
શાળાજીવન એ કોઈપણ બાળકના જીવન ઘડતરનું પ્રથમ પગથિયું છે. શાળામાં ભણવા-ગણવા સાથે ઈત્તરપ્રવૃત્તિથી બાળકનો માનસિક વિકાસ થાય છે. જેમાં પણ નાટક ભજવવામાં બાળકનો આંતરિક ડર દૂર થાય છે તેનામાં વાકચાતુર્ય આવે છે. ‘ચાલો નાટક ભજવીએ’ પુસ્તકમાં બાળકો નાટક દ્વારા સમાજજીવનના પાઠ ભણે છે. બાળકોમાં ધર્મ અને લોકજીવન પ્રત્યે લાગણી પેદા થાય છે. આ પુસ્તકમાં વર્ણવેલાં નાટકોથી આપણાં ધર્મગ્રંથોના પાત્રોથી બાળકો પરિચિત થાય છે. આ પુસ્તકમાં વીસ જેટલા નાટકોની પ્રસ્તુતિ થઇ છે. સરળ રજૂઆત અને રોચક ઘટનાઓ સંબંધી નાટકો બાળકો દ્વારા શાળામાં ભજવી શકાય તેવા છે. પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. દરેક શાળા માટે ઉપયોગી એવું આ પુસ્તક આજે જ ખરીદો.
પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ.
https://bit.ly/3pzOcoq
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
શાળાજીવન એ કોઈપણ બાળકના જીવન ઘડતરનું પ્રથમ પગથિયું છે. શાળામાં ભણવા-ગણવા સાથે ઈત્તરપ્રવૃત્તિથી બાળકનો માનસિક વિકાસ થાય છે. જેમાં પણ નાટક ભજવવામાં બાળકનો આંતરિક ડર દૂર થાય છે તેનામાં વાકચાતુર્ય આવે છે. ‘ચાલો નાટક ભજવીએ’ પુસ્તકમાં બાળકો નાટક દ્વારા સમાજજીવનના પાઠ ભણે છે. બાળકોમાં ધર્મ અને લોકજીવન પ્રત્યે લાગણી પેદા થાય છે. આ પુસ્તકમાં વર્ણવેલાં નાટકોથી આપણાં ધર્મગ્રંથોના પાત્રોથી બાળકો પરિચિત થાય છે. આ પુસ્તકમાં વીસ જેટલા નાટકોની પ્રસ્તુતિ થઇ છે. સરળ રજૂઆત અને રોચક ઘટનાઓ સંબંધી નાટકો બાળકો દ્વારા શાળામાં ભજવી શકાય તેવા છે. પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. દરેક શાળા માટે ઉપયોગી એવું આ પુસ્તક આજે જ ખરીદો. પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ. https://bit.ly/3pzOcoq #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever