
નવરાત્રીમાં ગરબાના અનેક પ્રકાર પ્રચલિત છે. એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને તાલી સાથે ચપટી જેવા અનેક પ્રકાર છે. તાલી, ચપટી અને પગની ઠેસના વિવિધ પ્રકારો તેને તાલ અને લય આપે છે એટલે વાદ્યની જરૂર રહેતી નથી. હિંચ એ તાલનો પ્રકાર છે. ગરબામાં નર્તન ગોળાકારે પૂર્ણ હોય છે. હિંચમાં ખેલૈયાઓ સામસામે દશ-બારની સંખ્યામાં ઢોલના તાલે શરીર એકદમ નીચેની તરફ વાળી તાલબદ્ધ રીતે હિંચ લે છે. લોકનર્તનમાં હિંચ લોકપ્રિય-અનન્ય છે. પ્રાચીન ગરબામાં હાથતાળી નર્તન મુખ્ય છે. માથા પર એકથી વધુ બેડાં લઈ, ગરબી, માંડવડી, દીવા, દીવડી, દાંડિયા, મંજીરા વગેરે લઈ અને પણ વિવિધ અંગમરોડ અને ચાલવૈવિધ્ય સાથેનું ગરબા ગાતા જોવા મળે છે.
#નવરાત્રીનીનોખીવાતો #HappyNavratri #Navratri2020 #ShubhNavratri #Navratri #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddict
નવરાત્રીમાં ગરબાના અનેક પ્રકાર પ્રચલિત છે. એક તાલી, બે તાલી, ત્રણ તાલી અને તાલી સાથે ચપટી જેવા અનેક પ્રકાર છે. તાલી, ચપટી અને પગની ઠેસના વિવિધ પ્રકારો તેને તાલ અને લય આપે છે એટલે વાદ્યની જરૂર રહેતી નથી. હિંચ એ તાલનો પ્રકાર છે. ગરબામાં નર્તન ગોળાકારે પૂર્ણ હોય છે. હિંચમાં ખેલૈયાઓ સામસામે દશ-બારની સંખ્યામાં ઢોલના તાલે શરીર એકદમ નીચેની તરફ વાળી તાલબદ્ધ રીતે હિંચ લે છે. લોકનર્તનમાં હિંચ લોકપ્રિય-અનન્ય છે. પ્રાચીન ગરબામાં હાથતાળી નર્તન મુખ્ય છે. માથા પર એકથી વધુ બેડાં લઈ, ગરબી, માંડવડી, દીવા, દીવડી, દાંડિયા, મંજીરા વગેરે લઈ અને પણ વિવિધ અંગમરોડ અને ચાલવૈવિધ્ય સાથેનું ગરબા ગાતા જોવા મળે છે. #નવરાત્રીનીનોખીવાતો #HappyNavratri #Navratri2020 #ShubhNavratri #Navratri #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddict