
વેલેન્ટાઈન ડે.... આ તહેવારનું નામ સાંભળતા જ પોતાના પ્રેમીજનનો ચહેરો નજર સામે તરવરી ઊઠે છે. વર્ષોથી એકબીજાની સાથે હોઈએ કે નવા સંબંધ શરૂ થયા હોય ત્યારે વેલેન્ટાઈન ડેના દિવસે એકબીજાની નજીક આવી જીવનભર સાથ આપવાનું વચન અને પ્રેમની અનુભૂતિ અનુભવવાનો દિવસ. આ સંજોગોમાં પ્રેમીજનને સામાન્ય ભેટ આપવા કરતાં પ્રેમ અને લાગણી અને એકબીજા પ્રત્યે રહેલી ભાવનાઓને સમજાવતાં પ્રસિદ્ધ પુસ્તકો આપવાથી પ્રેમના અગાધ દરિયામાં ડૂબી જવાનો લ્હાવો મળી જશે. નવભારત સાહિત્ય મંદિર તરફથી ‘હું અને તું’ (ડો. પ્રશાંત ભીમાણી) પણ, હું તો તને પ્રેમ કરું છું! (ડો. હંસલ ભચેચ) ‘પ્રેમ વિશે’ (હર્ષ બ્રહ્મભટ્ટ, અનિલ ચાવડા) આવાં લાગણીસભર પુસ્તકો પ્રકાશિત થયા છે તે આપી વાંચવા પ્રેરણા પૂરી પાડશો તો તમારો સાચો પ્રેમ પ્રદર્શિત કરવાનો મોકો મળી જશે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/3rJDb52
#valentineday #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
વેલેન્ટાઈન ડે.... આ તહેવારનું નામ સાંભળતા જ પોતાના પ્રેમીજનનો ચહેરો નજર સામે તરવરી ઊઠે છે. વર્ષોથી એકબીજાની સાથે હોઈએ કે નવા સંબંધ શરૂ થયા હોય ત્યારે વેલેન્ટાઈન ડેના દિવસે એકબીજાની નજીક આવી જીવનભર સાથ આપવાનું વચન અને પ્રેમની અનુભૂતિ અનુભવવાનો દિવસ. આ સંજોગોમાં પ્રેમીજનને સામાન્ય ભેટ આપવા કરતાં પ્રેમ અને લાગણી અને એકબીજા પ્રત્યે રહેલી ભાવનાઓને સમજાવતાં પ્રસિદ્ધ પુસ્તકો આપવાથી પ્રેમના અગાધ દરિયામાં ડૂબી જવાનો લ્હાવો મળી જશે. નવભારત સાહિત્ય મંદિર તરફથી ‘હું અને તું’ (ડો. પ્રશાંત ભીમાણી) પણ, હું તો તને પ્રેમ કરું છું! (ડો. હંસલ ભચેચ) ‘પ્રેમ વિશે’ (હર્ષ બ્રહ્મભટ્ટ, અનિલ ચાવડા) આવાં લાગણીસભર પુસ્તકો પ્રકાશિત થયા છે તે આપી વાંચવા પ્રેરણા પૂરી પાડશો તો તમારો સાચો પ્રેમ પ્રદર્શિત કરવાનો મોકો મળી જશે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3rJDb52 #valentineday #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever