ગુજરાતી ટેલિવિઝન, હિન્દી ટેલિવિઝન અને ગુજરાતી ફિલ્મોમાં પોતાની કલમનો જાદુ બતાવ્યા બાદ લેખક દેવ કેશવાલા કાગળ પર પોતાની લેખનકળાના કામણ પાથરવા આવી રહ્યા છે પોતાનું પહેલું પુસ્તક લઈને! યુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને ગમે તેવી, સૌ કોઈને પોતીકી લાગે તેવી વિવિધ વાર્તાઓથી મઢેલું, દેવ કેશવાલા લિખિત આ પુસ્તક ‘ઢબો... ઢાંચ!’ તમને લાગણીના દરિયામાં ડૂબાડી દેશે! એકવાર વાંચવાનું શરૂ કર્યાં પછી અંત સુધી વાંચીને જ મુકવાનું મન થાય એવી અગિયાર વાર્તાઓનો આ વાર્તાસંગ્રહ તમને વાર્તાવિશ્વના અમુક નવા વિષયવસ્તુનો પરિચય કરાવશે. આ વાર્તાસંગ્રહના પાત્રો આપણી આસપાસ, આપણી વચ્ચે વસતા જ લોકો છે જેમના હાસ્ય સાથે તમારા ચહેરા પર હાસ્ય રેલાશે અને જેમના દુઃખ સાથે તમારું હૃદય પણ દુઃખાશે. પુસ્તકમાં યુવાન હૈયાની તાજી લવસ્ટોરી પણ છે અને નિર્દોષ બાળદુનિયાની હૃદયસ્પર્શી વાત પણ છે! આ વાર્તાઓનું કથાનક અને પાત્રો તમારા દિમાગ પર એક અમીટ છાપ છોડી જશે જેમાં કોઈ બેમત નથી. આ વાર્તાઓ માત્ર કામનો જ નહી પણ જીવનનો થાક ઉતારી દેશે! 2nd March ના રોજ રીલીઝ થઈ રહેલા આ પુસ્તકનું પ્રિ બુકિંગ શરૂ થઈ ગયું છે જેના પર 15% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો આ પુસ્તક રૂ. ૧૦૦ની જગ્યાએ રૂ. ૮૫માં https://bit.ly/3k2VqzH

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

ગુજરાતી ટેલિવિઝન, હિન્દી ટેલિવિઝન અને ગુજરાતી ફિલ્મોમાં પોતાની કલમનો જાદુ બતાવ્યા બાદ લેખક દેવ કેશવાલા કાગળ પર પોતાની લેખનકળાના કામણ પાથરવા આવી રહ્યા છે પોતાનું પહેલું પુસ્તક લઈને! યુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને ગમે તેવી, સૌ કોઈને પોતીકી લાગે તેવી વિવિધ વાર્તાઓથી મઢેલું, દેવ કેશવાલા લિખિત આ પુસ્તક ‘ઢબો... ઢાંચ!’ તમને લાગણીના દરિયામાં ડૂબાડી દેશે! એકવાર વાંચવાનું શરૂ કર્યાં પછી અંત સુધી વાંચીને જ મુકવાનું મન થાય એવી અગિયાર વાર્તાઓનો આ વાર્તાસંગ્રહ તમને વાર્તાવિશ્વના અમુક નવા વિષયવસ્તુનો પરિચય કરાવશે. આ વાર્તાસંગ્રહના પાત્રો આપણી આસપાસ, આપણી વચ્ચે વસતા જ લોકો છે જેમના હાસ્ય સાથે તમારા ચહેરા પર હાસ્ય રેલાશે અને જેમના દુઃખ સાથે તમારું હૃદય પણ દુઃખાશે. પુસ્તકમાં યુવાન હૈયાની તાજી લવસ્ટોરી પણ છે અને નિર્દોષ બાળદુનિયાની હૃદયસ્પર્શી વાત પણ છે! આ વાર્તાઓનું કથાનક અને પાત્રો તમારા દિમાગ પર એક અમીટ છાપ છોડી જશે જેમાં કોઈ બેમત નથી. આ વાર્તાઓ માત્ર કામનો જ નહી પણ જીવનનો થાક ઉતારી દેશે!

2nd March ના રોજ રીલીઝ થઈ રહેલા આ પુસ્તકનું પ્રિ બુકિંગ શરૂ થઈ ગયું છે જેના પર 15% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો આ પુસ્તક રૂ. ૧૦૦ની જગ્યાએ રૂ. ૮૫માં

https://bit.ly/3k2VqzH

#DhaboDhanch #DevKeshwala #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ગુજરાતી ટેલિવિઝન, હિન્દી ટેલિવિઝન અને ગુજરાતી ફિલ્મોમાં પોતાની કલમનો જાદુ બતાવ્યા બાદ લેખક દેવ કેશવાલા કાગળ પર પોતાની લેખનકળાના કામણ પાથરવા આવી રહ્યા છે પોતાનું પહેલું પુસ્તક લઈને! યુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને ગમે તેવી, સૌ કોઈને પોતીકી લાગે તેવી વિવિધ વાર્તાઓથી મઢેલું, દેવ કેશવાલા લિખિત આ પુસ્તક ‘ઢબો... ઢાંચ!’ તમને લાગણીના દરિયામાં ડૂબાડી દેશે! એકવાર વાંચવાનું શરૂ કર્યાં પછી અંત સુધી વાંચીને જ મુકવાનું મન થાય એવી અગિયાર વાર્તાઓનો આ વાર્તાસંગ્રહ તમને વાર્તાવિશ્વના અમુક નવા વિષયવસ્તુનો પરિચય કરાવશે. આ વાર્તાસંગ્રહના પાત્રો આપણી આસપાસ, આપણી વચ્ચે વસતા જ લોકો છે જેમના હાસ્ય સાથે તમારા ચહેરા પર હાસ્ય રેલાશે અને જેમના દુઃખ સાથે તમારું હૃદય પણ દુઃખાશે. પુસ્તકમાં યુવાન હૈયાની તાજી લવસ્ટોરી પણ છે અને નિર્દોષ બાળદુનિયાની હૃદયસ્પર્શી વાત પણ છે! આ વાર્તાઓનું કથાનક અને પાત્રો તમારા દિમાગ પર એક અમીટ છાપ છોડી જશે જેમાં કોઈ બેમત નથી. આ વાર્તાઓ માત્ર કામનો જ નહી પણ જીવનનો થાક ઉતારી દેશે! 2nd March ના રોજ રીલીઝ થઈ રહેલા આ પુસ્તકનું પ્રિ બુકિંગ શરૂ થઈ ગયું છે જેના પર 15% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. બુકિંગ માટે આ લિંક પર ક્લિક કરો અને જલ્દીથી તમારી કોપી બુક કરાવો. પ્રિ-બુકિંગ કરાવો અને મેળવો આ પુસ્તક રૂ. ૧૦૦ની જગ્યાએ રૂ. ૮૫માં https://bit.ly/3k2VqzH #DhaboDhanch #DevKeshwala #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0