
‘અપહરણ’
#રોમાંચક સાયકોલોજિકલ થ્રિલર
લેખકઃ ચિરાગ મોરડિયા
મૂળ પાટણવાવના અને વ્યવસાયે સિસ્ટમ એન્જિનિયર નવયુવાન લેખક ચિરાગ મોરડિયા એક અદભૂત અને રૂંવાડા ઊભા કરી દે તેવું પુસ્તક ‘અપહરણ’ લઈને આવ્યા છે. ‘અપહરણ’ની વાર્તામાં આવતું અનન્ય લખાણ અને વાર્તામાં વચ્ચે આવતાં વળાંકો તમને પળે-પળે રોમાંચનો અનુભવ કરાવશે.
શું થાય જ્યારે સવારે માણસ જાગે અને અચાનક જ નામ, શરીર અને આજુબાજુની વ્યક્તિઓ ઉપરાંત સમૂળગું જીવન બદલાઈ જાય, બધું જ સાવ જ નવું થઈ જાય અને એ પછીનું જીવન માત્ર એક ડાયરી અને એક માણસ આધારિત હોય ત્યારે કેવા સંજોગો ઊભાં થાય તે જાણવા માટે ‘અપહરણ’ પુસ્તક આજે જ ખરીદો અને ખોવાઈ જાવ એક એવી દુનિયામાં જે તમને અદભૂત અનુભવ કરાવશે. આવું સુંદર પુસ્તક વધુ પ્રમાણમાં ખરીદી મિત્રોને ભેટ આપીએ. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ.
https://bit.ly/3mIFwu3
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
‘અપહરણ’ #રોમાંચક સાયકોલોજિકલ થ્રિલર લેખકઃ ચિરાગ મોરડિયા મૂળ પાટણવાવના અને વ્યવસાયે સિસ્ટમ એન્જિનિયર નવયુવાન લેખક ચિરાગ મોરડિયા એક અદભૂત અને રૂંવાડા ઊભા કરી દે તેવું પુસ્તક ‘અપહરણ’ લઈને આવ્યા છે. ‘અપહરણ’ની વાર્તામાં આવતું અનન્ય લખાણ અને વાર્તામાં વચ્ચે આવતાં વળાંકો તમને પળે-પળે રોમાંચનો અનુભવ કરાવશે. શું થાય જ્યારે સવારે માણસ જાગે અને અચાનક જ નામ, શરીર અને આજુબાજુની વ્યક્તિઓ ઉપરાંત સમૂળગું જીવન બદલાઈ જાય, બધું જ સાવ જ નવું થઈ જાય અને એ પછીનું જીવન માત્ર એક ડાયરી અને એક માણસ આધારિત હોય ત્યારે કેવા સંજોગો ઊભાં થાય તે જાણવા માટે ‘અપહરણ’ પુસ્તક આજે જ ખરીદો અને ખોવાઈ જાવ એક એવી દુનિયામાં જે તમને અદભૂત અનુભવ કરાવશે. આવું સુંદર પુસ્તક વધુ પ્રમાણમાં ખરીદી મિત્રોને ભેટ આપીએ. જાણીતા તમામ બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ. https://bit.ly/3mIFwu3 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever