લગ્નસંબંધમાં બંધાતા પહેલાં લગ્નજીવન ખરા અર્થમાં શું છે તે નવલકથાના માધ્યમથી સમજવાનો પ્રયાસ એટલે ‘પ્રિ-વેડિંગ’ પુસ્તક. આજકાલ લગ્નની તૈયારી એટલે મંડપ-શણગાર-ભોજન સમારંભ-વસ્ત્રપરિધાન અને ભેટ-સાગોદોની ફરતે થતા વ્યવહારોની તૈયારી. પણ આ તો એકાદ સપ્તાહમાં આટોપાઇ જશે. મૂળ જે નવદંપતી જીવનભર સાથે રહેવાના છે તેની તૈયારીઓમાં શું થાય છે? – આ પ્રશ્નના ઉત્તરોને લઇ લગ્નજીવનના નાજુક સંબંધો, અન્યોન્યની જવાબદારી અને મુક્તમને એકબીજાના મન-હૃદયની તૈયારી મહત્વની છે. ત્રણ પેઢીના સંવાદો સાથે લગ્નસંબંધની વ્યાખ્યાને સમજાવે છે આ પ્રિ-વેડિંગ નવલકથા. સ્ત્રી તેના પરિવારની કર્તાહર્તા છે અને વ્યવસાયી કામકાજોની સહયોગી પણ છે, તેની કામગીરીને જોવા દુનિયામાં કોઇ ત્રાજવું બન્યું નથી. સ્ત્રીના પોતાનાં પણ સ્વપનાં પરિવારના કેન્દ્રમાં જ ઘુરમતા હોય છે, પણ તેનું સમર્પણ અને ત્યાગની વાત તેના સુધી કેન્દ્રિત બની રહી છે, જે કદાપિ સમાજ સામે ઉજાગર નથી થઇ. ‘સમોવડી સ્ત્રી’ના ગાણા તો સમાજે ઘણા ગાયા, પરંતુ તેના વિકલ્પને આજ સુધી સમાજ શોધી નથી શક્યો. બસ, આવી જ સ્ત્રીની કૌટુંમ્બિક જવાબદારી અને કારોબારી ફરજોની વાત ‘અનસ્ટોપેબલ’ પુસ્તક નવલકથાના રૂપમાં લઇ આવ્યા છે. પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ. https://bit.ly/2IXqeUt

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

લગ્નસંબંધમાં બંધાતા પહેલાં લગ્નજીવન ખરા અર્થમાં શું છે તે નવલકથાના માધ્યમથી સમજવાનો પ્રયાસ એટલે ‘પ્રિ-વેડિંગ’ પુસ્તક. આજકાલ લગ્નની તૈયારી એટલે મંડપ-શણગાર-ભોજન સમારંભ-વસ્ત્રપરિધાન અને ભેટ-સાગોદોની ફરતે થતા વ્યવહારોની તૈયારી. પણ આ તો એકાદ સપ્તાહમાં આટોપાઇ જશે. મૂળ જે નવદંપતી જીવનભર સાથે રહેવાના છે તેની તૈયારીઓમાં શું થાય છે? – આ પ્રશ્નના ઉત્તરોને લઇ લગ્નજીવનના નાજુક સંબંધો, અન્યોન્યની જવાબદારી અને મુક્તમને એકબીજાના મન-હૃદયની તૈયારી મહત્વની છે. ત્રણ પેઢીના સંવાદો સાથે લગ્નસંબંધની વ્યાખ્યાને સમજાવે છે આ પ્રિ-વેડિંગ નવલકથા.

સ્ત્રી તેના પરિવારની કર્તાહર્તા છે અને વ્યવસાયી કામકાજોની સહયોગી પણ છે, તેની કામગીરીને જોવા દુનિયામાં કોઇ ત્રાજવું બન્યું નથી. સ્ત્રીના પોતાનાં પણ સ્વપનાં પરિવારના કેન્દ્રમાં જ ઘુરમતા હોય છે, પણ તેનું સમર્પણ અને ત્યાગની વાત તેના સુધી કેન્દ્રિત બની રહી છે, જે કદાપિ સમાજ સામે ઉજાગર નથી થઇ. ‘સમોવડી સ્ત્રી’ના ગાણા તો સમાજે ઘણા ગાયા, પરંતુ તેના વિકલ્પને આજ સુધી સમાજ શોધી નથી શક્યો. બસ, આવી જ સ્ત્રીની કૌટુંમ્બિક જવાબદારી અને કારોબારી ફરજોની વાત ‘અનસ્ટોપેબલ’ પુસ્તક નવલકથાના રૂપમાં લઇ આવ્યા છે.

પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ.

https://bit.ly/2IXqeUt

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

લગ્નસંબંધમાં બંધાતા પહેલાં લગ્નજીવન ખરા અર્થમાં શું છે તે નવલકથાના માધ્યમથી સમજવાનો પ્રયાસ એટલે ‘પ્રિ-વેડિંગ’ પુસ્તક. આજકાલ લગ્નની તૈયારી એટલે મંડપ-શણગાર-ભોજન સમારંભ-વસ્ત્રપરિધાન અને ભેટ-સાગોદોની ફરતે થતા વ્યવહારોની તૈયારી. પણ આ તો એકાદ સપ્તાહમાં આટોપાઇ જશે. મૂળ જે નવદંપતી જીવનભર સાથે રહેવાના છે તેની તૈયારીઓમાં શું થાય છે? – આ પ્રશ્નના ઉત્તરોને લઇ લગ્નજીવનના નાજુક સંબંધો, અન્યોન્યની જવાબદારી અને મુક્તમને એકબીજાના મન-હૃદયની તૈયારી મહત્વની છે. ત્રણ પેઢીના સંવાદો સાથે લગ્નસંબંધની વ્યાખ્યાને સમજાવે છે આ પ્રિ-વેડિંગ નવલકથા. સ્ત્રી તેના પરિવારની કર્તાહર્તા છે અને વ્યવસાયી કામકાજોની સહયોગી પણ છે, તેની કામગીરીને જોવા દુનિયામાં કોઇ ત્રાજવું બન્યું નથી. સ્ત્રીના પોતાનાં પણ સ્વપનાં પરિવારના કેન્દ્રમાં જ ઘુરમતા હોય છે, પણ તેનું સમર્પણ અને ત્યાગની વાત તેના સુધી કેન્દ્રિત બની રહી છે, જે કદાપિ સમાજ સામે ઉજાગર નથી થઇ. ‘સમોવડી સ્ત્રી’ના ગાણા તો સમાજે ઘણા ગાયા, પરંતુ તેના વિકલ્પને આજ સુધી સમાજ શોધી નથી શક્યો. બસ, આવી જ સ્ત્રીની કૌટુંમ્બિક જવાબદારી અને કારોબારી ફરજોની વાત ‘અનસ્ટોપેબલ’ પુસ્તક નવલકથાના રૂપમાં લઇ આવ્યા છે. પુસ્તક ખરીદો અને મેળવો 10% વળતર અત્યારે જ. https://bit.ly/2IXqeUt #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0