
બાળક જન્મ લે ત્યારથી માંડીને મોટું થાય ત્યાં સુધી તેના ઉછેરમાં માતા-પિતાનો ફાળો મહત્વનો હોય છે. ઘણા કિસ્સામાં સમજણું થયેલું બાળક મા-બાપ પ્રત્યે ખોટી માન્યતા ધરાતું હોય છે. આવા સમયે બાળકના ગમા-અણગમાને ઓળખી દરેક માતા-પિતાએ તેનો કેવી રીતે ઉછેર કરવો તેની મનોવૈજ્ઞાનિક અને વ્યવહારુ અભિગમ સાથેની માહિતી ઈલાક્ષી પટેલ લિખિત પુસ્તક ‘બાલઉછેરની ચાવી’માં સંપૂર્ણ રીતે આલેખાઈ છે.
મોબાઇલ-કમ્પ્યુટરમાં ઓતપ્રોત રહેતાં બાળકોના ઉછેરમાં શું સાવચેતી રાખવી તેની સરળ-સ્પષ્ટ રજૂઆત આ પુસ્તકમાં થઇ છે. કોરોનાકાળ દરમિયાન હોમ-સ્કુલિંગ, ઓનલાઇન લર્નિંગ અને બાળકોની મનોદશાનું વિશ્લેષણ કરાયું છે. સામાજીક-જ્ઞાતિ સમુદાયએ આ પુસ્તક ખરીદી તેમના સભ્યોને વહેંચવા, દરેક શાળાઓ સ્ટુડન્ટ્સ એવેરનેસ પ્રોગ્રામમાં અચુક સામેલ કરવું જોઇએ. પ્રિયજનોને સારા પ્રસંગોએ ભેટ આપો. ખરીદી વાંચો- વંચાવો. દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦ % ડિસ્કાઉન્ટ.
https://bit.ly/395tl6M
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever Ilaxi Patel Author Ilaxi Patel Guardian of Angels by Ilaxi Patel Kidsfreesouls
બાળક જન્મ લે ત્યારથી માંડીને મોટું થાય ત્યાં સુધી તેના ઉછેરમાં માતા-પિતાનો ફાળો મહત્વનો હોય છે. ઘણા કિસ્સામાં સમજણું થયેલું બાળક મા-બાપ પ્રત્યે ખોટી માન્યતા ધરાતું હોય છે. આવા સમયે બાળકના ગમા-અણગમાને ઓળખી દરેક માતા-પિતાએ તેનો કેવી રીતે ઉછેર કરવો તેની મનોવૈજ્ઞાનિક અને વ્યવહારુ અભિગમ સાથેની માહિતી ઈલાક્ષી પટેલ લિખિત પુસ્તક ‘બાલઉછેરની ચાવી’માં સંપૂર્ણ રીતે આલેખાઈ છે. મોબાઇલ-કમ્પ્યુટરમાં ઓતપ્રોત રહેતાં બાળકોના ઉછેરમાં શું સાવચેતી રાખવી તેની સરળ-સ્પષ્ટ રજૂઆત આ પુસ્તકમાં થઇ છે. કોરોનાકાળ દરમિયાન હોમ-સ્કુલિંગ, ઓનલાઇન લર્નિંગ અને બાળકોની મનોદશાનું વિશ્લેષણ કરાયું છે. સામાજીક-જ્ઞાતિ સમુદાયએ આ પુસ્તક ખરીદી તેમના સભ્યોને વહેંચવા, દરેક શાળાઓ સ્ટુડન્ટ્સ એવેરનેસ પ્રોગ્રામમાં અચુક સામેલ કરવું જોઇએ. પ્રિયજનોને સારા પ્રસંગોએ ભેટ આપો. ખરીદી વાંચો- વંચાવો. દરેક જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦ % ડિસ્કાઉન્ટ. https://bit.ly/395tl6M #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever Ilaxi Patel Author Ilaxi Patel Guardian of Angels by Ilaxi Patel Kidsfreesouls