
ઇમૉશનલ મર્ડર મિસ્ટ્રી
ભદ્ર સમાજમાં ‘શાયલોક’નું પાત્ર સતત જીવતું જ છે. આપણી આસપાસ, ક્યારેક આપણી અંદર, ઝનૂની-લાલચી-પાશવી વિકૃતિ ભમરાયેલી જ હોય છે. એક ધનાઢ્ય પરિવારમાં સુખના સૂર્યોદયના કિરણો હજુ તો તેનો પ્રકાશ ફેલાવે જ્યાં પરિવારના સદસ્યો આનંદ, ઉમંગ અને સુખના કોળિયા ભરે ત્યાં તો પરિવાર પર અકલ્પિત દુઃખના વાદળો ઘેરી વળે છે, પરિવાર હતો ન હતો થઇ જાય છે. અત્યાર સુધીની મર્ડર મિસ્ટ્રીની ધારણો ખોટી પાડી દે તેવી ઇમોશનલ મર્ડર મિસ્ટ્રી પ્રફુલ શાહની કલમે લખાયેલી છે. વાચકને શરૂથી અંત સુધી જકડી રાખી વાર્તાના ઘટનાક્રમને ક્ષણે ક્ષણે જીવંતતા આપી એકપછી એક રહસ્યમય કુંડાળામાં ફેલાતો જાય છે. થ્રીલર વાંચનાર વાચકોને એક નવી થ્રીલર વાંચ્યાનો અનુભવ થતો રહેશે. આ પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો.
એની લિન્ક નીચે આપેલ છે.
https://bit.ly/3ecJnyH
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ઇમૉશનલ મર્ડર મિસ્ટ્રી ભદ્ર સમાજમાં ‘શાયલોક’નું પાત્ર સતત જીવતું જ છે. આપણી આસપાસ, ક્યારેક આપણી અંદર, ઝનૂની-લાલચી-પાશવી વિકૃતિ ભમરાયેલી જ હોય છે. એક ધનાઢ્ય પરિવારમાં સુખના સૂર્યોદયના કિરણો હજુ તો તેનો પ્રકાશ ફેલાવે જ્યાં પરિવારના સદસ્યો આનંદ, ઉમંગ અને સુખના કોળિયા ભરે ત્યાં તો પરિવાર પર અકલ્પિત દુઃખના વાદળો ઘેરી વળે છે, પરિવાર હતો ન હતો થઇ જાય છે. અત્યાર સુધીની મર્ડર મિસ્ટ્રીની ધારણો ખોટી પાડી દે તેવી ઇમોશનલ મર્ડર મિસ્ટ્રી પ્રફુલ શાહની કલમે લખાયેલી છે. વાચકને શરૂથી અંત સુધી જકડી રાખી વાર્તાના ઘટનાક્રમને ક્ષણે ક્ષણે જીવંતતા આપી એકપછી એક રહસ્યમય કુંડાળામાં ફેલાતો જાય છે. થ્રીલર વાંચનાર વાચકોને એક નવી થ્રીલર વાંચ્યાનો અનુભવ થતો રહેશે. આ પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આ પુસ્તકને તમે ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. https://bit.ly/3ecJnyH #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever