
દર્દીઓની આંખમાં ઉભરાતા દર્દને પારખી દવા સાથે દર્દને ઠારવાનો પ્રયાસ એટલે વ્યવસાયે ડોક્ટર ડો. શરદ ઠાકર. તેઓ દ્વારા લિખિત ‘ડોક્ટરની ડાયરી (ભાગ - ૯)’ પુસ્તકના નવમા ભાગનું ટૂંકા સમયગાળામાં પુનઃપ્રકાશન થઇ રહ્યું છે તે તેની લોકપ્રિયતા અને વાચનપ્રિયતાનો દસ્તાવેજ બની રહ્યો છે.
વ્યવસાયે ડોક્ટરના પ્રોફેશન્સ સાથે જોડાયેલા ડો. શરદ ઠાકરે નાડીના ધબકારાની સાથે સામાજીક સંવેદનાની નાડ પકડી પાડી છે. આ પુસ્તક આજે જે મંગાવો. વાંચો-વંચાવો અને શુભપ્રસંગોએ ભેટ આપો. જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦% ડિસ્કાઉન્ટ.
https://bit.ly/3ousEZs
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
દર્દીઓની આંખમાં ઉભરાતા દર્દને પારખી દવા સાથે દર્દને ઠારવાનો પ્રયાસ એટલે વ્યવસાયે ડોક્ટર ડો. શરદ ઠાકર. તેઓ દ્વારા લિખિત ‘ડોક્ટરની ડાયરી (ભાગ - ૯)’ પુસ્તકના નવમા ભાગનું ટૂંકા સમયગાળામાં પુનઃપ્રકાશન થઇ રહ્યું છે તે તેની લોકપ્રિયતા અને વાચનપ્રિયતાનો દસ્તાવેજ બની રહ્યો છે. વ્યવસાયે ડોક્ટરના પ્રોફેશન્સ સાથે જોડાયેલા ડો. શરદ ઠાકરે નાડીના ધબકારાની સાથે સામાજીક સંવેદનાની નાડ પકડી પાડી છે. આ પુસ્તક આજે જે મંગાવો. વાંચો-વંચાવો અને શુભપ્રસંગોએ ભેટ આપો. જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3ousEZs #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Jan 29, 2021