
માનવ પોતાના જીવનને કઈ ઉંચાઈ સુધી લઈ જઈ શકે, તેના મૂલ્યો, આધ્યાત્મિક વિકાસ અને નૈતિક ઉન્નતિની સજાગતા માટે યોગીઓનું સાંનિધ્ય પામવું જરૂરી છે. મકરન્દ દવે લિખિત ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ આજના સમયમાં ઉત્કૃષ્ટ આધ્યાત્મિક વાંચનનો પર્યાય બની રહ્યું છે. માનવીના જીવનની ક્ષણભંગુરતાની વચ્ચે યોગી હરનાથ પાસેથી તેની મહિમાવંતું અમૃતગાન સાંભળવા મળે છે. યોગીજનોની સિદ્ધિઓ વિજ્ઞાનના ઝળહળાટ વચ્ચે પણ આપણા સનાતન આધ્યાત્મિક સત્યના શીતળ કિરણો માનવજાત માટે સાત્વિક ઊર્જા બની રહેશે. આવી અનુભૂતિ અને સંવાદ-સાધના માટે ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ પુસ્તકને ખરીદી વાંચો અને વંચાવો. માંગલિક યજ્ઞ-કાર્યોમાં સ્વજનોને પરિવારજનોમાં વહેંચો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦ % ડિસ્કાઉન્ટ.
https://bit.ly/2LKa3Ly
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
માનવ પોતાના જીવનને કઈ ઉંચાઈ સુધી લઈ જઈ શકે, તેના મૂલ્યો, આધ્યાત્મિક વિકાસ અને નૈતિક ઉન્નતિની સજાગતા માટે યોગીઓનું સાંનિધ્ય પામવું જરૂરી છે. મકરન્દ દવે લિખિત ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ આજના સમયમાં ઉત્કૃષ્ટ આધ્યાત્મિક વાંચનનો પર્યાય બની રહ્યું છે. માનવીના જીવનની ક્ષણભંગુરતાની વચ્ચે યોગી હરનાથ પાસેથી તેની મહિમાવંતું અમૃતગાન સાંભળવા મળે છે. યોગીજનોની સિદ્ધિઓ વિજ્ઞાનના ઝળહળાટ વચ્ચે પણ આપણા સનાતન આધ્યાત્મિક સત્યના શીતળ કિરણો માનવજાત માટે સાત્વિક ઊર્જા બની રહેશે. આવી અનુભૂતિ અને સંવાદ-સાધના માટે ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ પુસ્તકને ખરીદી વાંચો અને વંચાવો. માંગલિક યજ્ઞ-કાર્યોમાં સ્વજનોને પરિવારજનોમાં વહેંચો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો ૧૦ % ડિસ્કાઉન્ટ. https://bit.ly/2LKa3Ly #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever