
વિશ્વની લાખો હસ્તીઓની સફળતાના માર્ગદર્શક અને આદર્શ ઝિગ ઝિગ્લરે તમારી સફળતાના સંકેતોને શોધવાની વાત ‘બોર્ન ટૂ વિન’ પુસ્તકમાં કરી છે. ચાર દાયકાથી વધુ સમયગાળામાં તેમના અસંખ્ય સેમિનારોમાં વિશ્વની મહાસત્તાના પ્રમુખોએ હાજરી આપી છે અને લાખોની સંખ્યામાં શ્રોતાઓ સફળતાનો માર્ગ શોધ્યો છે તેવા મોટિવેશનલ પરસન ઝિગ ઝિગ્લર તેમના ‘બોર્ન ટૂ વિન’ પુસ્તકમાં નાની-નાની વાતો પણ તમને દરેક ક્ષેત્રમાં સફળતા કેવી રીતે આપવી શકે તેનું રજૂઆત કરી છે. ‘નિષ્ફતા’ જીવનની અંતિમ મંઝિલ નથી પણ સફળતાની શરૂઆત છે – કોઇપણ વસ્તુની ઇચ્છા જ્યારે તમારા જીવનમાં જન્મે છે ત્યારે તમારા જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલાઇ જાય છે અને સફળતાનો માર્ગ ખૂલી જાય છે. સાદી-સ્પષ્ટ અને અસરકારક રજૂઆત સાથે તમે સફળતાના પાઠ અંકે કરી શકો તે માટે આવો, ‘બોર્ન ટૂ વિન’ પુસ્તક ખરીદી લઇએ. વાંચીએ-વંચાવીએ અને મિત્રો, સ્નેહજનોને ભેટ આપીએ. ખાસ તો પેરેન્ટ્સ તેઓના પુત્ર-પુત્રીઓને જીવનની શરૂઆતના જન્મદિવસે અચૂક ભેટ આપો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ.
https://bit.ly/3pq9gxI
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
વિશ્વની લાખો હસ્તીઓની સફળતાના માર્ગદર્શક અને આદર્શ ઝિગ ઝિગ્લરે તમારી સફળતાના સંકેતોને શોધવાની વાત ‘બોર્ન ટૂ વિન’ પુસ્તકમાં કરી છે. ચાર દાયકાથી વધુ સમયગાળામાં તેમના અસંખ્ય સેમિનારોમાં વિશ્વની મહાસત્તાના પ્રમુખોએ હાજરી આપી છે અને લાખોની સંખ્યામાં શ્રોતાઓ સફળતાનો માર્ગ શોધ્યો છે તેવા મોટિવેશનલ પરસન ઝિગ ઝિગ્લર તેમના ‘બોર્ન ટૂ વિન’ પુસ્તકમાં નાની-નાની વાતો પણ તમને દરેક ક્ષેત્રમાં સફળતા કેવી રીતે આપવી શકે તેનું રજૂઆત કરી છે. ‘નિષ્ફતા’ જીવનની અંતિમ મંઝિલ નથી પણ સફળતાની શરૂઆત છે – કોઇપણ વસ્તુની ઇચ્છા જ્યારે તમારા જીવનમાં જન્મે છે ત્યારે તમારા જીવન જીવવાનો દૃષ્ટિકોણ બદલાઇ જાય છે અને સફળતાનો માર્ગ ખૂલી જાય છે. સાદી-સ્પષ્ટ અને અસરકારક રજૂઆત સાથે તમે સફળતાના પાઠ અંકે કરી શકો તે માટે આવો, ‘બોર્ન ટૂ વિન’ પુસ્તક ખરીદી લઇએ. વાંચીએ-વંચાવીએ અને મિત્રો, સ્નેહજનોને ભેટ આપીએ. ખાસ તો પેરેન્ટ્સ તેઓના પુત્ર-પુત્રીઓને જીવનની શરૂઆતના જન્મદિવસે અચૂક ભેટ આપો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ. https://bit.ly/3pq9gxI #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever