
ભારતમાં પૉલિટિકલ મર્ડર મિસ્ટ્રી ખૂબ ઓછી લખાઇ છે. મત, મોત અને મમતનું લોલક પ્રજા પ્રજા-કલ્યાણ અને વિકાસને નામે મતલબીપણાનો ઇલાજ દેખાતો ન હોય, સત્તા, શાણપણ અને સ્વાર્થમાં રમમાણ એકહથ્થુ સત્તાના મદમાં ચૂંટાયેલા લોકનેતાઓ પ્રજા, મતાધિકાર અને બહુમતીની મજાકનો પર્યાય બનતા જાય છે. બુલેટ, બોમ્બ અન બેલેટની રમઝટ સીએમના દાવેદારના જીવનનો અંત લાવે છે. લોકશાહી પર લોહીશાહી હાવી બનતા જાય તેનો નગ્ન તાંડવનો ચિતાર આપતી એક અફલાતૂન પોલિટિકલ મર્ડર મિસ્ટ્રી પ્રફુલ શાહ લિખિત બ્રેકિંગ ન્યૂઝ પુસ્તકમાં આલેખાયેલી છે. દરેક પ્રકરણ દીલધ઼ડક અને રોમાંચ ભરી દેતાં પ્રસંગો અને શ્વાસ થંભાવી દેતી ઘટનાક્રમની રજૂઆત સાથે ‘બ્રેકિંગ ન્યૂઝ’ ખરીદો, વાંચો-વંચાવો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3ebgSSh
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ભારતમાં પૉલિટિકલ મર્ડર મિસ્ટ્રી ખૂબ ઓછી લખાઇ છે. મત, મોત અને મમતનું લોલક પ્રજા પ્રજા-કલ્યાણ અને વિકાસને નામે મતલબીપણાનો ઇલાજ દેખાતો ન હોય, સત્તા, શાણપણ અને સ્વાર્થમાં રમમાણ એકહથ્થુ સત્તાના મદમાં ચૂંટાયેલા લોકનેતાઓ પ્રજા, મતાધિકાર અને બહુમતીની મજાકનો પર્યાય બનતા જાય છે. બુલેટ, બોમ્બ અન બેલેટની રમઝટ સીએમના દાવેદારના જીવનનો અંત લાવે છે. લોકશાહી પર લોહીશાહી હાવી બનતા જાય તેનો નગ્ન તાંડવનો ચિતાર આપતી એક અફલાતૂન પોલિટિકલ મર્ડર મિસ્ટ્રી પ્રફુલ શાહ લિખિત બ્રેકિંગ ન્યૂઝ પુસ્તકમાં આલેખાયેલી છે. દરેક પ્રકરણ દીલધ઼ડક અને રોમાંચ ભરી દેતાં પ્રસંગો અને શ્વાસ થંભાવી દેતી ઘટનાક્રમની રજૂઆત સાથે ‘બ્રેકિંગ ન્યૂઝ’ ખરીદો, વાંચો-વંચાવો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3ebgSSh #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever