
ડૉ. શરદ ઠાકરે પોતાની જીવનયાત્રાના ઉતરતા ઢોળાવ પર આધ્યાત્મિક વિચારોને પરોઢના અક્ષર-પ્રકાશમાં પ્રગટાવી ‘મોર્નિંગ મંથન’ રૂપે પ્રસ્તુત કર્યા છે. દેશ-વિદેશના લાખો વાચકો આમ તો ડૉ. શરદ ઠાકરની કલમના ચોથા રંગથી રંગાઇ ગયા છે. આધ્યાત્મયાત્રાની શબ્દયાત્રાના પ્રવાસી એવા ડૉ. શરદ ઠાકર વાચકોમાં પૂછાતા જ નહીં પરંતુ પૂજાતા શબ્દસર્જક બન્યાનું ગૌરવ સૌને છે. ‘મોર્નિંગ મંથન’માં લેખકે અધ્યાત્મનો ભગવો રંગ લહેરાવ્યો છે. તેમના અગાઉના સર્જનો જેવા કે ‘રણમાં ખીલ્યું ગુલાબ’ વાંચનારને મયખાનાનો નશો ચઢ્યો. ‘ડૉક્ટરની ડાયરી’ વાંચનારને મંદિરના ગર્ભગૃહમાં થતી આરતીની ઝાલરનો રણકાર સંભળાયો. ‘સિંહપુરૂષ’ હાથમાં લેનારના મગજની બારીક ધમનીઓમાં ધગધગતો લાવા વહેવા લાગ્યો છે. લેખકે પોતનામાં ઊંડા ઊતરીને અલખનું અઢળક જોયું તેને સૂરજની સાક્ષીએ પોતાના અધ્યાત્મયાત્રાનો પ્રસાદ નિયમિત વહેંચતા રહ્યા છે. આ પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો અને આપના સ્વજનો-મિત્રો-સગાંસબંધીઓને શુભપ્રસંગે ભેટ આપો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૭% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/3awzWrP
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ડૉ. શરદ ઠાકરે પોતાની જીવનયાત્રાના ઉતરતા ઢોળાવ પર આધ્યાત્મિક વિચારોને પરોઢના અક્ષર-પ્રકાશમાં પ્રગટાવી ‘મોર્નિંગ મંથન’ રૂપે પ્રસ્તુત કર્યા છે. દેશ-વિદેશના લાખો વાચકો આમ તો ડૉ. શરદ ઠાકરની કલમના ચોથા રંગથી રંગાઇ ગયા છે. આધ્યાત્મયાત્રાની શબ્દયાત્રાના પ્રવાસી એવા ડૉ. શરદ ઠાકર વાચકોમાં પૂછાતા જ નહીં પરંતુ પૂજાતા શબ્દસર્જક બન્યાનું ગૌરવ સૌને છે. ‘મોર્નિંગ મંથન’માં લેખકે અધ્યાત્મનો ભગવો રંગ લહેરાવ્યો છે. તેમના અગાઉના સર્જનો જેવા કે ‘રણમાં ખીલ્યું ગુલાબ’ વાંચનારને મયખાનાનો નશો ચઢ્યો. ‘ડૉક્ટરની ડાયરી’ વાંચનારને મંદિરના ગર્ભગૃહમાં થતી આરતીની ઝાલરનો રણકાર સંભળાયો. ‘સિંહપુરૂષ’ હાથમાં લેનારના મગજની બારીક ધમનીઓમાં ધગધગતો લાવા વહેવા લાગ્યો છે. લેખકે પોતનામાં ઊંડા ઊતરીને અલખનું અઢળક જોયું તેને સૂરજની સાક્ષીએ પોતાના અધ્યાત્મયાત્રાનો પ્રસાદ નિયમિત વહેંચતા રહ્યા છે. આ પુસ્તક ખરીદો-વાંચો-વંચાવો અને આપના સ્વજનો-મિત્રો-સગાંસબંધીઓને શુભપ્રસંગે ભેટ આપો. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૭% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3awzWrP #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever