
ગૌતમ શર્મા લિખિત ‘અંતર જાગી આરજૂ’ કર્મસંન્યાસની ભૂમિકા બાંધી વ્યક્તિના જીવનના માનવીય સંબંધો અને કર્તાપણાની વાત પ્રસ્તુત છે. જે સામાજીક કથા સાથે નિસ્બત ધરાવતા પ્રસંગો રજૂ થયા છે. ‘અંતર જાગી આરજૂ’ નવલકથા રાજ્યની સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કરી તેની ચાર જેટલી આવૃત્તિ પ્રકાશિત થઇ તે વાચકવર્ગમાં લોકપ્રિયતાનું પ્રમાણ ગણી શકાય. દરિયાઇ રહસ્યકથાને લેખકે ‘અતીતના ઓછાયા’ વણી છે. ભારત સરકાર અને ખૂંખાર સમુદ્રીમાફિયા વચ્ચે અટવાતા સાહસિક યુવાન રહમદિલ માછીમાર સાથે આગળનું જીવન જીવે તેની રહસ્યમય કથા દિલધડક પ્રસંગોમાં આલેખાઇ છે. આમ તો ગૌતમ શર્માએ નવલકથા-વાર્તાના પુસ્તકો લખવામાં સદી તો ક્યારની વટાવી દીધી આ રહસ્યાયાત્રા દોઢસો પુસ્તકોની નજીક પહોંચી રહી છે ત્યારે ‘એક નાનકડી ભૂલ’ સ્ત્રી-પુરૂષ સંબંધોની ગરિમા સાથે સમાજીક પ્રસંગોની હૃદયસ્પર્શી રજૂઆત વાચકવર્ગને બાંધી રાખવામાં સફળ બની ગયાનું ચોક્કસ અનુભવાય. આવા સામાજીક નિસ્બત સાથેની લાગણીસભર પ્રવાહિતા સાથે નવલથાઓ વાચકવર્ગમાં લોકપ્રિય બની રહી છે. ગૌતમ શર્માના પુસ્તકો તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ગૌતમ શર્મા લિખિત ‘અંતર જાગી આરજૂ’ કર્મસંન્યાસની ભૂમિકા બાંધી વ્યક્તિના જીવનના માનવીય સંબંધો અને કર્તાપણાની વાત પ્રસ્તુત છે. જે સામાજીક કથા સાથે નિસ્બત ધરાવતા પ્રસંગો રજૂ થયા છે. ‘અંતર જાગી આરજૂ’ નવલકથા રાજ્યની સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કરી તેની ચાર જેટલી આવૃત્તિ પ્રકાશિત થઇ તે વાચકવર્ગમાં લોકપ્રિયતાનું પ્રમાણ ગણી શકાય. દરિયાઇ રહસ્યકથાને લેખકે ‘અતીતના ઓછાયા’ વણી છે. ભારત સરકાર અને ખૂંખાર સમુદ્રીમાફિયા વચ્ચે અટવાતા સાહસિક યુવાન રહમદિલ માછીમાર સાથે આગળનું જીવન જીવે તેની રહસ્યમય કથા દિલધડક પ્રસંગોમાં આલેખાઇ છે. આમ તો ગૌતમ શર્માએ નવલકથા-વાર્તાના પુસ્તકો લખવામાં સદી તો ક્યારની વટાવી દીધી આ રહસ્યાયાત્રા દોઢસો પુસ્તકોની નજીક પહોંચી રહી છે ત્યારે ‘એક નાનકડી ભૂલ’ સ્ત્રી-પુરૂષ સંબંધોની ગરિમા સાથે સમાજીક પ્રસંગોની હૃદયસ્પર્શી રજૂઆત વાચકવર્ગને બાંધી રાખવામાં સફળ બની ગયાનું ચોક્કસ અનુભવાય. આવા સામાજીક નિસ્બત સાથેની લાગણીસભર પ્રવાહિતા સાથે નવલથાઓ વાચકવર્ગમાં લોકપ્રિય બની રહી છે. ગૌતમ શર્માના પુસ્તકો તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever