પ્રેમની અભિવ્યક્તિનું રસપાન કરાવતા લેખકોના પુસ્તકોમાં અગ્રીમ પંક્તિમાં જય વસાવડા અને અંકિત ત્રિવેદીનું ‘પ્રેમ વાઙમય’ આજે યુવા પેઢીમાં સહજ-સ્વીકાર્ય બની રહ્યું છે. ઉમ્ર ઔર ઉલ્ફતમાં ન તો કોઇ ઉંમરનો બાધ છે કે ન તો જ્ઞાતિ-જાતિનો...., જીવનની પરીક્ષામાં મહોબ્બતના તમામ સવાલોના જવાબો જરૂરી પણ નથી. શ્રી કિશનને લખાયેલા રુક્મિણીના પ્રેમપત્રના સ્વરૂપે આજની યુવાપેઢી એસએમએસ કે વોટ્સએપ પર મોકલી ક્યુપિડની અનોખી પ્રેમનગરીને નયનોને બંધ રાખી પ્રેમની અભિવ્યક્તિ કરે છે. હૃદયસ્થ થયેલા સંબંધો જ પ્રેમની ફાઇલો ખોલવાનો પાસવર્ડ બની જાય ત્યારે પ્રેમનો ચહેરો આંખ સામે તરવરતો થાય છે. આવા સંબંધોનું કોઇ નામ હજુ સુધી કોઇને જડ્યું નથી, પણ ઋણાનુબંધની કુંડળીમાં પ્રેમનો ગ્રહ પડ્યો હશે તો જીવનના બારેય ગ્રહોમાં સંબંધોની યુતિ ચોક્કસ બની રહેશે. ‘જય’ અને ‘અંકિત’ બન્નેની કલમે યુવાપેઢીને ખોબે-ખોબે ‘પ્રેમના શંખનો જયઘોષ’ કર્યો છે અને ‘પ્રેમના સંબંધો’ને અંકિત કર્યા છે. પ્રેમની સ્મૃતિ માટે, અનુભૂતિ માટે અને સ્વીકૃતિ માટે જય વસાવડાનું પુસ્તક ‘પ્રીત કિયે સુખ હોય...’ અને ગમતી વ્યક્તિ સામે હોય અને હૃદયની સ્વીકૃતિ હોય પણ શબ્દો હોઠ પર આવતા ન હોય ત્યારે અંકિત ત્રિવેદીનું પુસ્તક ‘પ્રેમનો પાસવર્ડ’ યુવા પેઢીએ અચૂક વસાવવું જોઇએ, વાંચવું જોઇએ, અને પ્રિયપાત્રને ભેટ સ્વરૂપે આપવું જોઇએ. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. ઑનલાઇન પરથી પણ પરચેઝ કરી શકો છો. તો પ્રેમના આ પર્વે આપના પ્રિયજનને અન્ય ભેટ ના બદલે આવાં અમૂલ્ય પુસ્તકોની ભેટ આપશો તો પ્રેમીજનને વધુ આનંદ આવશે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3a4LMJq

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

પ્રેમની અભિવ્યક્તિનું રસપાન કરાવતા લેખકોના પુસ્તકોમાં અગ્રીમ પંક્તિમાં જય વસાવડા અને અંકિત ત્રિવેદીનું ‘પ્રેમ વાઙમય’ આજે યુવા પેઢીમાં સહજ-સ્વીકાર્ય બની રહ્યું છે. ઉમ્ર ઔર ઉલ્ફતમાં ન તો કોઇ ઉંમરનો બાધ છે કે ન તો જ્ઞાતિ-જાતિનો...., જીવનની પરીક્ષામાં મહોબ્બતના તમામ સવાલોના જવાબો જરૂરી પણ નથી. શ્રી કિશનને લખાયેલા રુક્મિણીના પ્રેમપત્રના સ્વરૂપે આજની યુવાપેઢી એસએમએસ કે વોટ્સએપ પર મોકલી ક્યુપિડની અનોખી પ્રેમનગરીને નયનોને બંધ રાખી પ્રેમની અભિવ્યક્તિ કરે છે. હૃદયસ્થ થયેલા સંબંધો જ પ્રેમની ફાઇલો ખોલવાનો પાસવર્ડ બની જાય ત્યારે પ્રેમનો ચહેરો આંખ સામે તરવરતો થાય છે. આવા સંબંધોનું કોઇ નામ હજુ સુધી કોઇને જડ્યું નથી, પણ ઋણાનુબંધની કુંડળીમાં પ્રેમનો ગ્રહ પડ્યો હશે તો જીવનના બારેય ગ્રહોમાં સંબંધોની યુતિ ચોક્કસ બની રહેશે. ‘જય’ અને ‘અંકિત’ બન્નેની કલમે યુવાપેઢીને ખોબે-ખોબે ‘પ્રેમના શંખનો જયઘોષ’ કર્યો છે અને ‘પ્રેમના સંબંધો’ને અંકિત કર્યા છે. પ્રેમની સ્મૃતિ માટે, અનુભૂતિ માટે અને સ્વીકૃતિ માટે જય વસાવડાનું પુસ્તક ‘પ્રીત કિયે સુખ હોય...’ અને ગમતી વ્યક્તિ સામે હોય અને હૃદયની સ્વીકૃતિ હોય પણ શબ્દો હોઠ પર આવતા ન હોય ત્યારે અંકિત ત્રિવેદીનું પુસ્તક ‘પ્રેમનો પાસવર્ડ’ યુવા પેઢીએ અચૂક વસાવવું જોઇએ, વાંચવું જોઇએ, અને પ્રિયપાત્રને ભેટ સ્વરૂપે આપવું જોઇએ. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. ઑનલાઇન પરથી પણ પરચેઝ કરી શકો છો.

તો પ્રેમના આ પર્વે આપના પ્રિયજનને અન્ય ભેટ ના બદલે આવાં અમૂલ્ય પુસ્તકોની ભેટ આપશો તો પ્રેમીજનને વધુ આનંદ આવશે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ.

https://bit.ly/3a4LMJq

#valentineday #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

પ્રેમની અભિવ્યક્તિનું રસપાન કરાવતા લેખકોના પુસ્તકોમાં અગ્રીમ પંક્તિમાં જય વસાવડા અને અંકિત ત્રિવેદીનું ‘પ્રેમ વાઙમય’ આજે યુવા પેઢીમાં સહજ-સ્વીકાર્ય બની રહ્યું છે. ઉમ્ર ઔર ઉલ્ફતમાં ન તો કોઇ ઉંમરનો બાધ છે કે ન તો જ્ઞાતિ-જાતિનો...., જીવનની પરીક્ષામાં મહોબ્બતના તમામ સવાલોના જવાબો જરૂરી પણ નથી. શ્રી કિશનને લખાયેલા રુક્મિણીના પ્રેમપત્રના સ્વરૂપે આજની યુવાપેઢી એસએમએસ કે વોટ્સએપ પર મોકલી ક્યુપિડની અનોખી પ્રેમનગરીને નયનોને બંધ રાખી પ્રેમની અભિવ્યક્તિ કરે છે. હૃદયસ્થ થયેલા સંબંધો જ પ્રેમની ફાઇલો ખોલવાનો પાસવર્ડ બની જાય ત્યારે પ્રેમનો ચહેરો આંખ સામે તરવરતો થાય છે. આવા સંબંધોનું કોઇ નામ હજુ સુધી કોઇને જડ્યું નથી, પણ ઋણાનુબંધની કુંડળીમાં પ્રેમનો ગ્રહ પડ્યો હશે તો જીવનના બારેય ગ્રહોમાં સંબંધોની યુતિ ચોક્કસ બની રહેશે. ‘જય’ અને ‘અંકિત’ બન્નેની કલમે યુવાપેઢીને ખોબે-ખોબે ‘પ્રેમના શંખનો જયઘોષ’ કર્યો છે અને ‘પ્રેમના સંબંધો’ને અંકિત કર્યા છે. પ્રેમની સ્મૃતિ માટે, અનુભૂતિ માટે અને સ્વીકૃતિ માટે જય વસાવડાનું પુસ્તક ‘પ્રીત કિયે સુખ હોય...’ અને ગમતી વ્યક્તિ સામે હોય અને હૃદયની સ્વીકૃતિ હોય પણ શબ્દો હોઠ પર આવતા ન હોય ત્યારે અંકિત ત્રિવેદીનું પુસ્તક ‘પ્રેમનો પાસવર્ડ’ યુવા પેઢીએ અચૂક વસાવવું જોઇએ, વાંચવું જોઇએ, અને પ્રિયપાત્રને ભેટ સ્વરૂપે આપવું જોઇએ. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. ઑનલાઇન પરથી પણ પરચેઝ કરી શકો છો. તો પ્રેમના આ પર્વે આપના પ્રિયજનને અન્ય ભેટ ના બદલે આવાં અમૂલ્ય પુસ્તકોની ભેટ આપશો તો પ્રેમીજનને વધુ આનંદ આવશે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 25% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3a4LMJq #valentineday #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0