
પ્રસિદ્ધ લેખક શિશિર રામાવત આપણા જાણીતા લેખક અને પત્રકાર છે. આ વખતે તેઓ અલ્ટ્રામૉડર્ન શૈલીમાં લખાયેલી નવલકથા ‘ક્ષણ પ્રતિક્ષણ’ લઈને આવ્યા છે. જેમાં પાને-પાને અને પ્રકરણે-પ્રકરણે ગુપ્તચર સંસ્થાઓની ગતિવિધિઓ, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રાજકારણના આટાપાટા, આતંકવાદના અગનખેલ અને માનવીય સંબંધોનાં મેઘધનુષ્ય ઊઘડતાં જાય છે. જે વાચકના હૃદયના ધબકારા વધારી દે છે. ‘રૉ’ના બાહોશ ઑફિસર વિવાનના સાહસો, કંઇકેટલાંય રહસ્યોને પોતાના દિલ-દિમાગમાં ધરબીને બેઠેલી શલાકાની ચેષ્ટાઓ અને દેશના અતિ વિવાદસ્પદ વડાપ્રધાનના દાવપેચ શું સિક્રેટ મિશનને એના ગંતવ્યસ્થાન સુધી પહોંચાડી શકશે? તો હવે વધુ રાહ જોયા વિના આજે જ આ પુસ્તકો ખરીદો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ટૂંક સમયમાં ઉપલબ્ધ બનશે. આજે જ આપનો ઑર્ડર બુક કરાવો.
પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ.
https://bit.ly/3odr2nB
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
પ્રસિદ્ધ લેખક શિશિર રામાવત આપણા જાણીતા લેખક અને પત્રકાર છે. આ વખતે તેઓ અલ્ટ્રામૉડર્ન શૈલીમાં લખાયેલી નવલકથા ‘ક્ષણ પ્રતિક્ષણ’ લઈને આવ્યા છે. જેમાં પાને-પાને અને પ્રકરણે-પ્રકરણે ગુપ્તચર સંસ્થાઓની ગતિવિધિઓ, રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રાજકારણના આટાપાટા, આતંકવાદના અગનખેલ અને માનવીય સંબંધોનાં મેઘધનુષ્ય ઊઘડતાં જાય છે. જે વાચકના હૃદયના ધબકારા વધારી દે છે. ‘રૉ’ના બાહોશ ઑફિસર વિવાનના સાહસો, કંઇકેટલાંય રહસ્યોને પોતાના દિલ-દિમાગમાં ધરબીને બેઠેલી શલાકાની ચેષ્ટાઓ અને દેશના અતિ વિવાદસ્પદ વડાપ્રધાનના દાવપેચ શું સિક્રેટ મિશનને એના ગંતવ્યસ્થાન સુધી પહોંચાડી શકશે? તો હવે વધુ રાહ જોયા વિના આજે જ આ પુસ્તકો ખરીદો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ટૂંક સમયમાં ઉપલબ્ધ બનશે. આજે જ આપનો ઑર્ડર બુક કરાવો. પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ. https://bit.ly/3odr2nB #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever