
માસ્ટર સ્ટોરી ટેલર મહેશ યાજ્ઞિકની એક અનોખી નવલકથા એટલે ‘ગમન આગમન’ પિતા જૂની રંગભૂમિના અભિનયસમ્રાટ, ખુમારીથી જીવતાં અને બધા જ વ્યસનો કરતાં હોય છે, માતા તેની લાચાર અને ગરીબ ગૃહિણી જે બધું સહન કર્યે જાય છે. તેમનું એકનું એક સંતાન આ વાર્તાના નાયક એટલે વિજય નાયક. જે પંદર વર્ષની ઉંમરે ઘરેથી ચોરી કરી નાસી જાય છે અને ૧૬ વર્ષે પાછો આવે છે ત્યારે આખી દુનિયા સમૂળગી બદલાઈ ગઈ હોય છે. માતા તો પાંચ વર્ષ અગાઉ સ્વર્ગે સિધાવી અને પિતા બે દિવસ પહેલાં પેટ્રોલ છાંટી સળગી મર્યાં. તો આ બધું બન્યું કેવી રીતે? આવું થયા પછી બનતી અન્ય ઘટનાઓ નવા ભેદભરમ સર્જે છે, જબરજસ્ત કથાગૂંથણી વચ્ચે આ કથા આગળ વધે છે.
તો આવી રસપ્રદ કથા વાંચવા આજે આ પુસ્તક ખરીદો, વાંચો અને આગળ શું થયું તે રહસ્ય જાણો. પુસ્તક બધા જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ.
https://bit.ly/3pF89dz
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
માસ્ટર સ્ટોરી ટેલર મહેશ યાજ્ઞિકની એક અનોખી નવલકથા એટલે ‘ગમન આગમન’ પિતા જૂની રંગભૂમિના અભિનયસમ્રાટ, ખુમારીથી જીવતાં અને બધા જ વ્યસનો કરતાં હોય છે, માતા તેની લાચાર અને ગરીબ ગૃહિણી જે બધું સહન કર્યે જાય છે. તેમનું એકનું એક સંતાન આ વાર્તાના નાયક એટલે વિજય નાયક. જે પંદર વર્ષની ઉંમરે ઘરેથી ચોરી કરી નાસી જાય છે અને ૧૬ વર્ષે પાછો આવે છે ત્યારે આખી દુનિયા સમૂળગી બદલાઈ ગઈ હોય છે. માતા તો પાંચ વર્ષ અગાઉ સ્વર્ગે સિધાવી અને પિતા બે દિવસ પહેલાં પેટ્રોલ છાંટી સળગી મર્યાં. તો આ બધું બન્યું કેવી રીતે? આવું થયા પછી બનતી અન્ય ઘટનાઓ નવા ભેદભરમ સર્જે છે, જબરજસ્ત કથાગૂંથણી વચ્ચે આ કથા આગળ વધે છે. તો આવી રસપ્રદ કથા વાંચવા આજે આ પુસ્તક ખરીદો, વાંચો અને આગળ શું થયું તે રહસ્ય જાણો. પુસ્તક બધા જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ. https://bit.ly/3pF89dz #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever