‘જયત્વ’ – જય વસાવડાનો મનના જમણવાર સમો રસથાળ. મિત્રો, જય વસાવડા ગુજરાતના ખ્યાતનામ લેખક-વિવેચક છે, તે આપ સૌ જાણો જ છો. આ દીપોત્સવી પર્વે તેમના તરફથી નવલું નજરાણું આપણી સમક્ષ રજુ કર્યું છે. આપ સૌએ પ્રવાસો તો કર્યાં હશે પરંતુ જય વસાવડાએ અત્યાર સુધી જેટલા પ્રવાસો કર્યાં તે સ્થળો વિશેની ભૂતકાળ અને વર્તમાનકાળની માહિતી ચોખ્ખા ઘીના શીરાની જેમ ઝડપથી ગળે ઉતરી જાય તેવી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવી છે આ પુસ્તકમાં. આ પ્રવાસો દરમિયાન તેમને અગણિત સંખ્યામાં લીધેલી રંગબેરંગી તસવીરો, તેના વિશેની માહિતી, જીવનને સફળતા તરફ પ્રેરતા સુવાક્યો, સંપૂર્ણ રંગીન પાનાં ધરાવતું પુસ્તક નવભારત ઓનલાઈન પર ઉપલબ્ધ જ છે. આપની અમારી વિનંતી છે કે આ દીપોત્સવી પર્વે આપ પોતે અને આપના મિત્રવર્તુળને આ પુસ્તકની ભેટ આપો. મિઠાઈ, સુકા મેવા એવી ભેટ તો સૌ કોઈ આપે છે પરંતુ આપના તરફથી આવો અખૂટ રસાસ્વાદ ધરાવતું પુસ્તક વાંચી, માણી પ્રેરણાદાયી અને ફળદાયી બનાવો તેવા પ્રયત્ન કરશો તો અંતરમાં અજવાળું થશે. પુસ્તક ઓર્ડર કરવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો: https://bit.ly/35gKqsU

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

‘જયત્વ’ – જય વસાવડાનો મનના જમણવાર સમો રસથાળ.
મિત્રો, જય વસાવડા ગુજરાતના ખ્યાતનામ લેખક-વિવેચક છે, તે આપ સૌ જાણો જ છો. આ દીપોત્સવી પર્વે તેમના તરફથી નવલું નજરાણું આપણી સમક્ષ રજુ કર્યું છે.
આપ સૌએ પ્રવાસો તો કર્યાં હશે પરંતુ જય વસાવડાએ અત્યાર સુધી જેટલા પ્રવાસો કર્યાં તે સ્થળો વિશેની ભૂતકાળ અને વર્તમાનકાળની માહિતી ચોખ્ખા ઘીના શીરાની જેમ ઝડપથી ગળે ઉતરી જાય તેવી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવી છે આ પુસ્તકમાં. આ પ્રવાસો દરમિયાન તેમને અગણિત સંખ્યામાં લીધેલી રંગબેરંગી તસવીરો, તેના વિશેની માહિતી, જીવનને સફળતા તરફ પ્રેરતા સુવાક્યો, સંપૂર્ણ રંગીન પાનાં ધરાવતું પુસ્તક નવભારત ઓનલાઈન પર ઉપલબ્ધ જ છે.
આપની અમારી વિનંતી છે કે આ દીપોત્સવી પર્વે આપ પોતે અને આપના મિત્રવર્તુળને આ પુસ્તકની ભેટ આપો. મિઠાઈ, સુકા મેવા એવી ભેટ તો સૌ કોઈ આપે છે પરંતુ આપના તરફથી આવો અખૂટ રસાસ્વાદ ધરાવતું પુસ્તક વાંચી, માણી પ્રેરણાદાયી અને ફળદાયી બનાવો તેવા પ્રયત્ન કરશો તો અંતરમાં અજવાળું થશે.

પુસ્તક ઓર્ડર કરવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો:
https://bit.ly/35gKqsU

#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

‘જયત્વ’ – જય વસાવડાનો મનના જમણવાર સમો રસથાળ. મિત્રો, જય વસાવડા ગુજરાતના ખ્યાતનામ લેખક-વિવેચક છે, તે આપ સૌ જાણો જ છો. આ દીપોત્સવી પર્વે તેમના તરફથી નવલું નજરાણું આપણી સમક્ષ રજુ કર્યું છે. આપ સૌએ પ્રવાસો તો કર્યાં હશે પરંતુ જય વસાવડાએ અત્યાર સુધી જેટલા પ્રવાસો કર્યાં તે સ્થળો વિશેની ભૂતકાળ અને વર્તમાનકાળની માહિતી ચોખ્ખા ઘીના શીરાની જેમ ઝડપથી ગળે ઉતરી જાય તેવી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ કરાવી છે આ પુસ્તકમાં. આ પ્રવાસો દરમિયાન તેમને અગણિત સંખ્યામાં લીધેલી રંગબેરંગી તસવીરો, તેના વિશેની માહિતી, જીવનને સફળતા તરફ પ્રેરતા સુવાક્યો, સંપૂર્ણ રંગીન પાનાં ધરાવતું પુસ્તક નવભારત ઓનલાઈન પર ઉપલબ્ધ જ છે. આપની અમારી વિનંતી છે કે આ દીપોત્સવી પર્વે આપ પોતે અને આપના મિત્રવર્તુળને આ પુસ્તકની ભેટ આપો. મિઠાઈ, સુકા મેવા એવી ભેટ તો સૌ કોઈ આપે છે પરંતુ આપના તરફથી આવો અખૂટ રસાસ્વાદ ધરાવતું પુસ્તક વાંચી, માણી પ્રેરણાદાયી અને ફળદાયી બનાવો તેવા પ્રયત્ન કરશો તો અંતરમાં અજવાળું થશે. પુસ્તક ઓર્ડર કરવા નીચેની લિંક પર અત્યારેજ ક્લિક કરો: https://bit.ly/35gKqsU #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Let's Connect

sm2p0