
ગુલદસ્તોં સૌને ગમે. પસંદગીના ફુલોને ચૂંટી બનાનવેલો ગુલદસ્તોં ફુલો કરતાં વધારે સુંદર ને સુગંધિત બની જાય છે. બસ, આવી જ વાત ‘જસ્ટ એક મિનિટ...’માં તમને તમારી વર્ષોની જીવનયાત્રાને સમજણ-જ્ઞાનની દિશા બતાવી દે છે. લેખક રાજુ અંધારિયા દરેક સભ્યતાની વાત લઇને આવ્યા છે. જેમ ખાણમાંથી નીકળેલા પથ્થરને હીરો બનાવવા કંઇકેટલી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે તેમ સાશ્વત અને સત્ય-ડાહપણની વાર્તાને ચિંતન-મનનના એરણે ઘડ઼ાવું પડે છે. વ્યાપક વિસ્તારમાં પથરાયેલી ઘટના-પ્રસંગોને ચિંતનના ટીંપણે ટીપાયેલી-ઘડાયેલી વાર્તાને ‘જસ્ટ એક મિનિટ...’માં વાચકો સામે લેખકે મૂકી છે. ‘જસ્ટ એક મિનિટ...’ પુસ્તકની સતત પાંચમી આવૃત્તિ તેનું પ્રમાણ બની રહ્યું કે એક મિનિટના વાચન-આલાપમાં જીવનયાત્રાનું ભાથું બંધાઈ વાચક નિતાંત જીવનસફરનું સુખ માણી શકે છે. તો આજે જ આ પુસ્તકને ખરીદો – વાંચો – વંચાવો અને સ્વજનો, મિત્રો અને ભેટ આપો. આપના સામાજીક પ્રસંગોમાં પણ આપ આ પુસ્તકને આપી જીવનભરનું સ્મૃતિને અંકે કરી દો. જાણીતા બુકસેલર્સ પાસે આ પુસ્તકર ઉપલબ્ધ છે.
પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર.
https://bit.ly/37QWPnr
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ગુલદસ્તોં સૌને ગમે. પસંદગીના ફુલોને ચૂંટી બનાનવેલો ગુલદસ્તોં ફુલો કરતાં વધારે સુંદર ને સુગંધિત બની જાય છે. બસ, આવી જ વાત ‘જસ્ટ એક મિનિટ...’માં તમને તમારી વર્ષોની જીવનયાત્રાને સમજણ-જ્ઞાનની દિશા બતાવી દે છે. લેખક રાજુ અંધારિયા દરેક સભ્યતાની વાત લઇને આવ્યા છે. જેમ ખાણમાંથી નીકળેલા પથ્થરને હીરો બનાવવા કંઇકેટલી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે તેમ સાશ્વત અને સત્ય-ડાહપણની વાર્તાને ચિંતન-મનનના એરણે ઘડ઼ાવું પડે છે. વ્યાપક વિસ્તારમાં પથરાયેલી ઘટના-પ્રસંગોને ચિંતનના ટીંપણે ટીપાયેલી-ઘડાયેલી વાર્તાને ‘જસ્ટ એક મિનિટ...’માં વાચકો સામે લેખકે મૂકી છે. ‘જસ્ટ એક મિનિટ...’ પુસ્તકની સતત પાંચમી આવૃત્તિ તેનું પ્રમાણ બની રહ્યું કે એક મિનિટના વાચન-આલાપમાં જીવનયાત્રાનું ભાથું બંધાઈ વાચક નિતાંત જીવનસફરનું સુખ માણી શકે છે. તો આજે જ આ પુસ્તકને ખરીદો – વાંચો – વંચાવો અને સ્વજનો, મિત્રો અને ભેટ આપો. આપના સામાજીક પ્રસંગોમાં પણ આપ આ પુસ્તકને આપી જીવનભરનું સ્મૃતિને અંકે કરી દો. જાણીતા બુકસેલર્સ પાસે આ પુસ્તકર ઉપલબ્ધ છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો અને મેળવો 10% વળતર. https://bit.ly/37QWPnr #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever