ત કરી, ચાલીસ પછીના વર્ષોની જિંદગી એક નવા ઉંમગ-આશા અને સ્વસ્થ નિરામય જીવનાકાશમાં વિહરતા શીખવવું એ આ પુસ્તકનો મુખ્ય ધ્યેય છે. કારણકે, "Life begins at forty"..... આ પુસ્તક એપ્રિલ-21માં પ્રકાશતિ થશે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever